Saturday, February 22, 2025
HomeIndia

India

spot_imgspot_img

જીજેઈપીસીએ કિરીટ ભણસાલીની ચેરમેન તરીકે, શૌનક પરીખને વાઇસ ચેરમેન તરીકે નિયુક્ત કર્યા અને નવી વહીવટી સમિતિની જાહેરાત કરી

દેશની ટોચની નોડલ ટ્રેડ સંસ્થા જેમ એન્ડ જ્વેલરી એક્સપોર્ટ પ્રમોશન કાઉન્સિલ (GJEPC)એ COA ચૂંટણી 2024ની પૂર્ણાહુતિ બાદ કિરીટ ભણસાળીની ચેરમેન તરીકે નિમણૂકની જાહેરાત કરી...

થોમસન દ્વારા JioTele OS સંચાલિત ભારતના પ્રથમ 43-ઇંચ QLED ટીવીનું લોન્ચિંગ કરવામાં આવ્યા

પ્રખ્યાત ફ્રેન્ચ કન્ઝ્યુમર ઇલેક્ટ્રોનિક્સ બ્રાન્ડ થોમસન એ ભારતીય બજાર માટે તેના નવીનતમ JioTele OS દ્વારા સંચાલિત પ્રથમ 43-ઇંચ QLED ટીવીના લોન્ચની જાહેરાત કર્યા, જે...

રેખા ગુપ્તા પહેલીવાર ધારાસભ્ય બન્યાં, હવે દિલ્હીનાં CM

50 વર્ષીય રેખા ગુપ્તા જિંદાલ દિલ્હીનાં નવમા મુખ્યમંત્રી બનશે. બુધવારે ભાજપ વિધાનસભા દળની બેઠકમાં તેમને ધારાસભ્ય પક્ષના નેતા તરીકે ચૂંટવામાં આવ્યાં હતાં. તેઓ દિલ્હી...

ગોદરેજ એન્ટરપ્રાઇઝિસ ગ્રૂપે ઇટલીના બિસિયાચ એન્ડ કેરુ (Bisiach & Carru ) સાથે ભાગીદારી કરી

ગોદરેજ એન્ટરપ્રાઇઝિસ ગ્રૂપ (જીઇજી)નો હિસ્સો ગોદરેજ એન્ડ બોય્સના ટૂલિંગ બિઝનેસે ભારતમાં અદ્યતન રેલવે અને એરોસ્પેસ ઉપકરણોનું ઉત્પાદન કરવા માટે ઇટાલિયન ઓટોમેશન સ્પેશિયાલિસ્ટ બિસિયાચ એન્ડ...

મહાકુંભનો 38મો દિવસ, 55 કરોડ લોકોએ સ્નાન કર્યું

સોમવાર-મંગળવારની સરખામણીએ આજે ​​મહાકુંભમાં ભીડ ઓછી છે. સંગમ નોજ પર પણ આવી જ સ્થિતિ છે. પ્રયાગરાજ શહેરમાં પ્રવેશ માટે બનાવેલા 7 એન્ટ્રી પોઈન્ટ પર...

ટીવીએસ મોટર કંપનીએ ઓલ-ન્યુ 2025 ટીવીએસ રોનિન રજૂ કર્યું – અલ્ટીમેટ મોર્ડન રેટ્રો મોટરસાયકલ

ટુ અને થ્રી- વ્હીલર સેગમેન્ટમાં વૈશ્વિક સ્તરે અગ્રણી ઓટોમેકર ટીવીએસ મોટર કંપનીએ ઓલ-ન્યુ ટીવીએસ રોનિન 2025 એડિશન લોંચ કરવાની જાહેરાત કરી છે, જે તેની...

નાણાકીય અને આર્થિક ફ્રોડનો સામનો કરવા માટે માસ્ટર્સ ઈન ફાઈનાન્સિયલ એન્ડ ઈકોનોમિક ક્રાઈમ્સ માટે મુબઈમાં ઇન્ટરેક્ટિવ સત્ર યોજાયું

નાણાકીય અને આર્થિક અપરાધોના ગંભીર મુદ્દાને ઉકેલવાના એક મહત્વપૂર્ણ પગલામાં રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટી (આરઆરયુ) અને ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑફ કોર્પોરેટ અફેર્સ (આઈઆઈસીએ) એ માસ્ટર્સ માસ્ટર્સ...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Must read

spot_img