Monday, September 14, 2026
HomeLife StyleBeauty Tipsએક ડુંગળીના રસના ફાયદા

એક ડુંગળીના રસના ફાયદા

Date:

Related stories

પ્રતિક્રમણ એટલે સંસારી જીવ ફરી એકવાર પોતાનામાં વૈરાગ્ય ભાવનું...

સદગુરુ કૃપા હી કેવલમ. પ્રતિક્રમણપરિચય ફાલ્ગુની વસાવડા.શીર્ષક પ્રાસંગિક. પ્રતિક્રમણ એટલે...

ભારતીય નૌકાદળના વડાએ કેનબેરામાં ઓસ્ટ્રેલિયન સમકક્ષને મળ્યા, દરિયાઈ સહયોગને...

કેનબેરા, 11 સપ્ટેમ્બર (IANS) નૌકાદળના વડા (સીએનએસ) એડમિરલ કૃષ્ણા...

જિયોસ્ટાર કિડ્સ એન્ડ ફેમિલીની નવી સિરીઝ ‘જંગલ ટેલ્સ વિથ...

મુંબઈ, 10 સપ્ટેમ્બર 2026: જિયોસ્ટારના કિડ્સ એન્ડ ફેમિલી પોર્ટફોલિયો...

વોલ્ટાસ કૂલીંગ અને હોમ એપ્લાયંસિસ પર આકર્ષક તહેવાર ઓફર્સ...

ગ્રાહકો 15% સુધીની કેશબેક, રૂ. 6000 સુધીના ફાયદાઓ અને...

રેઝરપે દ્વારા મુંબઈમાં ગ્લોબલ ફિનટેક ફેસ્ટ 2026 ખાતે વડા...

વાળને ખરવાની સમસ્યા આજકાલ સામાન્ય થઈ ગઈ છે. વધારેપણુ લોકો આ સમસ્યાને લઈને પરેશાન છે ખાસ કરીને મહિલાઓ. મહિલાઓ વાળ ખરવાનો રોકવા માટે ઘણા શૈમ્પૂનો ઉપયોગ કરે છે. પણ પછી કોઈ ખાસ અસર થતું નથી. તેથી મહિલાઓ પરેશાન રહે છે કે કેવી રીતે વાળનો ખરતા રોકાય. જો તમે પણ આ વાતથી લઈને ચિંતામાં છે તો અમે તમારા માટે સસ્તા અને અસરદાર હેયરપેક લઈને આવ્યા છે.  જરૂરનો સામાન એક ડુંગળી 1 મોટી ચમચી મધ 4-5 ટીંપા લેવેડર ઑયલ  લગાડવાના ઉપાય સૌથી પહેલા ડુંગળી લઈને સારી રીતે વાટી લો અને રસ કાઢી લો. હવે તેમાં મધ અને લેવેંડર ઑયલ નાખી સારી રીતે મિકસ કરો. લેવેંડર ઑયલથી વાળમાં  ડુંગળીની ગંધ નહી આવશે. આ પેકને વાળમાં 20 મિનિટ લગાવી રાખો. અઠવાડિયામાં બે વાર આ પેકનો ઉપયોગ કરવાથી જલ્દી ફાયદો મળશે.

પ્રતિક્રમણ એટલે સંસારી જીવ ફરી એકવાર પોતાનામાં વૈરાગ્ય ભાવનું...

સદગુરુ કૃપા હી કેવલમ. પ્રતિક્રમણપરિચય ફાલ્ગુની વસાવડા.શીર્ષક પ્રાસંગિક. પ્રતિક્રમણ એટલે...

ભારતીય નૌકાદળના વડાએ કેનબેરામાં ઓસ્ટ્રેલિયન સમકક્ષને મળ્યા, દરિયાઈ સહયોગને...

કેનબેરા, 11 સપ્ટેમ્બર (IANS) નૌકાદળના વડા (સીએનએસ) એડમિરલ કૃષ્ણા...

જિયોસ્ટાર કિડ્સ એન્ડ ફેમિલીની નવી સિરીઝ ‘જંગલ ટેલ્સ વિથ...

મુંબઈ, 10 સપ્ટેમ્બર 2026: જિયોસ્ટારના કિડ્સ એન્ડ ફેમિલી પોર્ટફોલિયો...

વોલ્ટાસ કૂલીંગ અને હોમ એપ્લાયંસિસ પર આકર્ષક તહેવાર ઓફર્સ...

ગ્રાહકો 15% સુધીની કેશબેક, રૂ. 6000 સુધીના ફાયદાઓ અને...

રેઝરપે દ્વારા મુંબઈમાં ગ્લોબલ ફિનટેક ફેસ્ટ 2026 ખાતે વડા...

રેઝરપે દ્વારા મુંબઈમાં ગ્લોબલ ફિનટેક ફેસ્ટ 2026 ખાતે વડા...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here