Monday, July 1, 2024
HomeSportsCricketસાઉથ આફ્રિકાની ટીમ પહેલીવાર વર્લ્ડ કપની ફાઈનલમાં

સાઉથ આફ્રિકાની ટીમ પહેલીવાર વર્લ્ડ કપની ફાઈનલમાં

Date:

spot_img

Related stories

GMERSમાં આ વર્ષે મેડિકલ કોલેજોની ફીમાં ધરખમ વધારો, સરકારી...

GMERS અંતર્ગત આવતી મેડિકલ કોલેજોની ફી માં ઘરખમ વધારો...

6 વર્ષની માસૂમ રમતાં રમતાં ખુલ્લી ગટરમાં પડી હતી,...

બીલીમોરાના વખારિયા બંદર પાસે ખુલ્લી ગટરમાં ખાબકેલી બાળકીનો આજે...

રાજકોટ એરપોર્ટ પર કેનોપી ધરાશાયી, ભારે વરસાદથી સર્જાઇ દુર્ઘટના

રાજકોટ હીરાસર એરપોર્ટ પર ભારે પવન અને વરસાદના લીધે...

અમદાવાદમાં જામ્યો ધોધમાર વરસાદ:

હવામાન વિભાગે 5 જિલ્લામાં ઓરેન્જ તેમજ અન્ય જિલ્લામાં વરસાદનું...

નવી સિવિલમાં બાળક ગુમ થવાની ઘટનાનો ભેદ ઉકેલાયો

સુરત: નવી સિવિલ હોસ્પિટલમાં બાળક ગુમ થવાની ઘટનામાં ક્રાઈમ...

પત્રકારત્વના સાંપ્રત પ્રવાહો અને માહિતી ખાતા સાથે સુદ્રઢ સંકલન...

અમદાવાદના લઘુ દૈનિક અખબારોના તંત્રીશ્રીઓ, બ્યુરો ચીફ અને ચીફ...
spot_img

સાઉથ આફ્રિકાએ પહેલીવાર વર્લ્ડ કપની ફાઈનલમાં પ્રવેશ કર્યો અને ટીમ પરના ચોકર્સનો ટેગ કાઢી નાખ્યો છે. સાઉથ આફ્રિકાની ટીમ 5 વખત ODI વર્લ્ડ કપ અને 2 વખત T20 વર્લ્ડ કપની સેમિફાઈનલમાંથી બહાર રહી છે.સાઉથ આફ્રિકાએ સેમિફાઈનલમાં અફઘાનિસ્તાનને હરાવીને T20 વર્લ્ડ કપ 2024માં પહોંચનારી પ્રથમ ટીમ બની ગઈ છે.

હવે ફાઈનલમાં પહોંચનારી બીજી ટીમનો નિર્ણય રાત્રે આવશે. ગયાનાના પ્રોવિડન્સ સ્ટેડિયમમાં ભારત અને ઇંગ્લેન્ડની ટીમ સામસામે ટકરાશે. જોકે આજની મેચમાં વરસાદની સંભાવના છે. જો વરસાદના કારણે મેચ રદ થશે, તો ટેબલ ટોપર હોવાથી ભારત ફાઈનલમાં એન્ટ્રી કરશે.

અગાઉ, ત્રિનિદાદ અને ટોબેગોના બ્રાયન લારા સ્ટેડિયમમાં અફઘાનિસ્તાને ટૉસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. ટીમ માત્ર 11.5 ઓવરમાં 56 રનમાં સમેટાઈ ગઈ હતી. જવાબમાં સાઉથ આફ્રિકાએ 8.5 ઓવરમાં 1 વિકેટ ગુમાવીને ટાર્ગેટ ચેઝ કરી લીધો હતો. T-20 ઈન્ટરનેશનલમાં અફઘાનિસ્તાનનું સૌથી લોએસ્ટ ટીમ ટોટલ છે. આ ટીમનો અગાઉનો સૌથી ઓછો સ્કોર 72 રન હતો, જે 2014 T20 વર્લ્ડ કપમાં બાંગ્લાદેશ સામે બન્યો હતો.

અફઘાનિસ્તાન તરફથી કોઈ બેટર મોટી ઇનિંગ રમી શક્યો નહોતો. અઝમતુલ્લા ઓમરઝાઈએ ​​સૌથી વધુ 10 રન બનાવ્યા હતા. તેના સિવાય એક પણ ખેલાડી ડબલ ફિગર પણ પાર કરી શક્યો નથી. સાઉથ આફ્રિકાના માર્કો યાન્સેન અને તબરેઝ શમ્સીએ 3-3 વિકેટ લીધી હતી. કાગીસો રબાડા અને એનરિક નોર્કિયાએ 2-2 વિકેટ લીધી હતી.

GMERSમાં આ વર્ષે મેડિકલ કોલેજોની ફીમાં ધરખમ વધારો, સરકારી...

GMERS અંતર્ગત આવતી મેડિકલ કોલેજોની ફી માં ઘરખમ વધારો...

6 વર્ષની માસૂમ રમતાં રમતાં ખુલ્લી ગટરમાં પડી હતી,...

બીલીમોરાના વખારિયા બંદર પાસે ખુલ્લી ગટરમાં ખાબકેલી બાળકીનો આજે...

રાજકોટ એરપોર્ટ પર કેનોપી ધરાશાયી, ભારે વરસાદથી સર્જાઇ દુર્ઘટના

રાજકોટ હીરાસર એરપોર્ટ પર ભારે પવન અને વરસાદના લીધે...

અમદાવાદમાં જામ્યો ધોધમાર વરસાદ:

હવામાન વિભાગે 5 જિલ્લામાં ઓરેન્જ તેમજ અન્ય જિલ્લામાં વરસાદનું...

નવી સિવિલમાં બાળક ગુમ થવાની ઘટનાનો ભેદ ઉકેલાયો

સુરત: નવી સિવિલ હોસ્પિટલમાં બાળક ગુમ થવાની ઘટનામાં ક્રાઈમ...

પત્રકારત્વના સાંપ્રત પ્રવાહો અને માહિતી ખાતા સાથે સુદ્રઢ સંકલન...

અમદાવાદના લઘુ દૈનિક અખબારોના તંત્રીશ્રીઓ, બ્યુરો ચીફ અને ચીફ...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

spot_img

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here