Friday, October 4, 2024

sunvilla_admin

spot_img

કોઈ ભેજાબાજે વડોદરાના મેયરનું ફેક વોટ્સએપ એકાઉન્ટ બનાવ્યું : મેયરએ લોકોને ચેતવ્યા

વડોદરાના મેયર પિન્કીબેન સોનીના નામથી અને ફોટો મૂકી કોઈ ભેજાબાજ દ્વારા વોટ્સએપ એકાઉન્ટ ખોલવામાં આવતા તેની જાણ મેયરને થતા તાત્કાલિક તેઓએ આ વોટ્સએપ એકાઉન્ટ...

“એક ભારત શ્રેષ્ઠ ભારત”ની ભાજપ સરકારની વાતો પણ શિષ્યવૃત્તિમાં ભેદભાવ: કોંગ્રેસ

ગુજરાત સરકાર દ્વારા શિષ્યવૃત્તિના નિયમોમાં કરેલા ફેરફાર સામે આજે કોંગ્રેસ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. કોંગ્રેસે વિરોધ પ્રદર્શન સાથે કહ્યું હતું કે ભાજપ...

એમસીએક્સ પર સોનાના વાયદામાં રૂ.285ની વૃદ્ધિઃ ચાંદીનો વાયદો રૂ.1087 ઊછળ્યોઃ ક્રૂડ તેલ રૂ.83 સુધસુર્યું

દેશના અગ્રણી કો મો ડિ ટી ડેરિ વેટિવેટિવ્ઝ એક્સચેન્ચેજ એમસી એક્સ પર વિ વિ ધ કો મો ડિ ટી વા યદા , ઓપ્શન્સ અને...

વર્લ્ડ ઓર્ગન ડોનેશન ડે : તમારો અંગ દાન કરવાનો નિર્ણય કોઇ પણ વ્યક્તિને નવું જીવન આપી શકે છે

રક્તદાનની જેમ અંગદાનને પણ મહાદાન ગણવામાં આવે છે. દર વર્ષે ઓર્ગન ડોનેશન અંગે વધુ જાગૃતિ ફેલાવવા માટે 13 ઓગસ્ટર, 2024ના રોજ વર્લ્ડ ઓર્ગન ડોનેશન...

કેન્દ્રીય મંત્રી શ્રી પીયૂષ ગોયલે જીજેઈપીસીની લાંબા સમયથી આપવામાં આવેલી ભલામણને સ્વીકારીને ડાયમંડ ઈમ્પ્રેસ્ટ લાઇસન્સ રજૂ કરવાની જાહેરાત કરી

ભારત સરકારના માનનીય વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી શ્રી પીયૂષ ગોયલે બોમ્બે એક્ઝિબિશન સેન્ટર (બીઇસી), નેસ્કો, ગોરેગાંવ ખાતે યોજાયેલ જેમ એન્ડ જ્વેલરી એક્સપોર્ટ પ્રમોશન કાઉન્સિલ...

દરેક નિર્દોષનું મૃત્યુ માનવતાનું મૃત્યુ, પછી ભલે તે…: બાંગ્લાદેશ સંકટ વચ્ચે હિના ખાનની પોસ્ટ વાયરલ

ટેલિવિઝન સ્ટાર હિના ખાન હાલમાં બ્રેસ્ટ કેન્સર સામે ઝઝૂમી રહી છે. આ વચ્ચે તે પોતાના સોશિયલ નેટવર્કિંગ સાઈટ ઈન્સ્ટાગ્રામ અને X પર સતત પોસ્ટ...

શંભુ બોર્ડર પર અડગ ખેડૂતોને સુપ્રીમકોર્ટનું ફરમાન ‘હાઈવે પાર્કિંગ માટે નથી, તમારા ટ્રેક્ટરો હટાવો

Shambhu Border Farmer Dispute: સુપ્રીમ કોર્ટે પંજાબ અને હરિયાણાને જોડતી શંભુ બોર્ડરને આંશિક રીતે ખોલવાનો આદેશ આપ્યો છે. સોમવારે આ કેસની સુનાવણી કરતી વખતે...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Must read

spot_img