Monday, October 5, 2026
HomeEntertainmentLIVE પરફોર્મન્સમાં છેડતી અંગે સપના ચૌધરીનો ખુલાસો

LIVE પરફોર્મન્સમાં છેડતી અંગે સપના ચૌધરીનો ખુલાસો

Date:

Related stories

આનંદ નિકેતન ઇન્ટરનેશનલ સ્કૂલ, અમદાવાદ ટીમ એ અને સેન્ટ...

ડિસેમ્બર 2026માં યોજાનાર એસીજી જુનિયર એનબીએ 3વી3 નેશનલ ફાઇનલ્સ...

જેએસડબલ્યુ એમજી મોટર ઇન્ડિયા એ સુરતમાં એક જ દિવસમાં...

Ahmedabad, September 29th, 2026: જેએસડબલ્યુ એમજી મોટર ઈન્ડિયાએ સુરતમાં...

સ્ટર્લિંગ હૉસ્પિટલ્સ અમદાવાદ દ્વારા બ્રેસ્ટ કેન્સર સર્વાઇવર્સની હિંમતની ઉજવણી

અમદાવાદ, 3 ઑક્ટોબર 2026: સ્ટર્લિંગ હૉસ્પિટલ્સ, અમદાવાદ દ્વારા શુક્રવારે...

પુરુષાર્થ, પ્રાર્થના અને છેવટે પ્રતીક્ષાથી પરિણામ પ્રગટ થશે જ...

લોકભારતી સણોસરામાં પ્રાર્થનાસભામાં અપાયો ચિંતન સંદેશો લોકભારતી ગ્રામવિદ્યાપીઠ સણોસરામાં પ્રાર્થનાસભામાં...

ગોલ્ડ ચેઇન્સ એન્ડ જ્વેલરી ઉત્પાદક રોયલ ચેઇન લિમિટેડે રૂ....

ભારતમાં સ્થાપિત ઉત્પાદન ક્ષમતા (30 જૂન, 2026 સુધીમાં, સ્રોતઃ...

360 ONE ને ‘ધ કલેક્ટર્સ ગાઇડ’ રજૂ કરી: ભારતની...

પ્રથમ 360 વન કલેક્ટર્સ ગાઇડ 2026માં ભારતીય કળાના ક્ષેત્રના...

