Saturday, March 14, 2026
Homenationalબે મહિના પછી આવ્યા કોરોનાના સૌથી ઓછા કેસ, એક્ટિવ કેસ 2 લાખથી...

બે મહિના પછી આવ્યા કોરોનાના સૌથી ઓછા કેસ, એક્ટિવ કેસ 2 લાખથી પણ નીચે

Date:

spot_img

Related stories

વાસ્તવિકતાનો સુંદર પહેલું ક્યારેય દેખાતો નથી, એટલે જીવન સત્યમ,...

હે ઈશ્વર.        આપના શ્રીચરણોમાં મારા સહ પરિવાર સાદર સાષ્ટાંગ...

મંડળ રેલવે હોસ્પિટલ, ભાવનગરમાં વિશ્વ કિડની દિવસ નિમિત્તે જાગૃતિ...

મંડળ રેલ પ્રબંધક શ્રી દિનેશ વર્માના માર્ગદર્શન અને મંડળ...

“ભાવનગર મંડળના કર્મચારીઓએ દર્શાવી ઈમાનદારી : ટ્રેનમાં ભૂલાયેલ મહિલા...

પશ્ચિમ રેલવેના ભાવનગર મંડળના કર્મચારીઓએ પોતાની ઈમાનદારી અને કર્તવ્યનિષ્ઠાનો...

GSP ક્રોપ સાયન્સ લિમિટેડનો IPO સોમવાર, 16 માર્ચ, 2026...

ગુજરાત સ્થિત GSP ક્રોપ સાયન્સ લિમિટેડે તેની પ્રથમ પ્રારંભિક...

વિદેશમાં અભ્યાસ માટે ભારતીય વિદ્યાર્થીઓનો દૃષ્ટિકોણ બદલાયો છે: “બ્રાન્ડની...

ભારતીય વિદ્યાર્થીઓ તેમના વૈશ્વિક શિક્ષણ વિકલ્પોને વિસ્તારી રહ્યા છે...

ભારતના ક્લીન એનર્જી ટ્રાન્ઝિશનને વેગ આપવા ટાટા પાવર અને...

ભારતની સૌથી મોટી સંકલિત પાવર કંપનીઓમાંની એક, ટાટા પાવરે...
spot_img

કોરોના વાયરસની બીજી લહેરે ભારતમાં જોરદાર તાંડવ મચાવ્યુ અને દરરોજ હજારોના જીવ લીધા. પણ આ દરમિયાન એક રાહતના સમાચાર આવી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે છેલ્લા 24 કલાકમાં ભારતમાં કોરોનાના મહિનામાં આ આંકડા પહેલીવાર આટલો નીચે ગયો છે.
મતલબ કોરોનાની ગતિ ધીમી પડવા માંડી છે. સક્રિય મામલાની વાત કરીએ તો આ આંકડો 18,95,520 પર છે. 43 દિવસોમાં આ પહેલીવાર છે જ્યારે સક્રિય મામલા 2 લાખથી નીચે જોવા મળ્યા છે. ફક્ત 24 કલાકમાં સક્રિય મામલામાં 1,30,572ની કમી આવી છે.
બીજી બાજુ 24 કલાકમાં 2795 લોકોના મોત થયા છે. આ સાથે જ દેશમાં કોરોનાથી મરનારાઓની સંખ્યા 3,31,895 થઈ ગઈ છે.સતત વધી રહ્યો છે રિકવરી રેટ દેશભરમાં અત્યાર સુધી 2,59,47,629 લોકો સંપૂર્ણ રીતે ઠીક થઈ ચુક્યા છે. છેલ્લા 24 કલાક દરમિયાન 2,55,287 દર્દીઓ સાજા થયા. સતત 19 મા દિવસે જોવા મળ્યું કે દૈનિક નવા મામલાની તુલનામાં ઠીક થવાની સંખ્યા સતત વધી રહી છે. રિકવરી રેટ હાલ 92.09% પર છે અને સતત વધી રહ્યો છે. સાપ્તાહિક સંક્રમણની વાત કરીએ તો હાલમાં 8.64% છે.આ સાથે, દૈનિક કોરોના સંક્રમણ દર 6.62% પર આવી ગયો છેઅત્યાર સુધી કોવિડ-19 વેક્સીનના 21.6 કરોડ ડોઝ લાગી ચુક્યાકોરોનાના કહેર વચ્ચે વેક્સીનેશનથી મોટી રાહત મળી છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે સોમવારે જણાવ્યુ કે દેશમાં અત્યાર સુધી કોવિડ -19 રસીના 21.6 કરોડથી વધુ ડોઝ આપવામાં આવ્યા છે. મંત્રાલયે જણાવ્યું હતું કે સોમવારે 18-44 વર્ષના 12,23,596 લોકોને રસીનો પ્રથમ ડોઝ આપવામાં આવ્યો હતો, જ્યારે 13,402 ને વેક્સીનનો બીજો ડોઝ આપવામાં આવ્યો.

વાસ્તવિકતાનો સુંદર પહેલું ક્યારેય દેખાતો નથી, એટલે જીવન સત્યમ,...

હે ઈશ્વર.        આપના શ્રીચરણોમાં મારા સહ પરિવાર સાદર સાષ્ટાંગ...

મંડળ રેલવે હોસ્પિટલ, ભાવનગરમાં વિશ્વ કિડની દિવસ નિમિત્તે જાગૃતિ...

મંડળ રેલ પ્રબંધક શ્રી દિનેશ વર્માના માર્ગદર્શન અને મંડળ...

“ભાવનગર મંડળના કર્મચારીઓએ દર્શાવી ઈમાનદારી : ટ્રેનમાં ભૂલાયેલ મહિલા...

પશ્ચિમ રેલવેના ભાવનગર મંડળના કર્મચારીઓએ પોતાની ઈમાનદારી અને કર્તવ્યનિષ્ઠાનો...

GSP ક્રોપ સાયન્સ લિમિટેડનો IPO સોમવાર, 16 માર્ચ, 2026...

ગુજરાત સ્થિત GSP ક્રોપ સાયન્સ લિમિટેડે તેની પ્રથમ પ્રારંભિક...

વિદેશમાં અભ્યાસ માટે ભારતીય વિદ્યાર્થીઓનો દૃષ્ટિકોણ બદલાયો છે: “બ્રાન્ડની...

ભારતીય વિદ્યાર્થીઓ તેમના વૈશ્વિક શિક્ષણ વિકલ્પોને વિસ્તારી રહ્યા છે...

ભારતના ક્લીન એનર્જી ટ્રાન્ઝિશનને વેગ આપવા ટાટા પાવર અને...

ભારતની સૌથી મોટી સંકલિત પાવર કંપનીઓમાંની એક, ટાટા પાવરે...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

spot_img

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here