દામનગર શહેર માં નગરપાલિકા દ્વારા છેલ્લા પાંચ વર્ષ થી પ્રધાનમત્રી આવાસ યોજના ની એકપણ દરખાસ્ત મંજૂર નથી કરાય ૧૫૦ થી વધુ ગરીબ લાભાર્થી ઓને ઘર નું ઘર મળશે કે કેમ ? વર્ષ ૨૦૧૯ પછી એક પણ પ્રધાનમંત્રી આવાસ યોજના ની દરખાસ્ત ઇજનેરે અભિપ્રાય નથી આપ્યો અપેક્ષા જે હોય તે શહેર નાં વિવિધ વિસ્તારો માંથી ગરીબ ઘર વિહોણા પરિવારો એ પ્રધાનમત્રી આવાસ યોજના નો લાભ મેળવવા જરૂરી આધાર પુરાવા માલિકી હકક અધિકારો રેવન્યુ સી ટી સર્વે દસ્તાજેજી પુરાવા સોગધનામાં જરૂરી સંમતિ ઓ સાથે પ્રધાનમંત્રી આવાસ યોજના નાં મેનેજર ને સતાવાર ઇનવર્ડ કરવી દામનગર નગરપાલિકા નાં ઇજનેરે માત્ર અભિપ્રાય આપવાનો છે તેમાં પાંચ વર્ષ કરતા પણ વધુ સમય થવા છતાં એકપણ આવાસ યોજના ની દરખાસ્ત મંજુર થઈ નથી આટલો બધો તુમાર કેમ ? સ્થાનિક સત્તાધીશો ધ્યાન આપે તેવી ગરીબ પરિવારો ને આશા પાંચ વર્ષ માં એકપણ આવાસ યોજના ની દરખાસ્ત મંજુર નહિ કરવાનું કારણ શું ? ગરીબો ને ઘર નું ઘર મળે તેમાં કોને શેની અપેક્ષા છે ? પાલિકા ના ઈજનેર અભિપ્રાય કેમ નથી આપ્યા ? આવા અનેક સવાલ કરતા ગરીબ પરિવારો માટે સ્થાનિક સત્તાધીશો એ વિચારવું જોઈ એ
દામનગર શહેર માં નગરપાલિકા દ્વારા છેલ્લા પાંચ વર્ષ થી પ્રધાનમત્રી આવાસ યોજના ની એકપણ દરખાસ્ત મંજૂર નથી
Date: