વેસ્ટ ઇન્ડીઝનો ઓલરાઉન્ડર કીરોન પોલાર્ડ કેરેબિયન પ્રીમિયર લીગમાં શાનદાર પ્રદર્શન કરી રહ્યો છે, તે ફરી એકવાર તેના જૂના રંગમાં જોવા મળ્યો હતો. 10 સપ્ટેમ્બરના રોજ ટ્રિનબેગો નાઈટ રાઈડર્સ (TKR) અને સેન્ટ લુસિયા કિંગ્સ (SLK) વચ્ચેની મેચમાં TKR તરફથી રમતા પોલાર્ડે માત્ર 19 બોલમાં 52 રન કરી ફિફ્ટી ફટકારી હતી. સેન્ટ લુસિયા દ્વારા આપવામાં આવેલ 187/6 રનનો સ્કોર TKRએ 5 બોલ બાકી રહેતા 4 વિકેટે જીતી લીધો હતો.
KIERON POLLARD MADNESS IN CPL…..!!!! 🤯
— Johns. (@CricCrazyJohns) September 11, 2024
TKR needed 27 runs from 11 balls then Pollard smashed 6,0,6,6,6 to register a great comeback win.
Captain Pollard scored 52* runs from 19 balls including 7 sixes in the chase. 🔥 pic.twitter.com/yHPwUSrcGS