Wednesday, December 18, 2024
HomeGujaratAhmedabadઅમદવાદમાં શાકમાર્કેટમાં બનાવટી ચલણી નોટોને આપીને ખરીદી કરવા આવેલી ગેંગના છ શખ્સોને...

અમદવાદમાં શાકમાર્કેટમાં બનાવટી ચલણી નોટોને આપીને ખરીદી કરવા આવેલી ગેંગના છ શખ્સોને ઝડપી લેતી પોલીસ

Date:

spot_img

Related stories

PM મોદીને મળવાં ખેડૂતોને લઇને શરદ પવાર પહોંચી ગયા...

દેશમાં ચાલી હરહેલા કિસાન આંદોલન વચ્ચે શરદ પવારે કેટલાક...

આંબેડકર મુદ્દે ભડક્યો વિપક્ષ : ‘અમિત શાહ માફી માગે…’,...

હાલ સંસદમાં ચાલી રહેલા શિયાળુ સત્ર દરમિયાન રાજ્યસભામાં કેન્દ્રીય...

બ્રાન્ડ એમ્બેસેડર અક્ષય કુમારે સુરક્ષા અને નવીનતા પ્રત્યે પ્રતિબદ્ધતાને...

અક્ષય કુમારે આરઆર કાબેલ(RR Kabel)ની વાઘોડિયા ફેસિલિટીની મુલાકાત લીધી,...

રાજસ્થાનમાં સત્તા ગુમાવ્યા બાદ પણ કોંગ્રેસમાં આંતરિક વિખવાદ! સચિન...

કોંગ્રેસને પાર્ટીએ પહેલાં હરિયાણા અને બાદમાં મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીમાં...

ભાવનગર-સોમનાથ હાઇવે પર ડમ્પર પાછળ ઘૂસતાં અડધી બસ ચિરાઈ,...

ગુજરાતનાં નેશનલ હાઇવે પર સતત અકસ્માતો વધી રહ્યા છે....

સમ્યક વુમેન્સ ક્લબ દ્વારા માતૃ પિતૃ વંદના કાર્યક્રમનું અદ્ભુત...

આજે 16મી ડિસેમ્બરના રોજ આંજલી ચાર રસ્તા ખાતે આવેલ...
spot_img

અમદાવાદના ચાણક્યપુરીમાં આવેલી શાકમાર્કેટમાં બનાવટી ચલણી નોટોને આપીને ખરીદી કરવા આવેલી ગેંગના છ શખ્સોને ઝડપી લેવામાં સોલા હાઇકોર્ટ પોલીસને મહત્વની સફળતા મળી છે. પોલીસે આરોપીઓ પાસેથી રૂપિયા પાંચસોની 247 જેટલી બનાવટી ચલણી નોટો જપ્ત કરી છે.પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું હતું કે આરોપીઓ મધ્યપ્રદેશના ભીંડના મેગાવના વતની છે અને તેમના અન્ય એક સાગરિતે બનાવટી ચલણી નોટો પ્રિન્ટ કરવાની તાલીમ આપી હતી. જેમાં ઉચ્ચ ક્વોલીટીના કાગળ પર 500ની નોટ પ્રિન્ટ કરીને તૈયાર કરી હતી અને સાંજના સમયે ભીડનો લાભ લઈને બનાવટી નોટ ફરતી કરવાના હતા. આ અગે સોલા હાઇકોર્ટ પોલીસે ગુનો નોંધીને તપાસ હાથ ધરી છે.પોલીસે પૂછપરછ કરતાં આરોપીઓના નામ દિપક બંસલ, ઉમેશ રેપુરિયા, વિકાસ જાટવ, ઉમેશ કૈલાશ જાટવ અને ઋષિકેશ જાટવ (તમામ, રહે. મેગાવ, જિ. ભીંડ, મધ્યપ્રદેશ) હોવાનું જાણવા મળ્યું હતું. આ અંગે વધુ માહિતી આપતા ઝોન 1 ડીસીપી બલરામ મીણાએ જણાવ્યું કે આરોપીએ અગાઉ યોગેશ નામના વ્યક્તિએ આરોપીઓને સારી ગુણવતાની બનાવટી ચલણી નોટો છાપીને બજારમાં ફરતી કરીને નાણાં કમાવવાનો શોર્ટ કટ બતાવ્યો હતો. જે માટે તેણે અસલી નોટ સ્કેન કરીને તેને બંને તરફ પ્રિન્ટ કરવાથી માંડીને તેના પર ગ્રીન કલર ઉપસી આવેલી ટેપ લગાવવાની ટેક્નિક પણ શીખવી હતી.

PM મોદીને મળવાં ખેડૂતોને લઇને શરદ પવાર પહોંચી ગયા...

દેશમાં ચાલી હરહેલા કિસાન આંદોલન વચ્ચે શરદ પવારે કેટલાક...

આંબેડકર મુદ્દે ભડક્યો વિપક્ષ : ‘અમિત શાહ માફી માગે…’,...

હાલ સંસદમાં ચાલી રહેલા શિયાળુ સત્ર દરમિયાન રાજ્યસભામાં કેન્દ્રીય...

બ્રાન્ડ એમ્બેસેડર અક્ષય કુમારે સુરક્ષા અને નવીનતા પ્રત્યે પ્રતિબદ્ધતાને...

અક્ષય કુમારે આરઆર કાબેલ(RR Kabel)ની વાઘોડિયા ફેસિલિટીની મુલાકાત લીધી,...

રાજસ્થાનમાં સત્તા ગુમાવ્યા બાદ પણ કોંગ્રેસમાં આંતરિક વિખવાદ! સચિન...

કોંગ્રેસને પાર્ટીએ પહેલાં હરિયાણા અને બાદમાં મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીમાં...

ભાવનગર-સોમનાથ હાઇવે પર ડમ્પર પાછળ ઘૂસતાં અડધી બસ ચિરાઈ,...

ગુજરાતનાં નેશનલ હાઇવે પર સતત અકસ્માતો વધી રહ્યા છે....

સમ્યક વુમેન્સ ક્લબ દ્વારા માતૃ પિતૃ વંદના કાર્યક્રમનું અદ્ભુત...

આજે 16મી ડિસેમ્બરના રોજ આંજલી ચાર રસ્તા ખાતે આવેલ...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

spot_img

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here