About

About Us

News papers land in your hands the next day of all important day-to-day happenings. A large number of TV News Channels may give you Breaking News or telecast routine News of the incidents/events taking place around you. But, can you afford to wait till the next morning to learn through a Newspaper what happened the previous day? Or, can you afford to sit all the time before a TV set and wait for the News Channel to flash a Breaking News or telecast other information? Nor do we have enough time to surf numerous TV Channels. In this scenario, Website News Portals can come more handy and faster on your Mobile sets, Office computers or i-Pads.

And, here we step in to provide you, with lightening speed and all comforts, the creditable and authenticated News related to day-to-day happenings. We took pride to launch a most sophisticated and advanced dynamic news portal/Agency titled SUNVILLA SAMACHAR on 11-11-11. The SUNVILLA SAMACHAR introduced in English, Gujarati and Hindi is all set to prove an effective tool of fast communication of the latest and updated News. The SUNVILLA SAMACHAR having over 100 dedicated Journalists and Marketing professionals will provide you News 24×7 365 Days on all important incidents and developments happening in Gujarat with national and Global perspective. Not to only this, our News Portal/ Agency will help you explore new avenues for your Trade/ Business and enhance the same.

The scope of this new digital communication venture will not be confined to Gujarat only, but will have a wider reach catering information to different states of India and also overseas countries where we will mainly focus on NRIs/ NRGs who will be constantly kept abreast of the day-to-day happenings in Gujarat and elsewhere in India. Besides News, the SUNVILLA SAMACHAR will provide you with special articles, features and interviews of celebrities and eminent personalities coming from different sectors and areas. Besides other features, our Web- Portal is having a special facility for Log-in for video-footages, photographs and news to be provided especially in Marketing segment.

We heartily invite you to join our SUNVILLA SAMACHAR family.

સનવિલા સમાચાર શું છે ? એક નજર અહીંયા પણ ….

અધ્યતન ટેકનોલોજી સાથે બદલાતા યુગમાં ન્યૂઝ વેબસાઇટ પોતાનું આગવું સ્થાન જમાવી રહી છે. કેન્દ્ર સરકાર હોય કે રાજ્ય સરકાર, કોર્પોરેટ વર્લ્ડ હોય કે મનોરંજનની દુનિયા તમામ ક્ષેત્રોમાં વેબ માધ્યમની આવશ્યકતાનો ઇન્કાર થઇ શકે તેમ નથી.

એક તરફ દુનિયાભરના અખબારો અને ટીવીની ન્યૂઝ ચેનલો વેબ ઉપર પ્રાપ્ય બનતાં જાય છે તેવા સંજોગોમાં સ્વતંત્ર, વિશ્વસનિય અને ઝડપી સમાચાર માટે ગુજરાતમાં સૌ પ્રથમવાર એક એવી ઝડપી ન્યૂઝ વેબસાઇટનો પ્રારંભ થયો છે કે જે ગુજરાતીમાં હોવા છતાં દેશ અને દુનિયાના અસંખ્ય ગુજરાતી વાંચકો તેને માણી શકે છે. વેબમાં ન્યૂઝ ઉપરાંત સમાચારની ઉંડાણમાં જઇને રસપ્રદ આર્ટીકલ્સ પણ ઉપલબ્ધ બનાવાશે.

11.11.11ના દિવસે શરૂ થયેલી www.SUNVILLA SAMACHAR.com ન્યૂઝ વેબસાઇટ હવે 2017ના વર્ષમાં તેના ડાયનેમિક વર્ઝન સાથે આવી છે. આ નવી વેબસાઇટમાં ન્યૂઝ ઉપરાંત વિડીયો અને ઘણી બઘી ઉપયોગી માહિતી ઓનલાઇન ઉપલબ્ધ કરવાનો અમારો પ્રયાસ છે. અમારી વેબસાઇટમાં જ્યોતિષ માર્ગદર્શન, ક્વીઝ કોમ્પિટીશન, રસોઇ શો, બિઝનેસ માટે ટીપ્સ, નોકરીની વિપુલ તકો, આરોગ્ય વિષયક જાણકારી, બ્યુરોક્રેસીમાં નવાજૂની, કેન્દ્ર અને રાજ્ય સરકારની ગતિવિધિઓ, ગુજરાતી સાહિત્ય, વિશ્વભરના પ્રવાસનની ક્ષિતીજ તેમજ મનોરંજનની મહેફિલ સહિતના તમામ ક્ષેત્ર આવરી લીઘાં છે જેની જાણકારી એક જ જગ્યાએથી મળી શકે છે.

અમે ઉગતા કવિઓ અને લેખકોને આમંત્રણ આપીએ છીએ. તેમની મૌલિક રચનાઓને વેબમાં યોગ્ય સ્થાન અપાશે. જ્યોતિષ, વાસ્તુશાસ્ત્ર અને હેલ્થટીપ્સ જેવાં ઘણાં એવા ક્ષેત્રો છે કે જેનો તુરંત પ્રતિભાવ આપી શકાય તેવા ઓનલાઇન સોફ્ટવેરની મદદથી વાંચકોને મૂંઝવતા પ્રશ્નોનો મિનિટોમાં ઉકેલ આવી શકે છે. આ માટે અમારી પાસે અનુભવી અને સચોટ આગાહી કરનારા જ્યોતિષની ટીમ છે.

અમારા આ સાહસને આપનો હુંફાળો સહકાર મળશે તો અમારી વેબસાઇટ માત્ર ગુજરાત જ નહીં, દેશના અન્ય રાજ્યો અને એનઆરઆઇ સમુદાય વચ્ચે કડીરૂપ ભૂમિકા નિભાવી શકશે.

સનવિલા સમાચાર ટીમ.

M: 98250 98053