Sunday, September 22, 2024
HomeEntertainmentક્રિતીએ કબીર બહિયા સાથે ડેટિંગની અફવાને નકારી કાઢી

ક્રિતીએ કબીર બહિયા સાથે ડેટિંગની અફવાને નકારી કાઢી

Date:

spot_img

Related stories

વિદ્યાર્થીનીઓને ભંગાર જેવી સાયકલો પર ‘કલર’કામ કરીને પધરાવવાનો પ્રયાસ,મામલો...

ગુજરાતમાં સરસ્વતી સાધના યોજના હેઠળ સરકારી અને ગ્રાન્ટેડ શાળાઓમાં...

નવરાત્રી પહેલા ગુજરાતમાં ફરી થશે વાતાવરણ પલટો: આ વિસ્તારોમાં...

રાજ્યમાં ચોમાસાની સિઝનના અંતમાં મેઘરાજાએ વિરામ લીધો છે, ત્યારે...

રાજકોટમાં નવરાત્રી દરમિયાન કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે...

આગામી ત્રીજી ઓક્ટોબરથી નવરાત્રીનો આરંભ થઈ રહ્યો છે, જેને...

ગુજરાત સાયન્સ સિટી ખાતે ‘મસ્ક્યુલર ડિસ્ટ્રોફી અવેરનેસ પ્રોગ્રામ’નું આયોજન...

ગુજરાત સરકારના વિજ્ઞાન અને ટેક્નોલોજી વિભાગ હેઠળ કાર્યરત ગુજરાત...

અમદાવાદ એજ્યુકેશન ગ્રુપ દ્વારા શહેરના ટોપ ૫૦૦ વિધાર્થીઓને સન્માનિત...

અમદાવાદ એજ્યુકેશન ગ્રુપ દ્વારા વિશ્વ લોકશાહી દિવસના દિવસે અમદાવાદનાં...

મુંબઈના ધારાવીમાં મહેબૂબ-એ-સુબ્હાનિયા મસ્જિદના ગેરકાયદે બાંધકામને તોડી પાડવા મામલે...

મુંબઇ : ક્રિતી સેનને બિઝનેસમેને કબીર બહિયા સાથે ડેટિંગની અફવાને નકારી કાઢી છે. તેના જણાવ્યા મુજબ આવી ખોટી અફવાથી હું હતાશ થઈ ગઈ છું. ક્રિતીએ કહ્યું હતું કે, મારી અંગત લાઇફ વિશે આ પ્રકારની વાતો ફેલાવાથી મિત્રો અને પરિવારજનો મને ફોન કરીને ખુલાસા માંગતા હોય છે. આવી ખોટી વાતો ફેલાય છે તેથી મારા પરિવાર પર માઠી અસર પડે છે. તેના કહેવા મુજબ હું કોઈ સાથે લગ્ન કરવાની છુ ંએવી વાત અચાનક ફેલાય એટલે પરિવારમાં બધા પૂછપરછ કરે તે સ્વાભાવિક છે. સતત ખુલાસા કરવાનું કામ બહુ ત્રાસદાયક અને કંટાળા જનક છે. ક્રિતી અને કબીર વારંવાર સાથે દેખાય છે. થોડા સમય પહેલાં ગ્રીસમાં પણ ક્રિતીએ કબીર સાથે તેનો બર્થ ડે મનાવ્યો હતો. તે વખતે તેની બહેન નુપૂર પણ તેમની સાથે હતી.

વિદ્યાર્થીનીઓને ભંગાર જેવી સાયકલો પર ‘કલર’કામ કરીને પધરાવવાનો પ્રયાસ,મામલો...

ગુજરાતમાં સરસ્વતી સાધના યોજના હેઠળ સરકારી અને ગ્રાન્ટેડ શાળાઓમાં...

નવરાત્રી પહેલા ગુજરાતમાં ફરી થશે વાતાવરણ પલટો: આ વિસ્તારોમાં...

રાજ્યમાં ચોમાસાની સિઝનના અંતમાં મેઘરાજાએ વિરામ લીધો છે, ત્યારે...

રાજકોટમાં નવરાત્રી દરમિયાન કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે...

આગામી ત્રીજી ઓક્ટોબરથી નવરાત્રીનો આરંભ થઈ રહ્યો છે, જેને...

ગુજરાત સાયન્સ સિટી ખાતે ‘મસ્ક્યુલર ડિસ્ટ્રોફી અવેરનેસ પ્રોગ્રામ’નું આયોજન...

ગુજરાત સરકારના વિજ્ઞાન અને ટેક્નોલોજી વિભાગ હેઠળ કાર્યરત ગુજરાત...

અમદાવાદ એજ્યુકેશન ગ્રુપ દ્વારા શહેરના ટોપ ૫૦૦ વિધાર્થીઓને સન્માનિત...

અમદાવાદ એજ્યુકેશન ગ્રુપ દ્વારા વિશ્વ લોકશાહી દિવસના દિવસે અમદાવાદનાં...

મુંબઈના ધારાવીમાં મહેબૂબ-એ-સુબ્હાનિયા મસ્જિદના ગેરકાયદે બાંધકામને તોડી પાડવા મામલે...

મુંબઈના ધારાવીમાં મહેબૂબ-એ-સુબ્હાનિયા મસ્જિદના ગેરકાયદે બાંધકામને તોડી પાડવા મામલે...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

spot_img

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here