PM મોદી આજે વારાણસીમાં રસીકરણની કામગીરી કરતા અને રસી લીધેલા લોકો સાથે સંવાદ કરશે

0
12
નરેન્દ્ર મોદી 28 જાન્યુઆરીએ વર્લ્ડ ઇકોનોમિક ફોરમના ડેવોસ સંવાદને વીડિયો કોન્ફરન્સ દ્વારા સંબોધન કરશે. વિશ્વના 400 થી વધુ ઉદ્યોગના પ્રતિનિધિઓ આ કાર્યક્રમમાં ભાગ લેશે,
નરેન્દ્ર મોદી 28 જાન્યુઆરીએ વર્લ્ડ ઇકોનોમિક ફોરમના ડેવોસ સંવાદને વીડિયો કોન્ફરન્સ દ્વારા સંબોધન કરશે. વિશ્વના 400 થી વધુ ઉદ્યોગના પ્રતિનિધિઓ આ કાર્યક્રમમાં ભાગ લેશે,

નવી દિલ્લીઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે વીડિયો કોન્ફરન્સના માધ્યમથી વારાણસીમાં કોવિડ રસીકરણની કામગીરી કરી રહેલાં લોકો અને જે લોકોએ કોવિડની રસી લીધી છે તેમની સાથે વાતચીત કરશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે વીડિયો કોન્ફરન્સના માધ્યમથી વારાણસીમાં કોવિડ રસીકરણની કામગીરી કરી રહેલાં લોકો અને જે લોકોએ કોવિડની રસી લીધી છે તેમની સાથે વાતચીત કરશે. વાતચીતમાં સામેલ લોકો રસી લીધા બાદના પોતાના અનુભવો અંગે પ્રધાનમંત્રી સાથે વાતચીત કરશે. મહત્વનું છે કે, આ પહેલાં પ્રધાનમંત્રીએ વૈજ્ઞાનિકો, રાજકીય પક્ષોના નેતાઓ, અધિકારીઓ તેમજ અન્ય હિતધારકો સાથે વિશ્વના સૌથી મોટા રસીકરણ અભિયાનને યોગ્ય રીતે સંચાલન કરવા માટે સતત ચર્ચા-વિચારણા કરી હતી.