Sunday, May 19, 2024
HomeGujaratબનાસની ધરતી પરથી PM મોદીએ દેશના ચરણોમાં ધરી અણમોલ ભેટ, ખેડૂતો, મહિલાઓને...

બનાસની ધરતી પરથી PM મોદીએ દેશના ચરણોમાં ધરી અણમોલ ભેટ, ખેડૂતો, મહિલાઓને આપ્યો છે ખાસ સંદેશ

Date:

spot_img

Related stories

સ્વાતિ માલીવાલ સાથે મારપીટ કેસનો વધુ એક VIDEO જાહેર, સિક્યોરિટી ગાર્ડનો હાથ ઝાટક્યો

નવી દીલ્હી: આમ આદમી પાર્ટીના રાજ્યસભા સાંસદ સ્વાતિ માલીવાલ...

સુરત ખાતે લાઠી લીલીયા પટેલ સમાજ ક્રિકેટ ટુર્નામેન્ટ યોજાશે

સુરત ખાતે લાઠી લીલીયા તાલુકા પટેલ સમાજ સોશ્યલ ગ્રુપ...

ભાવનગર શિશુવિહાર ની ૧૯૮૦ થી અવિરત ચાલતી બુધસભા ની ૨૨૮૭ મી બેઠક મળી

ભાવનગર વર્ષ ૧૯૮૦ થી અવિરત ચાલતી કાવ્યપ્રવૃત્તિ  શિશુવિહાર બુધસભા...

ચારધામ મંદિર પરિસરના 200 મીટરની આસપાસ મોબાઈલ ફોન પર પ્રતિબંધ

ઉત્તરાખંડમાં ચારધામ યાત્રામાં ભારે ભીડને કારણે 5 દિવસમાં જ...
spot_img

એશિયાની સૌથી મોટી સહકારી સંસ્થા બનાસ ડેરીના સંકુલમાં આજે દિયોદર પ્લાન્ટનું ઉદ્ઘઘાટન થયું છેઆ ઉદ્ઘાટન વડાપ્રધાન મોદીના હસ્તે કરવામાં આવ્યુ છે બનાસકાંઠામાં ડેરીની પશુપાલક બહેનોએ પીએમ મોદીને ડેરીના ઉત્પાદનની ભેટ આપી અને તેમના ઓવારણા લીધા હતા. આજે પીએમ મોદીએ બનાસકાંઠાના દિયોદરના સનોદરમાં 30 લાખ લીટર દૂધની ક્ષમતા ધરાવતા પ્લાન્ટનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે. 610 કરોડ રૂપિયાના ખર્ચે તૈયાર થયેલા ફૂલ્લી ઓટોમેટેડ સનાદર ડેરી પ્લાન્ટમાં આજદિન સુધી. દરોજ 48 ટન બટાકાના ઉત્પાદનની ક્ષમતાની ચીજોનું ઉત્પાદન થઈ શકે તેવા પ્લાન્ટનું પીએમ મોદીના હસ્તે ઉદ્ઘાટન થયું છે.

 બનાસ ડેરીએ દૂધ અને બટેટાનો સંગમ કરાવ્યો : પીએમ મોદીએ કહ્યું, બનાસ ડેરીની સહકારી પ્રવૃતિ આત્મનિર્ભર ભારતનું ઉદાહરણ છે. સહકાર ક્ષેત્ર સાથે વિકાસની નવી યાત્રા છે. દૂધ અને બટેટાનો કોઈ મેળ નથી પણ બનાસ ડેરીએ દૂધ ઉત્પાદન સાથે બટાકાના ઉત્પાદનના પ્લાન્ટનું ઉદ્ઘાટન કરી અને ખેડૂતોની તકદીર બદલી શકાય એ મોડલ છે એ જોઈ શકાય છે.બનાસ ડેરી બટેટાનું સારું બીજ પણ આપે છે. આત્મનિર્ભર ભારત માટે સરકાર જે અભિયાન ચલાવી રહી છે તેના માટે તમારી સંસ્થાનું મોટું યોગદાન છે. આજે બાયોગેસ અને ગોબર ગેસ પ્લાન્ટનું ઉદ્ઘાટન થઈ રહ્યુ છે. ગોબર ગેસ દ્વારા એક સાથે અનેક લક્ષ્ય હાસલ થઈ રહ્યા છે. ગોબરમાંથી બાયો સીએનજી બની રહ્યો છે.પીએમ મોદી બનાસકાંઠાની બહેનોને કહ્યું કે મેં જાણ્યું છે કે તમે જે રીતે પશુઓની સાર સંભાળ રાખો છો તે સંતાનોના ઉછેર જેવી છે. તમે સંતાનોને એકલા નથી મૂકતા એમ પશુને પણ એકલા નથી મૂકતા. એના ઘાસ ચારાની સતત ચિંતા કરો છો. બનાસની બહેનોને મારા વંદન

સ્વાતિ માલીવાલ સાથે મારપીટ કેસનો વધુ એક VIDEO જાહેર, સિક્યોરિટી ગાર્ડનો હાથ ઝાટક્યો

નવી દીલ્હી: આમ આદમી પાર્ટીના રાજ્યસભા સાંસદ સ્વાતિ માલીવાલ...

સુરત ખાતે લાઠી લીલીયા પટેલ સમાજ ક્રિકેટ ટુર્નામેન્ટ યોજાશે

સુરત ખાતે લાઠી લીલીયા તાલુકા પટેલ સમાજ સોશ્યલ ગ્રુપ...

ભાવનગર શિશુવિહાર ની ૧૯૮૦ થી અવિરત ચાલતી બુધસભા ની ૨૨૮૭ મી બેઠક મળી

ભાવનગર વર્ષ ૧૯૮૦ થી અવિરત ચાલતી કાવ્યપ્રવૃત્તિ  શિશુવિહાર બુધસભા...

ચારધામ મંદિર પરિસરના 200 મીટરની આસપાસ મોબાઈલ ફોન પર પ્રતિબંધ

ઉત્તરાખંડમાં ચારધામ યાત્રામાં ભારે ભીડને કારણે 5 દિવસમાં જ...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

spot_img

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here