Tuesday, November 26, 2024
HomeGujaratAhmedabadઈન્કમટેક્સ ચૂકવવાને મામલે દેશમાં બીજા સ્થાને, 22.50 લાખ મહિલા કરદાતા ગુજરાતમાં

ઈન્કમટેક્સ ચૂકવવાને મામલે દેશમાં બીજા સ્થાને, 22.50 લાખ મહિલા કરદાતા ગુજરાતમાં

Date:

spot_img

Related stories

75th Constitution Day: સંસ્કૃત અને મૈથિલી ભાષામાં બંધારણના પુસ્તકનું...

ભારતનું બંધારણ હવે સંસ્કૃત અને મૈથિલી ભાષામાં પણ ઉપલબ્ધ...

ભાજપનો વાયદો હતો કે શિંદે જ CM બનશે: શિવસેનાના...

આજથી ચાર વર્ષ પહેલાં 2019માં મહારાષ્ટ્રમાં મુખ્યમંત્રીની ખુરશી માટે...

ભારતની 5 ટ્રિલિયન ડોલરની અર્થવ્યવસ્થા બનવાની સફરથી લાર્જ, મીડ...

ભારત 2027 સુધીમાં 5 ટ્રિલિયન ડોલરના જીડીપી તરફ આગળ...

નવેમ્બરમાં ફેફસાના કેન્સર જાગૃતિ મહિનો દરમિયાન નારાયણા હોસ્પિટલ અમદાવાદનો...

અમદાવાદ : નવેમ્બર મહિનો ફેફસાના કેન્સર જાગૃતિ મહિનો તરીકે...

તમાકુ ખાતા 30 લાખ અમદાવાદી રોજ 9 કરોડવાર જાહેરમાં...

અમદાવાદમાં જાહેરમાં થૂંકવા પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે, ત્યારે...

કેન્દ્રીય શિક્ષણ મંત્રી શ્રી ધર્મેન્દ્ર પ્રધાને ‘ધ ટીચર એપ‘નું...

ભારતી એન્ટરપ્રાઇઝિસની લોક-હિતૈષી શાખા, ભારતી એરટેલ ફાઉન્ડેશન, આજે ધ...
spot_img

ગુજરાતમાં મહિલા કરદાતાઓની સંખ્યા એક વર્ષમાં 12 ટકા વધીને 22.50 લાખ થઇ ગઇ છે. નાણાકીય વર્ષ 2023-24માં સૌથી વઘુ મહિલા કરદાતા મામલે ગુજરાત બીજા સ્થાને છે. 30 સપ્ટેમ્બર 2024 મહિલા દ્વારા સુધી સૌથી વઘુ ઈન્કમટેક્સ ચૂકવવાને મામલે મહારાષ્ટ્ર 36.83 લાખ સાથે ટોચના, ઉત્તર પ્રદેશ 20.43 લાખ સાથે ત્રીજા, તામિલનાડુ 15.51 લાખ સાથે ચોથા સ્થાને છે. 2023-24માં સમગ્ર દેશમાં કુલ 2.29 કરોડ મહિલા કરદાતા છે. સમગ્ર દેશમાં મહિલા કરદાતાની સંખ્યા 2019-20માં 1.83 કરોડ, 2020-21માં 1.82 કરોડ, 2021-22માં 1.94 કરોડ, 2022-23માં 2.10 કરોડ હતી. કોવિડના વર્ષ 2019-20માં ગુજરાતમાં 18.48 લાખ મહિલા કરદાતા હતી. છેલ્લા પાંચ વર્ષમાં ગુજરાતમાં મહિલા કરદાતાની સંખ્યામાં 25 ટકા જેટલો વધારો નોંધાયો છે.

75th Constitution Day: સંસ્કૃત અને મૈથિલી ભાષામાં બંધારણના પુસ્તકનું...

ભારતનું બંધારણ હવે સંસ્કૃત અને મૈથિલી ભાષામાં પણ ઉપલબ્ધ...

ભાજપનો વાયદો હતો કે શિંદે જ CM બનશે: શિવસેનાના...

આજથી ચાર વર્ષ પહેલાં 2019માં મહારાષ્ટ્રમાં મુખ્યમંત્રીની ખુરશી માટે...

ભારતની 5 ટ્રિલિયન ડોલરની અર્થવ્યવસ્થા બનવાની સફરથી લાર્જ, મીડ...

ભારત 2027 સુધીમાં 5 ટ્રિલિયન ડોલરના જીડીપી તરફ આગળ...

નવેમ્બરમાં ફેફસાના કેન્સર જાગૃતિ મહિનો દરમિયાન નારાયણા હોસ્પિટલ અમદાવાદનો...

અમદાવાદ : નવેમ્બર મહિનો ફેફસાના કેન્સર જાગૃતિ મહિનો તરીકે...

તમાકુ ખાતા 30 લાખ અમદાવાદી રોજ 9 કરોડવાર જાહેરમાં...

અમદાવાદમાં જાહેરમાં થૂંકવા પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે, ત્યારે...

કેન્દ્રીય શિક્ષણ મંત્રી શ્રી ધર્મેન્દ્ર પ્રધાને ‘ધ ટીચર એપ‘નું...

ભારતી એન્ટરપ્રાઇઝિસની લોક-હિતૈષી શાખા, ભારતી એરટેલ ફાઉન્ડેશન, આજે ધ...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

spot_img

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here