Saturday, May 18, 2024
HomenationalPM મોદીને મળ્યું વધુ એક આંતરરાષ્ટ્રીય સન્માન, આ દેશે સર્વોચ્ચ નાગરિક સન્માનથી...

PM મોદીને મળ્યું વધુ એક આંતરરાષ્ટ્રીય સન્માન, આ દેશે સર્વોચ્ચ નાગરિક સન્માનથી નવાજ્યા

Date:

spot_img

Related stories

સ્વાતિ માલીવાલ સાથે મારપીટ કેસનો વધુ એક VIDEO જાહેર, સિક્યોરિટી ગાર્ડનો હાથ ઝાટક્યો

નવી દીલ્હી: આમ આદમી પાર્ટીના રાજ્યસભા સાંસદ સ્વાતિ માલીવાલ...

સુરત ખાતે લાઠી લીલીયા પટેલ સમાજ ક્રિકેટ ટુર્નામેન્ટ યોજાશે

સુરત ખાતે લાઠી લીલીયા તાલુકા પટેલ સમાજ સોશ્યલ ગ્રુપ...

ભાવનગર શિશુવિહાર ની ૧૯૮૦ થી અવિરત ચાલતી બુધસભા ની ૨૨૮૭ મી બેઠક મળી

ભાવનગર વર્ષ ૧૯૮૦ થી અવિરત ચાલતી કાવ્યપ્રવૃત્તિ  શિશુવિહાર બુધસભા...

ચારધામ મંદિર પરિસરના 200 મીટરની આસપાસ મોબાઈલ ફોન પર પ્રતિબંધ

ઉત્તરાખંડમાં ચારધામ યાત્રામાં ભારે ભીડને કારણે 5 દિવસમાં જ...
spot_img

નવી દિલ્હી: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નામે વધુ એક આંતરરાષ્ટ્રીય સન્માન જોડાઈ ગયું છે. પાડોશી દેશ ભૂટાને પોતાનો સર્વોચ્ચ નાગરિક પુરસ્કાર નગદગ પેલ જી ખોરલોથી પીએમ મોદીને નવાજ્યા છે. જેની જાણકારી ભૂટાનના પ્રધાનમંત્રી લોટે શેરિંગ એ ટ્વીટ કરીને આપી અને જણાવ્યું કે ભૂટાનના સર્વોચ્ચ નાગરિક સન્માન માટે પીએમ મોદીના નામની જાહેરાત થયા બાદ ખુબ પ્રસન્નતા થઈ. 

પીએમ મોદીએ નિભાવી બિનશરતી દોસ્તી- ભૂટાન
ભૂટાનના પ્રધાનમંત્રી કાર્યાલય તરફથી ટ્વિટર પર જારી કરાયેલા નિવેદનમાં કહેવાયું છે કે દેશના સૌથી મોટા નાગરિક સન્માનથી પીએમ મોદીને સન્માનિત કરવાના નિર્ણયથી અમે ખુબ ખુશ છીએ. પીએમઓ ભૂટાન તરફથી ટ્વીટમાં કહેવાયું કે ‘ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગત કેટલાક વર્ષોમાં બિનશરતી મિત્રતા નિભાવી છે અને કોરોના વાયરસ મહામારી દરમિયાન ખુબ મદદ કરી છે. પીએમ મોદીને એક આધ્યાત્મિક વ્યક્તિ તરીકે જોયા છે. તમે આ સન્માનના હકદાર છો. ભૂટાનના લોકો તરફથી શુભેચ્છા.’

અનેક દેશો કરી ચૂક્યા છે સર્વોચ્ચ સન્માનથી સન્માનિત
પીએમ મોદીને અનેક દેશ પોતાના સર્વોચ્ચ નાગરિક સન્માનથી સન્માનિત કરી ચૂક્યા છે. આ પહેલા સાઉદી અરબ, અફઘાનિસ્તાન, પેલેસ્ટાઈન, સંયુક્ત આરબ અમીરાત, રશિયા અને માલદિવે પણ પોતાના સર્વોચ્ચ નાગરિક સન્માનથી પીએમ મોદીને સન્માનિત કર્યા હતા. 

સ્વાતિ માલીવાલ સાથે મારપીટ કેસનો વધુ એક VIDEO જાહેર, સિક્યોરિટી ગાર્ડનો હાથ ઝાટક્યો

નવી દીલ્હી: આમ આદમી પાર્ટીના રાજ્યસભા સાંસદ સ્વાતિ માલીવાલ...

સુરત ખાતે લાઠી લીલીયા પટેલ સમાજ ક્રિકેટ ટુર્નામેન્ટ યોજાશે

સુરત ખાતે લાઠી લીલીયા તાલુકા પટેલ સમાજ સોશ્યલ ગ્રુપ...

ભાવનગર શિશુવિહાર ની ૧૯૮૦ થી અવિરત ચાલતી બુધસભા ની ૨૨૮૭ મી બેઠક મળી

ભાવનગર વર્ષ ૧૯૮૦ થી અવિરત ચાલતી કાવ્યપ્રવૃત્તિ  શિશુવિહાર બુધસભા...

ચારધામ મંદિર પરિસરના 200 મીટરની આસપાસ મોબાઈલ ફોન પર પ્રતિબંધ

ઉત્તરાખંડમાં ચારધામ યાત્રામાં ભારે ભીડને કારણે 5 દિવસમાં જ...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

spot_img

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here