Thursday, November 21, 2024
HomeGujaratAhmedabadપત્રકારત્વના સાંપ્રત પ્રવાહો અને માહિતી ખાતા સાથે સુદ્રઢ સંકલન બાબતે ચર્ચા કરવા...

પત્રકારત્વના સાંપ્રત પ્રવાહો અને માહિતી ખાતા સાથે સુદ્રઢ સંકલન બાબતે ચર્ચા કરવા બેઠક યોજાઈ

Date:

spot_img

Related stories

હજુ એક સપ્તાહ ગરમીથી રાહતની સંભાવના નહિવત્‌

Gujarat Weather update: અમદાવાદમાં આસો માસમાં ભાદરવા જેવી ગરમી...

NDA માં બબાલ! નવાબની ઉમેદવારીથી ભાજપ ભડક્યો, NCPને કહ્યું...

Maharastra Election News 2024 | અજિત પવારની પાર્ટી એનસીપીએ...

પહેલાં આતશબાજી પછી કારના બોનેટ પર ખંજર વડે કાપી...

વડોદરાઃ વડોદરાના ગોત્રી રોડ વિસ્તારમાં કારના બોનેટ પર ખંજર...
spot_img

અમદાવાદના લઘુ દૈનિક અખબારોના તંત્રીશ્રીઓ, બ્યુરો ચીફ અને ચીફ રિપોર્ટર્સ સાથે માહિતી કચેરીના અધિકારીશ્રીઓ-કર્મચારીઓની સૌજન્ય બેઠક

સરકારની કામગીરી અને યોજનાઓની અમલવારીના મહત્તમ પ્રચાર-પ્રસાર અર્થે અમદાવાદ પ્રાદેશિક માહિતી કચેરી દ્વારા હરહંમેશ નવીનતમ અને અસરકારક પ્રયાસો કરવામાં આવતા હોય છે. આ શૃંખલાના ભાગરૂપે સરકારી પોલીટેક્નિક કેમ્પસ, આંબાવાડી ખાતે અમદાવાદના લઘુ દૈનિક અખબારોના તંત્રીશ્રીઓ, બ્યુરો ચીફ અને ચીફ રિપોર્ટર્સ સાથે માહિતી કચેરીના અધિકારીશ્રીઓ-કર્મચારીઓની સૌજન્ય મુલાકાત યોજાઇ હતી. જેમાં વિવિધ અખબારો અને તેમની કામગીરી તથા પત્રકારત્વના સાંપ્રત પ્રવાહો અને માહિતી ખાતા સાથે સુદ્રઢ સંકલન બાબતે ચર્ચા કરાઈ હતી.

આ ઉપરાંત માહિતી ખાતા દ્વારા આપવામાં આવતી વિગતો, ફોટોગ્રાફ અને વિડીયો ફૂટેજ સહિતના વિવિધ મુદ્દે સકારાત્મક ચર્ચા કરવામાં આવી હતી. સાથોસાથ પત્રકારોને જરૂરી સહકાર બાબતે પણ મુક્તમને ચર્ચા-વિચારણા કરવામાં આવી હતી. આમ, પ્રાદેશિક માહિતી કચેરીની આ રચનાત્મક પહેલને દૈનિક અખબારોના તંત્રીશ્રીઓ, બ્યુરો ચીફ અને ચીફ રિપોર્ટર્સ સહિતના ઉપસ્થિત સહુએ વખાણી હતી.

હજુ એક સપ્તાહ ગરમીથી રાહતની સંભાવના નહિવત્‌

Gujarat Weather update: અમદાવાદમાં આસો માસમાં ભાદરવા જેવી ગરમી...

NDA માં બબાલ! નવાબની ઉમેદવારીથી ભાજપ ભડક્યો, NCPને કહ્યું...

Maharastra Election News 2024 | અજિત પવારની પાર્ટી એનસીપીએ...

પહેલાં આતશબાજી પછી કારના બોનેટ પર ખંજર વડે કાપી...

વડોદરાઃ વડોદરાના ગોત્રી રોડ વિસ્તારમાં કારના બોનેટ પર ખંજર...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

spot_img

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here