Wednesday, December 4, 2024
HomeGujaratઅંકલેશ્વર GIDCમાં મોટી દુર્ઘટના, કંપનીમાં રાસાયણિક પ્રક્રિયા વખતે બ્લાસ્ટ થતા 4નાં મોત

અંકલેશ્વર GIDCમાં મોટી દુર્ઘટના, કંપનીમાં રાસાયણિક પ્રક્રિયા વખતે બ્લાસ્ટ થતા 4નાં મોત

Date:

spot_img

Related stories

બૌમા કોનેક્સ્પો ઈન્ડિયા 2024: ભારતના ઈન્ફ્રાસ્ટ્રક્ચર સપનાને મજબૂતી આપતું...

અમદાવાદ : ઇન્ફ્રાસ્ટ્રક્ચરના ગતિશીલ જગતમાં, જ્યાં દ્રષ્ટિ કાર્યાન્વયન સાથે...

બાપુનગર હનુમાન મંદિર હોલ ખાતે એચ.આઇ.વી. પ઼ભાવીત બહેનો ના...

બાપુનગર હનુમાન મંદિર હોલ ખાતે એચ.આઇ.વી. પ઼ભાવીત બહેનો ના...

ભાજપના ધારાસભ્યની બેઠકમાં નિર્ણય : મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ...

કોણ બનશે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી? આ પ્રશ્નને લઈને ચાલી રહેલા...

નડિયાદના એક્સપ્રેસ હાઇવે પર કારનું ટાયર ફાટતાં ટ્રકમાં ઘૂસી,...

ગુજરાતમાં આજે બીજા એક અકસ્માતના અહેવાલ સામે આવ્યા છે....

આઈકૂ એ ભારતમાં લોન્ચ કર્યો સૌથી ઝડપદાર સ્માર્ટફોન, આઈકૂ 13

હાઈ-પરફોર્મન્સ સ્માર્ટફોન બ્રાન્ડ આઈકૂ એ આજે ભારતમાં સૌથી ઝડપી...

જ્યારે જાયન્ટ્સ ભારતમાં ફરતા હતા: રણવિજય મિસ્ટ્રી હન્ટરમાં દેશની...

આ સપ્તાહનું મિસ્ટ્રી હંટર દર્શકોને ભારતના પ્રાગૈતિહાસિક ભૂતકાળમાં લઈ...
spot_img

ભરૂચની અંકલેશ્વર GIDCમાં મોટી દુર્ઘટના સર્જાઈ છે જેમાં ચાર લોકોનાં મોત થયા છે. મળતી માહિતી અનુસાર, ડેટોક્સ ઈન્ડિયા કંપનીમાં રાસાયણિક પ્રક્રિયા દરમિયાન ભયાનક બ્લાસ્ટ થયો હતો. આ ઘટનામાં ચારનાં મોત થયાના અહેવાલ છે. હાલ ઘટનાસ્થળે પોલીસની ટીમ પહોચી છે.પ્રાથમિક માહિતી અનુસાર, અંકલેશ્વર GIDCમાં ડેટોક્સ ઈન્ડિયા નામની કંપનીમાં રાસાયણિક પ્રક્રિયા ચાલી રહી હતી. આ દરમિયાન જ સ્ટીમ પ્રેશર પાઈપ ફાટી હતી જેના પગલે નજીકમાં કામ કરતાં ચાર કામદારો ઘટનાસ્થળે મૃત્યુ પામી ગયા હતા. આ મામલે ફેક્ટરી ઈન્સપેક્ટરની ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે અને તપાસ શરૂ કરવામાં આવી છે. આ દરમિયાન એવા સવાલો ઊઠવા લાગ્યા છે કે અનેકવાર આવી ઘટનાઓ બનતી હોય છે ત્યારે સુરક્ષાના ધોરણોને ધ્યાનમાં કેમ રાખવામાં આવતા નથી. વહીવટીતંત્ર આ મામલે કોઇ મજબૂત કાર્યવાહી કેમ નથી કરતું? કે જેથી કરીને શ્રમિકોના જીવ બચાવી શકાય.

બૌમા કોનેક્સ્પો ઈન્ડિયા 2024: ભારતના ઈન્ફ્રાસ્ટ્રક્ચર સપનાને મજબૂતી આપતું...

અમદાવાદ : ઇન્ફ્રાસ્ટ્રક્ચરના ગતિશીલ જગતમાં, જ્યાં દ્રષ્ટિ કાર્યાન્વયન સાથે...

બાપુનગર હનુમાન મંદિર હોલ ખાતે એચ.આઇ.વી. પ઼ભાવીત બહેનો ના...

બાપુનગર હનુમાન મંદિર હોલ ખાતે એચ.આઇ.વી. પ઼ભાવીત બહેનો ના...

ભાજપના ધારાસભ્યની બેઠકમાં નિર્ણય : મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ...

કોણ બનશે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી? આ પ્રશ્નને લઈને ચાલી રહેલા...

નડિયાદના એક્સપ્રેસ હાઇવે પર કારનું ટાયર ફાટતાં ટ્રકમાં ઘૂસી,...

ગુજરાતમાં આજે બીજા એક અકસ્માતના અહેવાલ સામે આવ્યા છે....

આઈકૂ એ ભારતમાં લોન્ચ કર્યો સૌથી ઝડપદાર સ્માર્ટફોન, આઈકૂ 13

હાઈ-પરફોર્મન્સ સ્માર્ટફોન બ્રાન્ડ આઈકૂ એ આજે ભારતમાં સૌથી ઝડપી...

જ્યારે જાયન્ટ્સ ભારતમાં ફરતા હતા: રણવિજય મિસ્ટ્રી હન્ટરમાં દેશની...

આ સપ્તાહનું મિસ્ટ્રી હંટર દર્શકોને ભારતના પ્રાગૈતિહાસિક ભૂતકાળમાં લઈ...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

spot_img

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here