મુંબઈઃ દેશના અગ્રણી કોમો ડિટી ડેરિ વેટિવેટિવ્ઝ એક્સચેન્ચેજ એમસી એક્સ પર વિવિધ કોમોડટી વાયદા , ઓપ્શન્સ અને ઈન્ડેક્સ ફ્યુચયુ ર્સમાંર્સ માં 2થી 8 ઓગસ્ટ સુધીસુ ધીના સપ્તાહ દરમિયાન 130,47,704 સો દા ઓમાં કુલ રૂ.12,05,896.89 કરો ડનું ટર્નઓર્ન વર નોં ધાયું હતું,તું જેમાં કોમો ડિટી વાયદાનાં કામકાજનો હિસ્સો રૂ.1,52,112.43 કરોડનો અને ઓપ્શન્સનો હિસ્સો રૂ.1053738.58 કરોડનો હતો . સમીક્ષા હેઠહેળના સપ્તાહ દરમિયાન કીમતી ધાતુઓતુના વાયદા ઓમાં સોના -ચાંદી ચાંદીમાં એમસી એક્સ પર 13,63,830 સોદાઓમાં રૂ.1,03,692.54 કરોડનાં કામકા જ થયાં હતાં .તાં સોનાના વાયદા ઓમાં એમસી એક્સ સોનું ઓક્ટો બર વાયદો સપ્તાહના પ્રારંભે 10 ગ્રા મદી ઠ રૂ.70,239ના ભાવે ખૂલીખૂ લી, સપ્તાહ દરમિયાન ઈન્ટ્રા -ડેમાં ઉપરમાં રૂ.70,965 અને નીચામાં રૂ.68,379 ના મથાળે અથડાઈ, સપ્તાહનાં અંતે રૂ.250 ઘટી રૂ.69,704ના ભાવે પહોં ચ્યો હતો . આ સા મે ગો લ્ડ-ગિ ની ઓગસ્ટ કોન્ટ્રેક્ટ 8 ગ્રા મદી ઠ રૂ.196 ઘટી રૂ.56,154 અને ગો લ્ડ-પેટપેલ ઓગસ્ટ કો ન્ટ્રેક્ટ 1 ગ્રા મદી ઠ રૂ.45 ઘટી રૂ.6,861ના ભાવે પહોંચ્યો હતો . સોનું-નુંમિ ની સપ્ટેમ્બર વા યદો 10 ગ્રા મદી ઠ રૂ.269 ઘટી રૂ.69,396ના સ્તરે પહોં ચ્યો હતો .ચાંદીચાં દીના વાયદા ઓમાં ચાંદી સપ્ટેમ્બર વાયદો સપ્તા હના પ્રારંભે 1 કિ લો દી ઠ રૂ.83,702ના ભા વે ખૂલીખૂલી, સપ્તા હ દરમિ યા ન ઈન્ટ્રા -ડેમાં ઉપરમાં રૂ.84,700 અને નીચા માં રૂ.78,270 ના મથાળે અથડાઈ, સપ્તાહનાં અંતે રૂ.1,981 ઘટી રૂ.80,613 ના સ્તરે બંધબં થયો હતો . ચાંદી મિની ઓગસ્ટ કો ન્ટ્રેક્ટ રૂ.2,043 ઘટી રૂ.80,650 અને ચાંદી ઈક્રો ઓગસ્ટ કોન્ટ્રેક્ટ રૂ.2,042 ઘટી રૂ.80,643 બંધબં થયો હતો . બિ નલો હ ધા તુઓતુ ના વા યદા ઓમાં એમસી એક્સ ખાતે 1,26,926 સો દા ઓમાં રૂ.17,170.59 કરોડના વેપાવે પાર થયા હતા . તાંબુ ઓગસ્ટ વાયદો રૂ.791.75ના ભાવે ખૂલીખૂલી, રૂ.16.15 ઘટી રૂ.774.15 જ્યા રે એલ્યુમિયુમિનિ યમ ઓગસ્ટ કો ન્ટ્રેક્ટ રૂ.1.25 વધી રૂ.213.05 તેમતે જ સી સું ઓગસ્ટ કો ન્ટ્રેક્ટ રૂ.2.55 ઘટી રૂ.184ના ભા વ થયા હતા . જસત ઓગસ્ટ કોન્ટ્રેક્ટ રૂ.1 વધી રૂ.251ના ભા વ થયા હતા . મિની વાયદા ઓમાં એલ્યુમિયુમિનિ યમ-મિ ની ઓગસ્ટ વા યદો 1 કિ લો દી ઠ રૂ.0.80 વધી રૂ.213.95 સી સુ-સુમિ ની ઓગસ્ટ કો ન્ટ્રેક્ટ રૂ.2.90 ઘટી રૂ.184.10 જસત-મિ ની ઓગસ્ટ વાયદો રૂ.0.75 વધી રૂ.251.35 બંધબં થયો હતો .એનર્જી સેગસે મેન્મેટના વાયદા ઓમાં એમસી એક્સ પર 8,68,038 સો દા ઓમાં રૂ.31,155.62 કરોડનો ધંધો થયો હતો . ક્રૂડ તેલતે ઓગસ્ટ વાયદો સપ્તા હના પ્રારંભે 1 બેરબેલદી ઠ રૂ.6,451ના ભા વે ખૂલી , સપ્તા હ દરમિયાન ઈન્ટ્રા -ડેમાં ઉપરમાં રૂ.6,481 અને નીચા માં રૂ.6,025 ના મથા ળે અથડા ઈ, સપ્તા હનાં અંતે રૂ.14 ઘટી રૂ.6,422 બોલાયો હતો , જ્યા રે ક્રૂડ તેલતે -મિ ની ઓગસ્ટ વાયદો રૂ.24 ઘટી રૂ.6,418 બંધબં થયો હતો . નેચને રલ ગેસ ઓગસ્ટ વાયદો 1 એમએમબીટી યૂદીયૂદીઠ રૂ.167ના ભાવે ખૂલી , રૂ.10.80 વધી રૂ.179.60 અને નેચને રલ ગેસ-મિ ની ઓગસ્ટ વાયદો 10.7 વધી 179.7 બંધબં થયો હતો . કૃષિ કોમો ડિટીઝના વાયદા ઓમાં એમસી એક્સ ખા તે રૂ.93.68 કરોડનાં કામકાજ થયા હતા . કોટન ખાં ડીખાં ડી સપ્ટેમ્બર વાયદો સપ્તાહના પ્રારંભે 1 ખાં ડીખાં ડીદી ઠ રૂ.56,530ના ભા વે ખૂલી સપ્તાહ દરમિયાન ઈન્ટ્રા -ડેમાં ઉપરમાં રૂ.56,650 અને નીચા માં રૂ.56,230 ના મથા ળે અથડા ઈ, સપ્તા હનાં અંતે રૂ.350 ઘટી રૂ.56,440ના સ્તરે પહોંચ્યો હતો . મેન્મેથા તેલતે ઓગસ્ટ કો ન્ટ્રેક્ટ 1 કિલો દીઠ રૂ.3.90 વધી રૂ.984.30 બોલાયો હતો .
સપ્તાહ દરમિયન સોનાના વાયદાના ભાવમાં રૂ.250 અને ચાંદી રૂ.1,981ની નરમાઈઃ ક્રૂડ તેલતેનો વાયદો રૂ.14 ઘટ્યો
Date: