Wednesday, December 11, 2024
HomeSportsરાહુલ દ્રવિડનું ઓસ્ટ્રેલિયન દિગ્ગજે નામ લઈ કરી મોટી ભૂલ, ગાવસ્કરે કરાવ્યું ભાન...

રાહુલ દ્રવિડનું ઓસ્ટ્રેલિયન દિગ્ગજે નામ લઈ કરી મોટી ભૂલ, ગાવસ્કરે કરાવ્યું ભાન તો માફી માગી

Date:

spot_img

Related stories

કપૂર પરિવારની વડાપ્રધાન મોદી સાથે મુલાકાત,જેહ-તૈમૂર માટે મોકલી ખાસ...

બોલિવૂડના દિગ્ગજ અભિનેતા રાજ કપૂરની 100મી જન્મજયંતિ ટૂંક સમયમાં...

ચીન બોર્ડર પર ATV થી પેટ્રોલિંગ કરશે ભારતીય સૈન્ય,...

ભારતીય સેનાએ LAC પર વિન્ટરની તૈયારીઓ કરી લીધી છે....

મહારાષ્ટ્રના પરભણીમાં બંધારણના અપમાન મુદ્દે હિંસા, આગચંપી-પથ્થરમારા બાદ ટીયરગેસનો...

મહારાષ્ટ્રના પરભણીમાં એક અજાણ્યા શખસે બંધારણનું અપમાન કર્યું છે,...

પતિનું દેવું ચૂકવવા પત્નીએ નવજાત બાળકને 1.5 લાખમાં વેચી...

કર્ણાટકના રામનગરથી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે જ્યાં...

ગુજરાતમાં હવે ધીરે ધીરે ઠંડીનું જોર વધ્યું : નલિયામાં...

કાશ્મીર થયેલી ભારે હિમવર્ષાના લીધે ગુજરાતમાં હવે ધીરે ધીરે...

કદાવર નેતાની ખુલ્લી ધમકી : મસ્જિદોમાં મંદિર શોધવાનું બંધ...

રાષ્ટ્રીય શોષિત સમાજ પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ અને પૂર્વ મંત્રી...
spot_img

ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે બોર્ડર ગાવસ્કર ટ્રોફીની બે મેચ રમાઈ ચૂકી છે. ભારતીય ટીમે પર્થમાં પહેલી મેચ જીતી હતી જ્યારે એડિલેડમાં રમાયેલી બીજી મેચ ઓસ્ટ્રેલીયન ટીમે જીત મેળવી હતી. જેથી હવે 5 ટેસ્ટ મેચની આ સીરિઝ 1-1 થી બરાબર થઇ ગઈ છે. સીરિઝની ત્રીજી ટેસ્ટ મેચ બ્રિસ્બેનમાં 14 ડિસેમ્બરથી શરુ થશે. આ પહેલા ઓસ્ટ્રેલિયાના પૂર્વ ખેલાડી મેથ્યુ હેડને ભારતના સ્ટાર વિકેટકીપર અને બેટર કેએલ રાહુલના નામને લઈને મોટી ભૂલ કરી હતી. આ પછી તેણે કેએલને માફી પણ માંગી હતી. ચાલો જાણીએ શું છે સમગ્ર મામલો?એડિલેડ ટેસ્ટમાં ભારતને મળેલી હાર બાદ ભૂતપૂવ ભારતીય ક્રિકેટર સુનીલ ગાવસ્કર અને પૂર્વ ઓસ્ટ્રેલીયન બેટર મૈથ્યુ હેડન ભારતને મળેલી હારને લઈને ચર્ચા કરી રહ્યા હતા. ગાવસ્કરે આગામી ટેસ્ટ મેચમાં રોહિતને ઓપનીંગ કરવા માટેની વકાલત કરી હતી. અહીં તમને જણાવી દઈએ કે એડિલેડમાં રાહુલે ઓપનીંગ કરી હતી, અને તે સદંતર ફ્લોપ રહ્યો હતો. જયારે રોહિત 6 નંબર પર બેટિંગ કરવા આવ્યો હતો. અને તે પણ કંઈ ખાસ પ્રદર્શન કરી શક્યો ન હતો. ગાવસ્કરે રોહિતને ઓપનીંગમાં અને રાહુલને મિડલ ઓર્ડરમાં ઉતરવાનું જણાવ્યું હતું. જો કે હેડન ગાવસ્કરની આ વાતથી સહમત થયો નહી. તેમણે રાહુલને ઓપનીંગ કરવાની સલાહ આપી હતી. પરંતુ અહિયાં તે રાહુલનું નામ લેવામાં ભૂલ કરી બેઠો હતો. અહીં તમને જણાવી દઈએ કે પહેલી ટેસ્ટ મેચમાં રોહિત રોહિત શર્મા પોતાના બાળકના જન્મને કારણે હાજર રહ્યો ન હતો. તેના સ્થાને કેએલ રાહુલે ઓપનિંગ કરતા સારી બેટિંગ કરી હતી. પછી રોહિત બીજી ટેસ્ટથી ટીમ સાથે જોડાયો હતો. પરંતુ તેમ છતાં રાહુલે જ ઓપનિંગ કર્યું હતું. હેડને રાહુલ વિશે કહ્યું કે, હું તેને માત્ર ઓપનિંગમાં જ જોવા માંગું છું. પરંતુ અહીં તેણે ભૂલથી રાહુલ દ્રવિડનું નામ લઈ લીધું. તેણે બ્ધુમાં કહ્યું,’હું આ સ્તરે ટીમમાં કોઈ ફેરફાર કરીશ નહીં. હું જાણું છું કે તમે ટોપ થ્રી પાસે વધુ સારું પરિણામ ઈચ્છો છો. પરંતુ મેં પર્થમાં જે જોયું તો, રાહુલ દ્રવિડ ત્યાં જ હતો.’

કપૂર પરિવારની વડાપ્રધાન મોદી સાથે મુલાકાત,જેહ-તૈમૂર માટે મોકલી ખાસ...

બોલિવૂડના દિગ્ગજ અભિનેતા રાજ કપૂરની 100મી જન્મજયંતિ ટૂંક સમયમાં...

ચીન બોર્ડર પર ATV થી પેટ્રોલિંગ કરશે ભારતીય સૈન્ય,...

ભારતીય સેનાએ LAC પર વિન્ટરની તૈયારીઓ કરી લીધી છે....

મહારાષ્ટ્રના પરભણીમાં બંધારણના અપમાન મુદ્દે હિંસા, આગચંપી-પથ્થરમારા બાદ ટીયરગેસનો...

મહારાષ્ટ્રના પરભણીમાં એક અજાણ્યા શખસે બંધારણનું અપમાન કર્યું છે,...

પતિનું દેવું ચૂકવવા પત્નીએ નવજાત બાળકને 1.5 લાખમાં વેચી...

કર્ણાટકના રામનગરથી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે જ્યાં...

ગુજરાતમાં હવે ધીરે ધીરે ઠંડીનું જોર વધ્યું : નલિયામાં...

કાશ્મીર થયેલી ભારે હિમવર્ષાના લીધે ગુજરાતમાં હવે ધીરે ધીરે...

કદાવર નેતાની ખુલ્લી ધમકી : મસ્જિદોમાં મંદિર શોધવાનું બંધ...

રાષ્ટ્રીય શોષિત સમાજ પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ અને પૂર્વ મંત્રી...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

spot_img

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here