Thursday, December 12, 2024
HomeGujaratરમત-ગમત, યોગાસન અને એથ્લેટિકમાં વડોદરાના 15000 સ્પર્ધકો 'સાંસદ ખેલ સ્પર્ધા'માં ભાગ લેશે

રમત-ગમત, યોગાસન અને એથ્લેટિકમાં વડોદરાના 15000 સ્પર્ધકો ‘સાંસદ ખેલ સ્પર્ધા’માં ભાગ લેશે

Date:

spot_img

Related stories

‘વન નેશન, વન ઈલેક્શન’ને મોદી કેબિનેટની મંજૂરી, સંસદમાં રજૂ...

મોદી કેબિનેટ બેઠકમાં આજે (12મી ડિસેમ્બર) વન નેશન-વન ઈલેક્શનના...

Lauritz Knudsen Electrical and Automation (અગાઉની એલએન્ડટી સ્વિચગીયર) મુંબઈ...

ભારતના ઇલેક્ટ્રિકલ અને ઓટોમેશન ઇન્ડસ્ટ્રીની અગ્રણી કંપની અને ભારતમાં...

સુરતમાં ચોંકાવનારી ઘટના: નાના ભાઈએ પતંગની દોરી ન આપતાં...

ઉત્તરાયણના તહેવારને હવે ગણતરીના દિવસો બાકી છે. ત્યારે સુરતમાંથી...

3 ડિગ્રી તાપમાનથી માઉન્ટ આબુમાં બરફની ચાદર પથરાતાં સહેલાણીઓ...

રાજસ્થાનના હિલ સ્ટેશન માઉન્ટ આબુમાં તાપમાનનો પારો માઇનસ 3...

અમદાવાદમાં દેશમાં ક્યાંય નહીં હોય એવું રેલવે સ્ટેશન બનશે...

અમદાવાદ કાલુપુર અને સાબરમતી રેલવે સ્ટેશનના રિડેવલોપમેન્ટ કામગીરીની રેલવે...

ભારત મેરીટાઇમ હેરિટેજ કન્વેન્શન સાથે વૈશ્વિક મેરીટાઇમ હેરિટેજને બચાવવા...

યશોભૂમિ, દ્વારકા, નવી દિલ્હી ખાતે બંદરો, શિપિંગ અને જળમાર્ગ...
spot_img

વડોદરાના રમતવીરોને ખેલ, સંસ્કૃતિ અને ખેલદિલીને પ્રોત્સાહિત કરવાના હેતુથી ‘સાંસદ ખેલ સ્પર્ધા-2024’ નું આયોજન કરવામાં આવ્યું છે. આ ખેલ સ્પર્ધા 12 જાન્યુઆરી સુધી ચાલશે. શહેરના સમા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષ ખાતે મોટી સંખ્યામાં ઉદ્ઘાટન સમારોહમાં બાળ અને યુવા રમતવીરો ઉપસ્થિતિ રહ્યા હતા.આ પ્રસંગે ઉપસ્થિત કેન્દ્રીય મંત્રીએ જણાવ્યું હતું કે પહેલા એવું હતું કે બાળકોને માટે રમતગમત કરતા અભ્યાસને વધું મહત્વ આપવામાં આવતું હતું. પરંતુ હવે રમતગમતને વ્યવસાય તરીકે સ્વીકારવામાં આવી રહ્યો છે. રમત ગમતથી માનસિક અને શારીરિક તંદુરસ્તી જળવાઈ રહે છે. વડોદરાના સાંસદએ કહ્યું હતું કે વડોદરાના 15 હજાર જેટલા સ્પર્ધકો વિવિધ તબક્કે ભાગ લઈ રહ્યા છે. જેમાં ખો-ખો, કબ્બડી, જુડો, યોગાસન, ટેબલ ટેનિસ, ચસ કરાટે, મલખમ, વોલિબોલ, એથ્લેટિક, ફુટબોલનો સમાવેશ થાય છે. સ્પર્ધાઓથી યુવાનોમાં રમતગમતમાં રૂચિ વધશે.

‘વન નેશન, વન ઈલેક્શન’ને મોદી કેબિનેટની મંજૂરી, સંસદમાં રજૂ...

મોદી કેબિનેટ બેઠકમાં આજે (12મી ડિસેમ્બર) વન નેશન-વન ઈલેક્શનના...

Lauritz Knudsen Electrical and Automation (અગાઉની એલએન્ડટી સ્વિચગીયર) મુંબઈ...

ભારતના ઇલેક્ટ્રિકલ અને ઓટોમેશન ઇન્ડસ્ટ્રીની અગ્રણી કંપની અને ભારતમાં...

સુરતમાં ચોંકાવનારી ઘટના: નાના ભાઈએ પતંગની દોરી ન આપતાં...

ઉત્તરાયણના તહેવારને હવે ગણતરીના દિવસો બાકી છે. ત્યારે સુરતમાંથી...

3 ડિગ્રી તાપમાનથી માઉન્ટ આબુમાં બરફની ચાદર પથરાતાં સહેલાણીઓ...

રાજસ્થાનના હિલ સ્ટેશન માઉન્ટ આબુમાં તાપમાનનો પારો માઇનસ 3...

અમદાવાદમાં દેશમાં ક્યાંય નહીં હોય એવું રેલવે સ્ટેશન બનશે...

અમદાવાદ કાલુપુર અને સાબરમતી રેલવે સ્ટેશનના રિડેવલોપમેન્ટ કામગીરીની રેલવે...

ભારત મેરીટાઇમ હેરિટેજ કન્વેન્શન સાથે વૈશ્વિક મેરીટાઇમ હેરિટેજને બચાવવા...

યશોભૂમિ, દ્વારકા, નવી દિલ્હી ખાતે બંદરો, શિપિંગ અને જળમાર્ગ...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

spot_img

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here