સુરત અમરેલી જિલ્લા ના ભયાણી ના સમઢિયાળા ગામ નો પારિવારિક સ્નેહ મિલન સમારોહ સુરત મોટા વરાછા ખાતે યોજાયો તારીખ ૯-૬-૨૦૨૪ ના પારિવારિક સ્નેહ મિલન કાર્યકમ કઇ અલગ જ ઉજવણી કરવામાં આવી સામુહિક સદેશ આપતા સ્નેહ મિલન ની આમંત્રણ પત્રિકા માં વૃક્ષારોપણ નેટી બચાવો જળ બચાવો રક્તદાન કરો ચક્ષુદાન પર્યાવરણ પ્રકૃતિ ના જતન જાળવી ના સ્લોગન સાથે વર્તમાન સમય માં સયુંકત કુટુંબ ભાવના તૂટી રહી છે ત્યારે વડીલ વંદના કરી વાત્સલ્ય મૂર્તિ વડીલો પ્રત્યે ખૂબ સાત્વિક પ્રેમ ભાવ રહે તેવા ઉમદા અભિગમ સાથે ગામ ના દરેક લોકો ને સરકારી યોજના ઓના લાભો થી અવગત કર્યા હતા સ્નેહ મિલન સમારોહ સ્થળે બ્લડ ડોનેશન કેમ્પ અને તેજસ્વી તારલા ઓ વિદ્યાર્થી ઓનું અદકેરું સન્માન સાથે મુખ્ય મહેમાન પી આઈ સંદીપ વેકરીયા ડો નિકુંજ કોલડિયા અને નાયબ મામલદાર નિલેશ સભાડીયા સહિત ની ઉપસ્થિતિ માં સંપ સંગઠન અને શિક્ષણ નો હદયસ્પર્શી સદેશ આપ્યો હતો સમઢીયાળા ભાયાણી ગામ પરિવારિક મિલનોત્સવ ૨૦૨૪ સમારોહ ના સમગ્ર કાર્યક્રમ નું સંચાલન પિયુષ ડોબરીયા સંકેત ગઢીયા અને અક્ષય ડોબરીયા એ કર્યું હતું