Wednesday, May 14, 2025
HomeWorldક્લાઈમેટ ચેન્જની માઠી અસર, છેલ્લા 10 વર્ષમાં હિમાલયના ગ્લેશિયર્સમાં ભયજનક ઘટાડો!

ક્લાઈમેટ ચેન્જની માઠી અસર, છેલ્લા 10 વર્ષમાં હિમાલયના ગ્લેશિયર્સમાં ભયજનક ઘટાડો!

Date:

spot_img

Related stories

17 મેથી ફરી IPL, નવું શિડ્યૂલ જાહેર:ફાઇનલ 3 જૂને;...

17 મેથી ફરી IPL શરૂ થશે. લીગ સ્ટેજની બાકીની...

યુરેકા ફોર્બ્સે વધુ સ્વચ્છ, વધુ તંદુરસ્ત ભારતને પ્રોત્સાહન આપવા...

આરોગ્ય અને સ્વચ્છતા ઉદ્યોગમાં ભારતની અગ્રણી કંપની યુરેકો ફોર્બ્સ...

હિંદુસ્તાન ઝિંકે ગ્રીન પ્રીમિયમ, મલ્ટી-મેટલ ફ્યુચરની યોજના બનાવી

ભારતની સૌથી મોટી ઝિંક અને સિલ્વર ઉત્પાદક હિંદુસ્તાન ઝિંક...

વીર પ્લાસ્ટિક્સ પ્રાઈવેટ લિમિટેડનું ટકાઉ અને લાંબા ગાળાના વિકાસ...

બાળકોના પોષણ અને કલ્યાણ માટે એક મહત્વપૂર્ણ પગલાં તરીકે,...

આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર ઉડાનો ફરીથી શરૂ : ગુજરાતના 7...

પહલગામ હુમલા બાદ આતંકીઓ સામે ચાર દિવસ ચાલેલા ઓપરેશન...

વિરાટ કોહલીની ટેસ્ટ ક્રિકેટમાંથી નિવૃત્તિ : સોશિયલ મીડિયા પર...

વિરાટ કોહલીએ ટેસ્ટ ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધી છે. કોહલીએ સોમવારે...
spot_img

2011 થી 2020 સુધીમાં ગ્લેશિયર્સ 65 ટકા ઝડપથી પીગળી રહ્યો છે

આ સદીના અંત સુધીમાં, ગ્લેશિયર્સ સ્તરમાં 80 ટકા જેટલો ઘટાડો થઇ શકે

આબોહવા પરિવર્તન અને ગ્લોબલ વોર્મિંગની ખરાબ અસરોને કારણે, ધ્રુવો અને તેની આસપાસ બરફની ચાદર ઓગળવાને લઈને વિશ્વમાં ચિંતા વ્યક્ત કરવામાં આવી રહી છે. તેના કારણે વિશ્વમાં મહાસાગરોના જળ સ્તરમાં વધારો થવાનો સંકટ વધવા લાગ્યો છે. 

ગ્લેશિયર પીગળવાનો દર છેલ્લા દસ વર્ષમાં ઘણો ઝડપી બન્યો

વિશ્વના બે અબજ લોકો માટે સ્વચ્છ પાણી પુરવઠાનો સ્ત્રોત છે. એક નવા અભ્યાસમાં વૈજ્ઞાનિકોએ ચેતવણી આપી છે કે, હિમાલયના ગ્લેશિયર પીગળવાનો દર છેલ્લા દસ વર્ષમાં ઘણો ઝડપી બન્યો છે.

આટલી ઝડપથી પીગળી રહ્યો છે ગ્લેશિયર્સ

આ ફેરફાર એક ચિંતાનો વિષય છે કારણ કે તેનાથી બે અબજ સમુદાયોને અણધારી અને વિનાશક આફતોનો સામનો કરવો પડશે. ઈન્ટરનેશનલ સેન્ટર ફોર ઈન્ટીગ્રેટેડ માઉન્ટેન ડેવલપમેન્ટના અહેવાલ મુજબ, 2011 થી 2020 સુધીમાં ગ્લેશિયર્સ 65 ટકા ઝડપથી પીગળી રહ્યો છે.

બરફ પીગળવાની ઝડપ ચિંતાનો વિષય 

રિપોર્ટ અનુસાર, હિંદુકુશ ક્ષેત્રના ગ્લેશિયર્સ ખૂબ જ મહત્વપૂર્ણ છે કારણ કે તે પર્વતોમાં રહેતા લગભગ 240 મિલિયન લોકો અને નદીની કિનારા પાસે રહેતા 1.65 અબજ લોકો માટે પાણીનો મુખ્ય સ્ત્રોત છે.

આ સાત દેશો માટે સંકટ વધશે 

નેપાળની આ આંતર-સરકારી સંસ્થા, ICIMODના અભ્યાસમાં કહેવામાં આવ્યું હતું કે, સદીના અંત સુધીમાં, ગ્લેશિયર્સ તેમના વર્તમાન વોલ્યુમના 80 ટકા જેટલો ગુમાવી શકે છે. આ ગ્લેશિયર્સ અફઘાનિસ્તાન, બાંગ્લાદેશ, ભૂતાન, ચીન, ભારત, મ્યાનમાર અને પાકિસ્તાનના દેશો માટે મહત્વપૂર્ણ પાણીનો સ્ત્રોત છે.

17 મેથી ફરી IPL, નવું શિડ્યૂલ જાહેર:ફાઇનલ 3 જૂને;...

17 મેથી ફરી IPL શરૂ થશે. લીગ સ્ટેજની બાકીની...

યુરેકા ફોર્બ્સે વધુ સ્વચ્છ, વધુ તંદુરસ્ત ભારતને પ્રોત્સાહન આપવા...

આરોગ્ય અને સ્વચ્છતા ઉદ્યોગમાં ભારતની અગ્રણી કંપની યુરેકો ફોર્બ્સ...

હિંદુસ્તાન ઝિંકે ગ્રીન પ્રીમિયમ, મલ્ટી-મેટલ ફ્યુચરની યોજના બનાવી

ભારતની સૌથી મોટી ઝિંક અને સિલ્વર ઉત્પાદક હિંદુસ્તાન ઝિંક...

વીર પ્લાસ્ટિક્સ પ્રાઈવેટ લિમિટેડનું ટકાઉ અને લાંબા ગાળાના વિકાસ...

બાળકોના પોષણ અને કલ્યાણ માટે એક મહત્વપૂર્ણ પગલાં તરીકે,...

આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર ઉડાનો ફરીથી શરૂ : ગુજરાતના 7...

પહલગામ હુમલા બાદ આતંકીઓ સામે ચાર દિવસ ચાલેલા ઓપરેશન...

વિરાટ કોહલીની ટેસ્ટ ક્રિકેટમાંથી નિવૃત્તિ : સોશિયલ મીડિયા પર...

વિરાટ કોહલીએ ટેસ્ટ ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધી છે. કોહલીએ સોમવારે...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

spot_img

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here