દેશના અગ્રણી કોમોડિટીડેરિ વેટિવેટિવ્ઝ એક્સચેન્ચેજ એમસી એક્સ પર વિવિધ કોમોડિટી વાયદા , ઓપ્શન્સ અને ઈન્ડેક્સ ફ્યુચયુ ર્સમાંર્સ માં રૂ.44866.85 કરો ડનું ટર્નઓર્ન વર નોંધાયું હતું.કોમોડિટી વાયદા ઓમાં રૂ.12729.38 કરોડનાં કામકાજ થયાં હતાં ,જ્યા રે કોમોડિટી ઓપ્શન્સમાં રૂ.32132.36 કરોડનું નો શનલ ટર્નઓર્ન વર નોંધાયું હતું.તું બુલિબુલિયન ઈન્ડેક્સ બુલબુ ડેક્સ ઓગસ્ટ વાયદો 17651 પો ઈન્ટના સ્તરે પહોંચ્યો હતો . કોમોડિટી ઓપ્શન્સમાં કુલ પ્રીમિયમ ટર્નઓર્ન વર રૂ.728.68 કરોડનું થયું હતું.કીમતી ધાતુઓતુ માં સોના -ચાંદીના વાયદા ઓમાં રૂ. 8738.11 કરોડનાં કામકા જ થયાં હતાં .તાં એમસી એક્સ સોનું ઓક્ટોબર વાયદો 10 ગ્રામદીઠ રૂ.70303ના ભાવે ખૂલીખૂલી, ઉપરમાં રૂ.70790 અને રૂ.70279ના મથાળે અથડાઈ.રૂ.70136ના આગલા બંધબં સામે રૂ.494 વધી રૂ.70630ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો . આ સામે ગોલ્ડ-ગિની ઓગસ્ટ વાયદો 8 ગ્રામદીઠ રૂ.221 વધી રૂ.56795ના સ્તરે પહોંચ્યો હતો . જ્યારે ગોલ્ડ-પેટપેલ ઓગસ્ટ વાયદો 1 ગ્રામદી ઠ રૂ.31 વધી રૂ.6919ના ભાવે બોલાયો હતો . સોનું-સપ્ટેમ્બર વા યદો 10 ગ્રામદીઠ રૂ.403 વધી રૂ.70277ના સ્તરે પહોંચ્યો હતો .ચાંદી વાયદા ઓમાં ચાંદીસપ્ટેમ્બર વાયદો કિલો દીઠ રૂ.81499ના ભા વે ખૂલી.ઉપરમાં રૂ.82240 અને નીચામાં રૂ.81499ના મથાળે અથડાઈ, રૂ.80061ના આગલા બંધબં સામે રૂ.1574 વધી રૂ.81635ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો . આ સામે કિલો દીઠ ચાંદી ઓગસ્ટ વા યદો રૂ.1444 વધી રૂ.81560ના સ્તરે પહોંચ્યો હતો . જ્યા રે ચાં દીચાં દી-મા ઈક્રો ઓગસ્ટ વા યદો રૂ.1443 વધી રૂ.81568ના ભા વે ટ્રેડ થઈ રહ્યો હતો . બિ નલો હ ધા તુઓતુ માં રૂ. 2379.09 કરોડનાં કામકાજ થયાં હતાં .તાં કિલો દીઠ તાં બુતાં બુઓગસ્ટ વા યદો રૂ.10.05 વધી રૂ.795.2ના સ્તરે પહોંચ્યો હતો . જ્યા રે જસત ઓગસ્ટ વાયદો રૂ.3.75 વધી રૂ.260.9ના ભા વે ટ્રેડ થઈ રહ્યો હતો . આ સા મે એલ્યુમિયુમિનિ યમ ઓગસ્ટ વાયદો રૂ.1.25 વધી રૂ.217.6ના સ્તરે પહોં ચ્યો હતો . જ્યા રે સી સું ઓગસ્ટ વા યદો 20 પૈસાપૈ સા વધી .187.05ના ભા વ થયા હતા .એનર્જી સેગસે મેન્મેટમાં રૂ. 1603.93 કરો ડનાં કામકાજ થયાં હતાં .તાં એમસી એક્સ ક્રૂડ તેલતે ઓગસ્ટ વાયદો બેરબેલદી ઠ રૂ.6536ના ભાવે ખૂલી ઉપરમાં રૂ.6553 અને ની ચા માં રૂ.6350ના મથા ળે અથડા ઈ, રૂ.6487ના આગલા બંધબં સામે રૂ.126 ઘટી રૂ.6361ના ભાવ થયા હતા . જ્યા રે ક્રૂડ તેલતે -મિ ની ઓગસ્ટ વાયદો રૂ.126 ઘટી રૂ.6361ના ભા વ થયા હતા . આ સા મે નેચને રલ ગેસ ઓગસ્ટ વાયદો એમએમબી ટી યૂદીયૂદીઠ રૂ.3.5 ઘટી રૂ.183.5ના ભા વે બો લા યો હતો . જ્યા રે નેચને રલ ગેસ-મિ ની ઓગસ્ટ વા યદો રૂ.3.4 ઘટી રૂ.183.8ના ભાવે બોલાયો હતો .
એમસીએક્સ પર સોનાના વાયદાના ભાવમાં રૂ.494 અને ચાંદી રૂ.1574નો ઉછાળોઃ ક્રૂડ તેલમાં સેંકડા ઘટ્યા
Date: