Sunday, October 6, 2024
HomeBreaking Newsશિકાગોમાં બે ભારતીય મૂળના બિઝનેસમેનએ 8300 કરોડનું કૌંભાંડ આચર્યું, સાડા સાત વર્ષની...

શિકાગોમાં બે ભારતીય મૂળના બિઝનેસમેનએ 8300 કરોડનું કૌંભાંડ આચર્યું, સાડા સાત વર્ષની સજા

Date:

spot_img

Related stories

દિલ્હીમાં ડૉક્ટરની માથામાં ગોળી મારી ચકચારી હત્યા, બે કિશોરોએ...

દિલ્હીના જેતપુરની એક ખાનગી હોસ્પિટલમાં 55 વર્ષીય ડોક્ટરની ગોળી...

દેશની રાજધાની દિલ્હીમાંથી રાજ્યનું સૌથી મોટું ડ્રગ્સ રેકેટ ઝડપાયું...

નવી દિલ્હી : દેશની રાજધાની દિલ્હીમાંથી રાજ્યનું સૌથી મોટું...

ઝારખંડમાં રોટી, બેટી, માટી બચાવવાની લડાઇ, હિંદુઓની વસ્તી ઘટી...

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બુધવારે ઝારખંડના હજારીબાગમાં પરિવર્તન મહારેલી સંબોધિત...

માડી તારા આવવાના એંધાણ થયા…, આજથી જગત જનની મા...

ભાવનગર : માડી તારા આવવાના એંધાણ થયા…, આજથી જગત...

સુરતમાં મેટ્રોના કારણે વેપારીઓની દિવાળી પણ બગડશે: વળતરની માગ...

સુરત શહેરમાં ચાલી રહેલી મેટ્રોની ધીમી અને નબળી કામગીરીથી...

વડોદરામાં વિશ્વામિત્રી નદીનું લેવલ ભયજનક 26 ફૂટ, વડોદરાના માથા...

વડોદરામાં વિશ્વામિત્રી નદીનું લેવલ ભયજનક 26 ફૂટ છે, આજે...
spot_img

Two Indian Americans Sentenced For $1 Billion Fraud: શિકાગો સ્થિત હેલ્થ ટેક્નોલોજી સ્ટાર્ટઅપ કંપની આઉટકમના ભારતીય મૂળના બે પૂર્વ એક્ઝિક્યુટીવને 1 અબજ ડોલર (રૂ. 8300 કરોડ)નું કૌંભાંડ કરવા બદલ દોષિત ઠેરવવામાં આવ્યા છે. આ બંને જણે કંપનીના ગ્રાહકો, ધિરાણદારો અને રોકાણકારોને નિશાન બનાવી કૌંભાંડ આચર્યું હતું.

અમેરિકાના જસ્ટિસ ડિપાર્ટમેન્ટ અનુસાર, આઉટકમ કંપનીના કો-ફાઉન્ડર અને પૂર્વ સીઈઓ ઋષિ શાહ (ઉ.વ. 38 વર્ષ) અને કો-ફાઉન્ડર તથા પૂર્વ પ્રેસિડન્ટ શ્રદ્ધા અગ્રવાલે (ઉ.વ.38 વર્ષ) ગેરરીતિ આચરી લોકો પાસેથી ફંડ મેળવ્યું હતું. વધુમાં આઉટકમના પૂર્વ ચીફ ઓપરેટિંગ ઓફિસર અને ચીફ ફાઈનાન્સિયલ ઓફિસર બ્રેડ પર્ડી (ઉ.વ.35 વર્ષ) પણ આરોપી સાબિત થયો છે.
સાડા સાત વર્ષની સજા

અમેરિકાની કોર્ટે ઋષિ શાહને 26 જૂનના રોજ સાડા સાત વર્ષની કારાવાસની અને શ્રદ્ધાને 30 જૂનના રોજ સાડા ત્રણ વર્ષની હાફવે હાઉસ (સુધાર ગૃહ)ની સજા ફટકારવામાં આવી છે. બ્રેડને પણ બે વર્ષ-ત્રણ માસની જેલની સજા ફટકારાઈ છે. જેમાં તેઓ ક્યારેય ઉપલબ્ધ ન થઈ હોય અથવા તો જરૂરી ન હોય તેવી જાહેરાતો બતાવી હોવાનો આરોપ છે. શાહ વિરૂદ્ધ છેતરપિંડીના પાંચ કેસો, વાયર છેતરપિંડીના આઠ કેસો અને બેન્ક સાથે છેતરપિંડી કરવાના બે કેસોમાં આરોપી સાબિત થયો છે. જ્યારે પર્ડી મેઈલ મારફત છેતરપિંડી, બેન્ક સાથે છેતરપિંડી અને નાણાકીય સંસ્થાને ખોટા નિવેદનો આપવા બદલ દોષિત ઠેરવાયા છે.

દિલ્હીમાં ડૉક્ટરની માથામાં ગોળી મારી ચકચારી હત્યા, બે કિશોરોએ...

દિલ્હીના જેતપુરની એક ખાનગી હોસ્પિટલમાં 55 વર્ષીય ડોક્ટરની ગોળી...

દેશની રાજધાની દિલ્હીમાંથી રાજ્યનું સૌથી મોટું ડ્રગ્સ રેકેટ ઝડપાયું...

નવી દિલ્હી : દેશની રાજધાની દિલ્હીમાંથી રાજ્યનું સૌથી મોટું...

ઝારખંડમાં રોટી, બેટી, માટી બચાવવાની લડાઇ, હિંદુઓની વસ્તી ઘટી...

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બુધવારે ઝારખંડના હજારીબાગમાં પરિવર્તન મહારેલી સંબોધિત...

માડી તારા આવવાના એંધાણ થયા…, આજથી જગત જનની મા...

ભાવનગર : માડી તારા આવવાના એંધાણ થયા…, આજથી જગત...

સુરતમાં મેટ્રોના કારણે વેપારીઓની દિવાળી પણ બગડશે: વળતરની માગ...

સુરત શહેરમાં ચાલી રહેલી મેટ્રોની ધીમી અને નબળી કામગીરીથી...

વડોદરામાં વિશ્વામિત્રી નદીનું લેવલ ભયજનક 26 ફૂટ, વડોદરાના માથા...

વડોદરામાં વિશ્વામિત્રી નદીનું લેવલ ભયજનક 26 ફૂટ છે, આજે...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

spot_img

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here