Sunday, October 6, 2024

IPDigitalera@05 Tushar

spot_img

સંસદમાં આર્થિક સર્વેક્ષણ રજૂ કરાયું, 2023-24માં દેશનો વિકાસ દર 6.6 રહેવાનું અનુમાન

નવી દિલ્હી : સંસદમાં આજે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ અભિભાષણ આપ્યું હતું. ત્યાર બાદ કેન્દ્રીય નાણાંમંત્રી નિર્મલા સિતારમણે આર્થિક સર્વે રજુ કર્યો હતો. 2023-24માં દેશનો...

ભારત જોડો યાત્રાનો સમાપન સમારોહ શરૂ, પ્રિયંકા ગાંધીએ કહ્યું – સમગ્ર દેશની નજર કોંગ્રેસ પર

નવી દિલ્હી : શ્રીનગરમાં ભારત જોડો યાત્રાનો સમાપન સમારોહ શરૂ થઈ ગયો છે. આ દરમિયાન હિમવર્ષા વચ્ચે જ આ સમારોહ યોજાઈ રહ્યો છે. આ...

રાષ્ટ્રપતિ ભવનના મુઘલ ગાર્ડનનું નામ બદલીને અમૃત ઉદ્યાન કરાયું

નવી દિલ્હી : કેન્દ્ર સરકાર દ્વારા રાષ્ટ્રપતિ ભવન પાસેના મુઘલ ગાર્ડનનું નામ બદલી નાખવામાં આવ્યુ છે. હાલમા ચાલી રહેલા આઝાદી કા અમૃત મહોત્સવના અવસરને...

Ind vs NZ : આજે ભારત-ન્યુઝીલેન્ડ વચ્ચે T20 શ્રેણીની પ્રથમ મેચ

રાંચી : વન ડે શ્રેણીમાં 3-0થી પ્રભાવશાળી જીત હાંસલ કર્યા બાદ ટીમ ઈન્ડિયા આજે ન્યુઝીલેન્ડ સામે શ્રેણીની પ્રથમ ટી-20માં ટકરાશે. હાર્દિક પંડ્યાની આગેવાની હેઠળની...

જૂનાગઢમાં ભારતી આશ્રમના શિષ્ય રાજ ભારતી બાપુએ જાતે ગોળી મારીને આપઘાત કર્યો

જૂનાગઢમાં ભારતી આશ્રમના શિષ્ય અને ઝાંઝરડાના ખેતલિયા દાદા મંદિરના મહંત રાજ ભારતી બાપુએ જાતે જ ગોળી મારીને આપઘાત કર્યો છે. થોડા દિવસ પહેલાં તેમના...

ગુજરાતમાં 15મી વિધાનસભાનું સત્ર 23મી ફેબ્રુઆરીથી શરૂ થશે, 24મીએ બજેટ રજૂ કરાશે

ગુજરાતમાં 15મી વિધાનસભાનું સત્ર 23 ફેબ્રુઆરીથી શરૂ થશે. 25 દિવસ ચાલનારા આ સત્રમાં સરકાર બજેટ રજૂ કરશે. સરકારી વિધેયકો અને અંદાજપત્ર પર સામાન્ય ચર્ચા...

દિલ્લી NCRમાં ધરતી ધ્રુજી, તીવ્ર ભૂકંપના આંચકા

દિલ્હી-NCRમાં આજે બપોરે 2.30 વાગ્યા આસપાસ   ભૂકંપના આંચકા અનુભવાયા હતા. અહેવાલો દ્વારા મળતી માહિતી અનુસાર, એક-બે નહીં પરંતુ ઘણી જગ્યાએ લોકોએ ભૂકંપના ત્રણ આંચકા...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Must read

spot_img