Thursday, October 3, 2024

sunvilla_admin

spot_img

તિરંગા યાત્રાને લઈને સુરતમાં રવિવારે સીટી અને BRTSબસ સેવા થશે પ્રભાવિત, જાણો રૂટ અને ટાઈમટેબલ

Surat Tiranga Yatra : સુરત શહેરમાં મુખ્યમંત્રીની હાજરીમાં આગામી રવિવારે તિરંગા યાત્રા માટે આયોજન કરવામાં આવ્યું છે. આ તિરંગા યાત્રામાં શહેરના જુદા-જુદા વિસ્તારમાંથી એકાદ...

સપ્તાહ દરમિયન સોનાના વાયદાના ભાવમાં રૂ.250 અને ચાંદી રૂ.1,981ની નરમાઈઃ ક્રૂડ તેલતેનો વાયદો રૂ.14 ઘટ્યો

મુંબઈઃ દેશના અગ્રણી કોમો ડિટી ડેરિ વેટિવેટિવ્ઝ એક્સચેન્ચેજ એમસી એક્સ પર વિવિધ કોમોડટી વાયદા , ઓપ્શન્સ અને ઈન્ડેક્સ ફ્યુચયુ ર્સમાંર્સ માં 2થી 8 ઓગસ્ટ...

નવું ઇનો 3-in-1 ઇનો ની શક્તિ સાથે કુદરતી ઘટકો જીરા, અજવાઇન અને કાલા નમકના ગુણોને એકસાથે લાવે છે

ઇનો, હેલીઓન (અગાઉ “GlaxoSmithKline કન્ઝ્યુમર હેલ્થકેર) દ્વારા ભારતનું નંબર 1 OTC એન્ટાસિડ*, તેના નવા 3-ઇન-1 વેરિઅન્ટને લોન્ચ કરવાની જાહેરાત કરે છે, જે ઇનોની શક્તિ...

‘સ્ટેચ્યુ ઑફ યુનિટી’ પાસે વિશ્વ આદિવાસી દિવસ પહેલાં 2 આદિવાસીઓની હત્યા

Statue of Unity : નર્મદા જિલ્લાના કેવડિયામાં સ્ટેચ્યુ ઑફ યુનિટી પાસે તૈયાર થઈ રહેલા 'આદિવાસી મ્યુઝિયમ' પાસે ચોરીની આશંકામાં બે આદિવાસીઓની માર મારીને હત્યા...

અમદાવાદમાં અનેક વિસ્તારમાં વરસાદે રમઝટ બોલાવી : આગાહી વચ્ચે મેઘરાજાની પધરામણી

Heavy Rain In Ahmedabad: અમદાવાદમાં હવામાન વિભાગની આગાહી વચ્ચે ફરી એકવાર મેઘરાજાની પધરામણી થઈ છે. શહેરના અનેક વિસ્તારમાં ધોધમાર વરસાદ શરુ થયો છે. સરખેજ,...

પોસ્ટ વિભાગ દ્વારા રક્ષાબંધનમાં ભાઈને વિદેશ રાખડી મોકલવા અલગ વ્યવસ્થા : ખાસ કવરનો ઉપયોગ

Vadodara Post Office : વિદેશમાં વસવાટ કરતા ભાઈને નિયત સમયે અચૂક રાખડી મળી જાય એ માટે પોસ્ટ ઓફિસોમાં અગાઉના વર્ષોમાં પોસ્ટ ઓફિસની બહાર મંડપ...

ભાલા ફેંકમાં ઓલિમ્પિકમાં રેકોર્ડ બનાવ્યા બાદ પાકિસ્તાની એથ્લીટ ર્શદ નદીમ ધ્રુસકે ને ધ્રુસકે રડી પડ્યો

Paris Olympics 2024: પાકિસ્તાનના અર્શદ નદીમે પેરિસ ઓલિમ્પિક 2024માં ગોલ્ડ મેડલ જીતીને ઈતિહાસ રચી દીધો. ઓલિમ્પિકના મેન્સ જેવલિન થ્રો ઈવેન્ટમાં અર્શદે 92.97 મીટરનો થ્રો...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Must read

spot_img