Wednesday, July 15, 2026
HomeIndiaગુજરાત ટાઇટન્સે આઈપીએલ 2026ની હરાજી પૂર્વે જાળવી રાખેલા અને મુક્ત કરેલા ખેલાડીઓની...

ગુજરાત ટાઇટન્સે આઈપીએલ 2026ની હરાજી પૂર્વે જાળવી રાખેલા અને મુક્ત કરેલા ખેલાડીઓની યાદી જાહેર કરી

Date:

Related stories

બજાજ લાઇફ ઇન્શ્યોરન્સે ગ્રાહકોને તેમના માતાપિતા માટે નાણાકીય સલામતીની...

પૂણે, 15 જુલાઈ, 2026 : ભારતમાં ખાનગી ક્ષેત્રની અગ્રણી જીવન વીમાકંપનીઓ પૈકીની એક...

અમદાવાદના નારણપુરા માં આવેલી નવરંગ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ  ના...

નારણપુરા માં આવેલી નવરંગ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ  ખાતે ભગવાન...

સ્કોડા ઓટો ઇન્ડિયાએ પીપીએસ મોટર્સ પ્રાઇવેટ લિમિટેડ સાથેની ભાગીદારીમાં...

• અમદાવાદના નરોડા અને મણિનગરમાં બે નવા વેચાણ કેન્દ્રો...

અષાઢી બીજ, શ્રીકૃષ્ણ, બલરામ અને સુભદ્રાનાં વિશિષ્ટ રુપની નગરચર્યાનો...

સદગુરુ કૃપા હી કેવલમ. અષાઢી બીજપરિચય- ફાલ્ગુની વસાવડા.શીર્ષક- પ્રાસંગિક. અષાઢી...

સુબોધ ભાઈ સાવ આમ જ વિદાય લેશે! એવો તો...

સદગુરુ કૃપા હી કેવલમ.પરિચય- ફાલ્ગુની વસાવડા.શીર્ષક- મૃત્યુ! વેદના કે...

ગુજરાત ટાઇટન્સે 2026ની સિઝન માટે જે ખેલાડીઓ તેણે જાળવી રાખ્યા છે તેની યાદી આજે જાહેર કરી હતી અને આગામી હરાજી પૂર્વે ફ્રેન્ચાઇઝી સાથે જળવાઈ રહેનારા મુખ્ય ગ્રુપની વિગતો રજૂ કરી હતી.
ટાઇટન્સે કેપ્ટન શુભમન ગિલ, રાશિદ ખાન, સાઇ સુદર્શન, રાહુલ તિવેટિયા, શાહરૂખ ખાન, જોસ બટલર, મોહમ્મદ સિરાજ અને અન્ય સહિતના મુખ્ય ખેલાડીઓને જાળવી રાખ્યા છે જેઓ નવી સિઝન માટે ટીમની યોજનાના કેન્દ્રમાં યથાવત રહેશે. ટીમના રિસ્ટ્રક્ચરિંગના ભાગરૂપે ફ્રેન્ચાઇઝીએ ગેરાલ્ડ કોએત્ઝી, કરીમ જનત, મહિપાલ લોમરોર અને કુલવંત ખેજરોલિયાને રિલીઝ કર્યા છે. આ પગલું દર્શાવે છે કે ટીમ સંતુલન જાળવવા પર ધ્યાન આપી રહી છે અને 2026ના કેમ્પેઇન પૂર્વે ચોક્કસ બાબતોને મજબૂત બનાવી રહી છે. અગાઉ, શેરફેન રૂધરફોર્ડને મુંબઈ ઈન્ડિયન સાથે ટ્રેડ કરવામાં આવ્યો હતો.

બજાજ લાઇફ ઇન્શ્યોરન્સે ગ્રાહકોને તેમના માતાપિતા માટે નાણાકીય સલામતીની...

પૂણે, 15 જુલાઈ, 2026 : ભારતમાં ખાનગી ક્ષેત્રની અગ્રણી જીવન વીમાકંપનીઓ પૈકીની એક...

અમદાવાદના નારણપુરા માં આવેલી નવરંગ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ  ના...

નારણપુરા માં આવેલી નવરંગ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ  ખાતે ભગવાન...

સ્કોડા ઓટો ઇન્ડિયાએ પીપીએસ મોટર્સ પ્રાઇવેટ લિમિટેડ સાથેની ભાગીદારીમાં...

• અમદાવાદના નરોડા અને મણિનગરમાં બે નવા વેચાણ કેન્દ્રો...

અષાઢી બીજ, શ્રીકૃષ્ણ, બલરામ અને સુભદ્રાનાં વિશિષ્ટ રુપની નગરચર્યાનો...

સદગુરુ કૃપા હી કેવલમ. અષાઢી બીજપરિચય- ફાલ્ગુની વસાવડા.શીર્ષક- પ્રાસંગિક. અષાઢી...

સુબોધ ભાઈ સાવ આમ જ વિદાય લેશે! એવો તો...

સદગુરુ કૃપા હી કેવલમ.પરિચય- ફાલ્ગુની વસાવડા.શીર્ષક- મૃત્યુ! વેદના કે...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here