હરિયાણવી ક્વીન સપના ચૌધરી હાલમાં ‘ધ 50’ શો માં નજર આવી રહી છે. સપનાનો દબંગ અંદાજ ચાહકોનું દિલ જીતી રહ્યો છે. બવે આ શો માં સપનાએ એક ડાન્સર તરીકે પોતાની જર્ની પર વાત કરી છે. સપનાએ જણાવ્યું કે, ‘મેં મારા કરિયરમાં ખૂબ જ ખરાબ સમય જોયો છે. એક સમયે મારા જીવને પણ જોખમ હતું.’ સપનાએ જણાવ્યું કે, ‘મારી સામે લગભગ 35 કેસ નોંધાયેલા છે. ઘણી જગ્યાએ મારા પરફોર્મ કરવા પર પણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.’ પોતાના કરિયરના ડાર્ક ફેઝ અંગે વાત કરતા સપના ચૌધરીએ કહ્યું કે, ‘2018માં બિગ બોસ કર્યા બાદ મેં વધુને વધુ સારા શો કરવાનું શરૂ કરી દીધું હતું. તે પહેલાં ઈવેન્ટ્સમાં પરિસ્થિતિ ખૂબ જ ખરાબ હતી. ત્યાં ક્યારેક નાસભાગ મચી જતી હતી તો ક્યારેક ખુરશીઓ ફેંકાતી, તો ક્યારેક ઝઘડા થતા. મારી સામે 35 કેસ છે કારણ કે મેં એક શો કર્યો અને ત્યાં નાસભાગ મચી ગઈ હતી. મારા પર બડૌદ, મેરઠ વગેરે વિસ્તારોમાં પ્રતિબંધ છે. મારા નામથી શો માટે પરવાનગી નથી મળતી.’ આ દરમિયાન સપનાએ પોતાના શોનો એક ભયાનક કિસ્સો પણ યાદ કર્યો. સપનાએ કહ્યું કે, ‘એકવાર અમારા ઘરમાં પૈસા નહોતા. હું અને મારી માતા સાથે બેઠા હતા. અમે માત્ર એ જ આશા કરી રહ્યા હતા કે કોઈ શો મળી જાય. પછી અચાનક મોડી રાત્રે મારો ફોન વાગ્યો. મને એક શો માટે ઓફર મળી જે આગલી રાત્રે થવાનો. તેઓએ મને પૂછ્યું કે શું તમે તે શો કરશો? મેં તરત જ હા પાડી દીધી. હું શો કરવા માટે એટલી એક્સાઈટેડ હતી કે મેં કોઈ વિગતો નહીં પૂછી. મેં એ પણ ન પૂછ્યું કે તે કેવા પ્રકારનો શો છે, તે ક્યાં થઈ રહ્યો છે, અથવા મારે શું કરવું પડશે?’ સપનાએ આગળ જણાવ્યું કે, ‘સાંજે અમે લોકોશન પર પહોંચ્યા. તે એક ફાર્મહાઉસ હતું. અમે જેવા અંદર ગયા તો મેં જોયું કે લગભગ 25-26 ટેબલ ગોઠવવામાં આવી છે અને પાછળની સાઈડ માત્ર બે ખુરશીઓ હતી. દરેક ટેબલ પર ખુલ્લેઆમ હથિયાર રાખવામાં આવ્યા હતા. ત્યાં હાજર તમામ લોકો ગેંગસ્ટર લાગી રહ્યા હતા. એવું લાગતું હતું કે કોઈ જેલમાંથી મુક્ત થયું હોય અને તેઓ તેને જશ્ન મનાવી રહ્યા હતા.’

આનંદ નિકેતન ઇન્ટરનેશનલ સ્કૂલ, અમદાવાદ ટીમ એ અને સેન્ટ...

ડિસેમ્બર 2026માં યોજાનાર એસીજી જુનિયર એનબીએ 3વી3 નેશનલ ફાઇનલ્સ...

જેએસડબલ્યુ એમજી મોટર ઇન્ડિયા એ સુરતમાં એક જ દિવસમાં...

Ahmedabad, September 29th, 2026: જેએસડબલ્યુ એમજી મોટર ઈન્ડિયાએ સુરતમાં...

સ્ટર્લિંગ હૉસ્પિટલ્સ અમદાવાદ દ્વારા બ્રેસ્ટ કેન્સર સર્વાઇવર્સની હિંમતની ઉજવણી

અમદાવાદ, 3 ઑક્ટોબર 2026: સ્ટર્લિંગ હૉસ્પિટલ્સ, અમદાવાદ દ્વારા શુક્રવારે...

પુરુષાર્થ, પ્રાર્થના અને છેવટે પ્રતીક્ષાથી પરિણામ પ્રગટ થશે જ...

લોકભારતી સણોસરામાં પ્રાર્થનાસભામાં અપાયો ચિંતન સંદેશો લોકભારતી ગ્રામવિદ્યાપીઠ સણોસરામાં પ્રાર્થનાસભામાં...

ગોલ્ડ ચેઇન્સ એન્ડ જ્વેલરી ઉત્પાદક રોયલ ચેઇન લિમિટેડે રૂ....

ભારતમાં સ્થાપિત ઉત્પાદન ક્ષમતા (30 જૂન, 2026 સુધીમાં, સ્રોતઃ...

360 ONE ને ‘ધ કલેક્ટર્સ ગાઇડ’ રજૂ કરી: ભારતની...

પ્રથમ 360 વન કલેક્ટર્સ ગાઇડ 2026માં ભારતીય કળાના ક્ષેત્રના...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here