Monday, October 12, 2026
HomeAhmedabadઆ વાયરસ દેશભરમાં ઝડપથી ફેલાઈ રહ્યો છે

આ વાયરસ દેશભરમાં ઝડપથી ફેલાઈ રહ્યો છે

Date:

Related stories

આનંદ નિકેતન ઇન્ટરનેશનલ સ્કૂલ, અમદાવાદ ટીમ એ અને સેન્ટ...

ડિસેમ્બર 2026માં યોજાનાર એસીજી જુનિયર એનબીએ 3વી3 નેશનલ ફાઇનલ્સ...

જેએસડબલ્યુ એમજી મોટર ઇન્ડિયા એ સુરતમાં એક જ દિવસમાં...

Ahmedabad, September 29th, 2026: જેએસડબલ્યુ એમજી મોટર ઈન્ડિયાએ સુરતમાં...

સ્ટર્લિંગ હૉસ્પિટલ્સ અમદાવાદ દ્વારા બ્રેસ્ટ કેન્સર સર્વાઇવર્સની હિંમતની ઉજવણી

અમદાવાદ, 3 ઑક્ટોબર 2026: સ્ટર્લિંગ હૉસ્પિટલ્સ, અમદાવાદ દ્વારા શુક્રવારે...

પુરુષાર્થ, પ્રાર્થના અને છેવટે પ્રતીક્ષાથી પરિણામ પ્રગટ થશે જ...

લોકભારતી સણોસરામાં પ્રાર્થનાસભામાં અપાયો ચિંતન સંદેશો લોકભારતી ગ્રામવિદ્યાપીઠ સણોસરામાં પ્રાર્થનાસભામાં...

ગોલ્ડ ચેઇન્સ એન્ડ જ્વેલરી ઉત્પાદક રોયલ ચેઇન લિમિટેડે રૂ....

ભારતમાં સ્થાપિત ઉત્પાદન ક્ષમતા (30 જૂન, 2026 સુધીમાં, સ્રોતઃ...

360 ONE ને ‘ધ કલેક્ટર્સ ગાઇડ’ રજૂ કરી: ભારતની...

પ્રથમ 360 વન કલેક્ટર્સ ગાઇડ 2026માં ભારતીય કળાના ક્ષેત્રના...

H3N2એ ઈન્ફ્લુએન્ઝા A વાયરસનું સબવેરિયન્ટ છે

કોરોના પછી હવે નવા સબ-વેરિઅન્ટ H3N2નું જોખમ વધી રહ્યું છે કારણ કે આ વાયરસ દેશભરમાં ઝડપથી ફેલાઈ રહ્યો છે અને તેના કેસ પણ સતત વધતા જઈ રહ્યા છે. આ દરમિયાન એક ડૉક્ટરના દાવાએ ચિંતા વધારી દીધી છે. તેમનું કહેવું છે કે H3N2એ ઈન્ફ્લુએન્ઝા A વાયરસનું સબવેરિયન્ટ છે.  તેના લક્ષણો એવા જ છે જે આપણને કોવિડમાં જોવા મળે છે જેમ કે તાવ, ઉધરસ અને શ્વાસ લેવામાં તકલીફ. તેમણે કહ્યું કે H3N2 વાયરસ મોટાભાગના દર્દીઓમાં તાવ, ઉધરસ અને શ્વાસની તકલીફનું કારણ બને છે, જે એકથી બે અઠવાડિયા સુધી ચાલે છે. તેનાથી વિપરીત, જો આપણે કોવિડ વાયરસના કેસોને જોઈએ તો, આ કેસોમાં તાવ, ઉધરસ અને શ્વાસ લેવામાં તકલીફ થાય છે અને તે ત્રણથી પાંચ દિવસ સુધી જળવાઇ રહે છે તેમણે કહ્યું કે કોવિડના દર્દીઓ ઝડપથી સાજા થાય છે કારણ કે ભારત સરકારના મજબૂત રસીકરણ કાર્યક્રમ દ્વારા મોટાભાગની ભારતીય વસ્તી પહેલાથી જ વેક્સિનેટેડ થઈ ચૂકી છે. અમે ગત મહિને કોઈ કોવિડ દર્દી જોયો જ નથી, પરંતુ વધતા જતા પોઝિટિવિટી રેટને કારણે અમારી પાસે ફક્ત એક માતા અને બાળકને બે દિવસ અગાઉ દાખલ કરાયા હતા અને બંને હવે સાજા થઈ રહ્યા છે. ડૉક્ટરનું કહેવું છે કે દવાનો પૂરતો સ્ટોક છે એટલે ડરવાની કોઈ જરૂર નથી. ડૉક્ટરનું કહેવું છે કે આ વાયરસ મુખ્યત્વે એવા લોકોને ચેપ લગાડે છે કે જેમની રોગપ્રતિકારક શક્તિ ઓછી હોય છે જેમાં વૃદ્ધ લોકો અને બાળકોનો સમાવેશ થાય છે. 

આનંદ નિકેતન ઇન્ટરનેશનલ સ્કૂલ, અમદાવાદ ટીમ એ અને સેન્ટ...

ડિસેમ્બર 2026માં યોજાનાર એસીજી જુનિયર એનબીએ 3વી3 નેશનલ ફાઇનલ્સ...

જેએસડબલ્યુ એમજી મોટર ઇન્ડિયા એ સુરતમાં એક જ દિવસમાં...

Ahmedabad, September 29th, 2026: જેએસડબલ્યુ એમજી મોટર ઈન્ડિયાએ સુરતમાં...

સ્ટર્લિંગ હૉસ્પિટલ્સ અમદાવાદ દ્વારા બ્રેસ્ટ કેન્સર સર્વાઇવર્સની હિંમતની ઉજવણી

અમદાવાદ, 3 ઑક્ટોબર 2026: સ્ટર્લિંગ હૉસ્પિટલ્સ, અમદાવાદ દ્વારા શુક્રવારે...

પુરુષાર્થ, પ્રાર્થના અને છેવટે પ્રતીક્ષાથી પરિણામ પ્રગટ થશે જ...

લોકભારતી સણોસરામાં પ્રાર્થનાસભામાં અપાયો ચિંતન સંદેશો લોકભારતી ગ્રામવિદ્યાપીઠ સણોસરામાં પ્રાર્થનાસભામાં...

ગોલ્ડ ચેઇન્સ એન્ડ જ્વેલરી ઉત્પાદક રોયલ ચેઇન લિમિટેડે રૂ....

ભારતમાં સ્થાપિત ઉત્પાદન ક્ષમતા (30 જૂન, 2026 સુધીમાં, સ્રોતઃ...

360 ONE ને ‘ધ કલેક્ટર્સ ગાઇડ’ રજૂ કરી: ભારતની...

પ્રથમ 360 વન કલેક્ટર્સ ગાઇડ 2026માં ભારતીય કળાના ક્ષેત્રના...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here