Saturday, September 21, 2024
HomeEntertainmentફિલ્મ "ચોર ચોર"ની સફળતાની અનોખી રીતે ઉજવણી કરાઈ

ફિલ્મ “ચોર ચોર”ની સફળતાની અનોખી રીતે ઉજવણી કરાઈ

Date:

spot_img

Related stories

GLS-FinTechના વિદ્યાર્થીઓની BUREAU OF ECONOMICS & STATISTICS, ગાંધીનગર ખાતે...

ગાંધીનગર : GLS University FinTech Program દ્વારા અર્થશાસ્ત્ર અને...

રાજકોટમાં દેવાઓમાં ડૂબી ગયેલા એક પરિવારના 8 સભ્યોએ સામૂહિક...

રાજકોટ : રાજકોટથી એક હચમચાવી મૂકે તેવા સમાચાર સામે...

સુરતમાં ટ્રેનને પાટા પરથી ઉતારી દેવાના કાવતરાનો પર્દાફાશ,રેલવે સ્ટાફની...

ઉત્તર પ્રદેશની માફક હવે ગુજરાતમાં પણ ટ્રેનને પાટા પરથી...

ગુજરાતના છોટા ઉદેપુરની ચકચારી મચાવતી ઘટના,ભાજપના નેતા રાઠવાની ખુલ્લેઆમ...

ગુજરાતના છોટા ઉદેપુર જિલ્લામાંથી ચકચારી મચાવતી ઘટના સામે આવી...

Disney+ Hotstarની ધી નાઇટ મેનેજર આંતરરાષ્ટ્રીય એમી એવોર્ડ્ઝ 2024માં...

Hotstar સ્પેશિયલ્સ ધી નાઇટ મેનેજર, જેનું નેત્તૃત્વ દિગ્દર્શક અને...

પ્રો કબડ્ડી લીગ સીઝન 11 માટે યુ મુમ્બા ગિયર...

અમદાવાદ : પ્રો કબડ્ડી લીગ સીઝન 11 માટે હરાજીમાં...
spot_img

ફિલ્મ ચોર ચોરને 3 અઠવાડિયામાં ખુબ સારો પ્રતિસાદ મળ્યો, તેની સફળતાની ઉજવણી 16 ઓગસ્ટના રોજ અનોખી રીતે કરવામાં આવી. ફિલ્મના પ્રોડ્યૂસર વિવેકા પટેલ તથા ડિરેક્ટર રાજન રાઠોડ સેવા ભાવિ અને પ્રકૃતિ પ્રેમી છે એટલે ટીમ સાથે 101 વૃક્ષારોપણનો કાર્યક્રમ કૉમર્સ કોલેજ, સેક્ટર ૧૫ ગાંધીનગર ખાતે કરવામાં આવ્યો હતો. જોડે કોલેજના વિધાર્થીઓને ફિલ્મ ઈન્ડસ્ટ્રીને લગતા પ્રશ્નોનો જવાબ આપ્યા અને ફિલ્મમાં આવવા શું કરવું જોઈએ એ અંગે માર્ગદર્શન આપવાના કાર્યકર્મનું આયોજન પણ વનશ્રી ટ્રસ્ટના અંજનાબેન નિમાવત દ્વારા કરવામાં આવ્યું હતું.

GLS-FinTechના વિદ્યાર્થીઓની BUREAU OF ECONOMICS & STATISTICS, ગાંધીનગર ખાતે...

ગાંધીનગર : GLS University FinTech Program દ્વારા અર્થશાસ્ત્ર અને...

રાજકોટમાં દેવાઓમાં ડૂબી ગયેલા એક પરિવારના 8 સભ્યોએ સામૂહિક...

રાજકોટ : રાજકોટથી એક હચમચાવી મૂકે તેવા સમાચાર સામે...

સુરતમાં ટ્રેનને પાટા પરથી ઉતારી દેવાના કાવતરાનો પર્દાફાશ,રેલવે સ્ટાફની...

ઉત્તર પ્રદેશની માફક હવે ગુજરાતમાં પણ ટ્રેનને પાટા પરથી...

ગુજરાતના છોટા ઉદેપુરની ચકચારી મચાવતી ઘટના,ભાજપના નેતા રાઠવાની ખુલ્લેઆમ...

ગુજરાતના છોટા ઉદેપુર જિલ્લામાંથી ચકચારી મચાવતી ઘટના સામે આવી...

Disney+ Hotstarની ધી નાઇટ મેનેજર આંતરરાષ્ટ્રીય એમી એવોર્ડ્ઝ 2024માં...

Hotstar સ્પેશિયલ્સ ધી નાઇટ મેનેજર, જેનું નેત્તૃત્વ દિગ્દર્શક અને...

પ્રો કબડ્ડી લીગ સીઝન 11 માટે યુ મુમ્બા ગિયર...

અમદાવાદ : પ્રો કબડ્ડી લીગ સીઝન 11 માટે હરાજીમાં...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

spot_img

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here