Thursday, December 5, 2024
HomeLife StyleBeauty Tipsનેલ આર્ટ કરવાની સાચી રીત

નેલ આર્ટ કરવાની સાચી રીત

Date:

spot_img

Related stories

BAPSનો ‘કાર્યકર સુવર્ણ મહોત્સવ અમદાવાદમાં યોજાશે : 1 લાખ...

આગામી 7 ડિસેમ્બર (શનિવારે) વિશ્વના સૌથી મોટા નરેન્દ્ર મોદી...

પાર્ટીમાં બળવાના ડરથી શિંદે ભાજપ સામે ઝૂક્યા! કેમ CM...

લગભગ 29 મહિના બાદ મહારાષ્ટ્રમાં મુખ્યમંત્રીની ખુરશી શિવસેનાના એકનાથ...

બૌમા કોનેક્સ્પો ઈન્ડિયા 2024: ભારતના ઈન્ફ્રાસ્ટ્રક્ચર સપનાને મજબૂતી આપતું...

અમદાવાદ : ઇન્ફ્રાસ્ટ્રક્ચરના ગતિશીલ જગતમાં, જ્યાં દ્રષ્ટિ કાર્યાન્વયન સાથે...

બાપુનગર હનુમાન મંદિર હોલ ખાતે એચ.આઇ.વી. પ઼ભાવીત બહેનો ના...

બાપુનગર હનુમાન મંદિર હોલ ખાતે એચ.આઇ.વી. પ઼ભાવીત બહેનો ના...

ભાજપના ધારાસભ્યની બેઠકમાં નિર્ણય : મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ...

કોણ બનશે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી? આ પ્રશ્નને લઈને ચાલી રહેલા...
spot_img

અત્યાર સુધી નખની શોભા વધારવા માટે સિંગલ કલર નેલપેંટનો પ્રયોગ કરાત હતા. પણ હવે નેલ આર્ટથી નખને જુદા-જુદા અને આકર્ષક જોવાઈ શકાય છે. ઘના રીતના નેલ આર્ટ ડિજાઈંસ અજમાવીને તમે હાથ અને નખને ખૂબસૂરત બનાવી શકો છો.

 1. નેલ આર્ટ તમે મનભાવતા નેલ કલર્સનો પ્રયોગ કરી શકો છો અને મનભાવતી ડિજાઈંસને નખ પર કરી શકો છો. તેને તમારી ડ્રેસ અને જવેલરીથી મેચિંગ કરી તમે તેમનો આકર્ષણ પણ વધારી શકો છો. 

2. ત્યારબાદ નખને ફાઈલરની સહાયતાથી મભાવતું આકાર આપી દો. જેથીએ કતરાયેલા કે બેશેપ નજરે ન પડે. અંડાકાર ચોરસ  શેપ આપી શકો છો.  

3. હવે નખ પર નેલ પ્રાઈમર લગાવી બેસ કોત લગાડો. આવું કરવાથી નખ સુરક્ષિત રહે છે અને તેમાં પીળાપન નહી આવતું. બેસ કોટની એક પરત સૂક્યા પછી બીજું કોટ અપ્લાઈ કરો. અને તે સૂક્યા પર કોઈ પણ બીજી મેચિંગ નેલ કલરથી મનભાવતી ડિજાઈન બનાવો. 

4. ઘરે તમે બારીક બ્રશથી તમે ડિજાઈન કરી શકો છો કે પછી બજારથી નેલ આર્ટ માટે બધા ટૂલ્સ ઉપલબ્ધ છે જેને પ્રયોગ કરવા ખૂબ સરળ છે.

 5. વધારે ડેકોરેશન માટે તમે કલરફુલ સ્ટોન ગ્લિટર વગેરેના પ્રયોગ કરી શકો છો. ડિજાઈન પૂરી રીતે સૂકવા દો. અને આખરેમાં શાઈનરનો પ્રયોગ કરો જેથી નખમાં નેચરલ ચમક જોવાય. 

BAPSનો ‘કાર્યકર સુવર્ણ મહોત્સવ અમદાવાદમાં યોજાશે : 1 લાખ...

આગામી 7 ડિસેમ્બર (શનિવારે) વિશ્વના સૌથી મોટા નરેન્દ્ર મોદી...

પાર્ટીમાં બળવાના ડરથી શિંદે ભાજપ સામે ઝૂક્યા! કેમ CM...

લગભગ 29 મહિના બાદ મહારાષ્ટ્રમાં મુખ્યમંત્રીની ખુરશી શિવસેનાના એકનાથ...

બૌમા કોનેક્સ્પો ઈન્ડિયા 2024: ભારતના ઈન્ફ્રાસ્ટ્રક્ચર સપનાને મજબૂતી આપતું...

અમદાવાદ : ઇન્ફ્રાસ્ટ્રક્ચરના ગતિશીલ જગતમાં, જ્યાં દ્રષ્ટિ કાર્યાન્વયન સાથે...

બાપુનગર હનુમાન મંદિર હોલ ખાતે એચ.આઇ.વી. પ઼ભાવીત બહેનો ના...

બાપુનગર હનુમાન મંદિર હોલ ખાતે એચ.આઇ.વી. પ઼ભાવીત બહેનો ના...

ભાજપના ધારાસભ્યની બેઠકમાં નિર્ણય : મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ...

કોણ બનશે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી? આ પ્રશ્નને લઈને ચાલી રહેલા...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

spot_img

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here