Saturday, May 18, 2024
HomeEntertainmentBollywoodHappy Birthday Amitabh Bachchan: 17 કાર્સનાં માલિક છે બિગ બી; તમામની કિંમત...

Happy Birthday Amitabh Bachchan: 17 કાર્સનાં માલિક છે બિગ બી; તમામની કિંમત લાખો કરોડો રૂપિયામાં..

Date:

spot_img

Related stories

સ્વાતિ માલીવાલ સાથે મારપીટ કેસનો વધુ એક VIDEO જાહેર, સિક્યોરિટી ગાર્ડનો હાથ ઝાટક્યો

નવી દીલ્હી: આમ આદમી પાર્ટીના રાજ્યસભા સાંસદ સ્વાતિ માલીવાલ...

સુરત ખાતે લાઠી લીલીયા પટેલ સમાજ ક્રિકેટ ટુર્નામેન્ટ યોજાશે

સુરત ખાતે લાઠી લીલીયા તાલુકા પટેલ સમાજ સોશ્યલ ગ્રુપ...

ભાવનગર શિશુવિહાર ની ૧૯૮૦ થી અવિરત ચાલતી બુધસભા ની ૨૨૮૭ મી બેઠક મળી

ભાવનગર વર્ષ ૧૯૮૦ થી અવિરત ચાલતી કાવ્યપ્રવૃત્તિ  શિશુવિહાર બુધસભા...

ચારધામ મંદિર પરિસરના 200 મીટરની આસપાસ મોબાઈલ ફોન પર પ્રતિબંધ

ઉત્તરાખંડમાં ચારધામ યાત્રામાં ભારે ભીડને કારણે 5 દિવસમાં જ...
spot_img

એન્ટરટેઇનમેન્ટ ડેસ્ક: વિન્ટેજ કારથી માંડી લક્ઝુરિયસ કાર્સનાં શોખીન અમિતાભ બચ્ચનપાસે 17 જેટલી કાર્સ છે. અને તે તમામની કિંમત લાખો કરોડો રૂપિયામાં છે. રોલ્સ રોયસ ,રેન્જ રોવર, બેન્ટલી , BMW, ઓડી , મર્સિડિઝ, પોર્સ, ટોયોટા અને મીની કૂપર જેવી મોંધી દાટ કંપનીની ગાડીઓ તેમની પાસે છે. જેની તસવીરો અવાર નવાર સોશિયલ મીડિયા પર આવતી રહે છે.બેન્ટલી- તેમની પાસે બેન્ટલી છે. બેન્ટલી કન્ટેનિટેલ GT છે. જેન ભાવ 10 કરોડ રૂપિયા છેઆ ઉપરાંત તેમની પાસે ત્રણ રેન્જ રોવર છે. એક રેન્જ રોવર સ્પોર્ટ્સ જેનો ભાવ 60 લાખ રૂપિયા છે. એક લેન્ડ રોવર જેનો ભાવ 1 કરોડ રૂપિયા છે. જ્યારે રેન્જ રોવર ઇવોક પણ તેમની પાસે છે જેનો ભાવ 70 લાખ રૂપિયા છે.ટોયોટાની લેન્ડ ક્રૂઝર કાર પણ બિગ બીની પાસે છે જેનો ભાવ 1 કરોડ રૂપિયા છે,મિની કૂપર પણ અમિતાભ બચ્ચનની પાસે છે. જેનો ભાવ 1 કરોડ રૂપિયા છે.બિગ બીની પાસે ઓડીની ત્રણ કાર્સ છે. ઓડી A6 જેનો ભાવ 60 લાખ રૂપિયા છે. ઓડી Q7 જેનો ભાવ 80 લાખ રૂપિયા છે. અને ઓડી A8L બે કરોડ રૂપિયા છે.BMW કંપનીની તેમની પાસે ચાર કાર્સ છે. જેમાં બેનો ભાવ 2 કરોડ રૂપિયાથી વધુ છે. BMW 7 સિરીઝ અને BMW M4 જેનો ભાવ 2 કરોડ રૂપિયા છે. અને BMW 5 સિરીઝ અને BMW x6નો ભાવ 60 લાખ રૂપિયા અને 80 લાખ રૂપિયાની આસપાસ છે.

સ્વાતિ માલીવાલ સાથે મારપીટ કેસનો વધુ એક VIDEO જાહેર, સિક્યોરિટી ગાર્ડનો હાથ ઝાટક્યો

નવી દીલ્હી: આમ આદમી પાર્ટીના રાજ્યસભા સાંસદ સ્વાતિ માલીવાલ...

સુરત ખાતે લાઠી લીલીયા પટેલ સમાજ ક્રિકેટ ટુર્નામેન્ટ યોજાશે

સુરત ખાતે લાઠી લીલીયા તાલુકા પટેલ સમાજ સોશ્યલ ગ્રુપ...

ભાવનગર શિશુવિહાર ની ૧૯૮૦ થી અવિરત ચાલતી બુધસભા ની ૨૨૮૭ મી બેઠક મળી

ભાવનગર વર્ષ ૧૯૮૦ થી અવિરત ચાલતી કાવ્યપ્રવૃત્તિ  શિશુવિહાર બુધસભા...

ચારધામ મંદિર પરિસરના 200 મીટરની આસપાસ મોબાઈલ ફોન પર પ્રતિબંધ

ઉત્તરાખંડમાં ચારધામ યાત્રામાં ભારે ભીડને કારણે 5 દિવસમાં જ...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

spot_img

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here