Wednesday, June 26, 2024
HomeGujaratAhmedabadશ્રી સમૃદ્ધિ નાગરિક શરાફી સહકારી મંડળી દામનગર બ્રાન્ચ ની સભા ચેરમેન પૂર્વ...

શ્રી સમૃદ્ધિ નાગરિક શરાફી સહકારી મંડળી દામનગર બ્રાન્ચ ની સભા ચેરમેન પૂર્વ સાંસદ કાછડિયા ની અધ્યક્ષતા મળી

Date:

spot_img

Related stories

ઓઢવની ફેક્ટરીમાં બ્લાસ્ટ:

ઓઢવ વિસ્તારમાં આવેલા અરિહંત ઇન્ડસ્ટ્રિયલ એસ્ટેટમાં એક ફેક્ટરીમાં બ્લાસ્ટની...

પતિના ત્રાસથી સોફ્ટવેર એન્જિનિયર પત્ની એ કરી આત્મહત્યા,

સુરતના ભટાર વિસ્તારમાં રહેતી સોફ્ટવેર એન્જિનિયર મધુલિકાના. જેણે 21...

કેજરીવાલે હાઈકોર્ટના આદેશ વિરુદ્ધ 23 જૂને સુપ્રીમ કોર્ટમાં અરજી...

હાઇકોર્ટે મંગળવારે દિલ્હી લિકર પોલિસી કૌભાંડમાં મની લોન્ડરિંગ કેસમાં...

દામનગર અજમેરા શોપિંગ આગળ કાર માં અચાનક આગ ભભૂકેલી

દામનગર શહેર માં અતિ ધમધમતા અજમેરા શોપિંગ સેન્ટર ની...

જેએસડબ્લ્યુ ગ્રુપે ઓલિમ્પિક ગેમ્સ ખાતે ભારતના 100 વર્ષની ઊજવણી...

પેરિસ, ફ્રાન્સ – જેએસડબ્લ્યુ ગ્રુપે રવિવારે યજમાન શહેર પેરિસમાં...

દ્વારકા, જામનગર અને વલસાડમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી,

 સૌરાષ્ટ્રના ખેડૂતો માટે સારા સમાચાર સામે આવ્યા છે. હવે...
spot_img

દામનગર શ્રી સમૃદ્ધિ નાગરિક શરાફી સહકારી મંડળી ની સભા ગાયત્રી મંદિર ખાતે ચેરમેન પૂર્વ સાંસદ નારણભાઈ કાછડીયા ની અધ્યક્ષતા માં મળી સ્થાનિક સહકારી અગ્રણી હરજીભાઈ નારોલા પાલિકા પ્રમુખ ગોબરભાઈ નારોલા ધીરૂભાઇ નારોલા સંજયભાઈ તન્ના ઘનશ્યામભાઈ પરમાર પાલિકા સદસ્ય રણછોડભાઈ બોખા હિંમતભાઈ આલગિયા મુકેશભાઈ ડોંડા જીતુભાઇ બલર કાસમભાઈ અમિષા મિલ નરેશભાઈ ડોંડા જ્યંતીભાઈ નારોલા  અમરશીભાઈ નારોલા દામનગર બ્રાન્ચ ના પ્રીતેશભાઈ નારોલા સતિષગિરી સહિત અસંખ્ય સભાસદ શ્રી ઓની વિશાળ ઉપસ્થિતિ માં થાપણ ધિરાણ વ્યાજદર રિકરીગ બચત ઉપર વ્યાજ સહિત બાબતે સર્વ સભાસદ ને અવગત કરતા ચેરમેન કાછડિયા સહિત લીલીયા બ્રાન્ચ મેનેજર ડો કુંભણી અમરેલી બ્રાન્ચ ના ભરતભાઇ બાવીશી ભનુભાઈ ચોવટિયા વિઠલભાઈ માંદલિયા વિજયભાઈ કાછડિયા પુનાભાઈ ગજેરા અતુલભાઈ રાદડીયા જયસુખભાઈ ઠુંમર કમલેશભાઈ જીયાણી નિલેશભાઈ કાછડિયા મનોજભાઈ મહિડા વિજયભાઈ ભાલાળા સહિત ડિરેકટર શ્રી ઓ અને સભાસદો ના અવિતર વિશ્વાસ થી શ્રી સમૃદ્ધિ નારગિક સરાફી સહકારી મંડળી ના પારદર્શી કુશળ વહીવટ નોન એન પી એ સહકારી માલખા થી સમૃદ્ધિ તરફ આમ નાહરિકો ને વધુ મદદ બનવા ના ઉમદા અભિગમ સાથે માત્ર ચાર પાંચ વર્ષ ના ટૂંકા સમય ગાળા દરમ્યાન શ્રી સમૃદ્ધિ નાગરિક શરાફી સહકારી મંડળી ની વિવિધ બ્રાન્ચ સભાસદો નો વિશ્વાસ સહિત ની સહકારી પ્રવૃત્તિ ઓથી થતા સામાજિક આર્થિક ઉન્નતિ ઓના ઉદારણ સાથે માર્ગદર્શન આપતા ચેરમેન કાછડીયા ડો જે ડી કુંભાણી સહકારી અગ્રણી હરજીભાઈ નારોલા એ શ્રી સમૃદ્ધિ નાગરિક શરાફી સહકારી મંડળી માં વધુ માં વધુ સભાસદો ના વિશ્વાસ સંપાદન માં નાના માં નાની વ્યક્તિ વેપારી ઓ ખેડૂતો ને મદદ રૂપ બનતા ખૂબ ખુશી વ્યક્ત કરી હતી 

ઓઢવની ફેક્ટરીમાં બ્લાસ્ટ:

ઓઢવ વિસ્તારમાં આવેલા અરિહંત ઇન્ડસ્ટ્રિયલ એસ્ટેટમાં એક ફેક્ટરીમાં બ્લાસ્ટની...

પતિના ત્રાસથી સોફ્ટવેર એન્જિનિયર પત્ની એ કરી આત્મહત્યા,

સુરતના ભટાર વિસ્તારમાં રહેતી સોફ્ટવેર એન્જિનિયર મધુલિકાના. જેણે 21...

કેજરીવાલે હાઈકોર્ટના આદેશ વિરુદ્ધ 23 જૂને સુપ્રીમ કોર્ટમાં અરજી...

હાઇકોર્ટે મંગળવારે દિલ્હી લિકર પોલિસી કૌભાંડમાં મની લોન્ડરિંગ કેસમાં...

દામનગર અજમેરા શોપિંગ આગળ કાર માં અચાનક આગ ભભૂકેલી

દામનગર શહેર માં અતિ ધમધમતા અજમેરા શોપિંગ સેન્ટર ની...

જેએસડબ્લ્યુ ગ્રુપે ઓલિમ્પિક ગેમ્સ ખાતે ભારતના 100 વર્ષની ઊજવણી...

પેરિસ, ફ્રાન્સ – જેએસડબ્લ્યુ ગ્રુપે રવિવારે યજમાન શહેર પેરિસમાં...

દ્વારકા, જામનગર અને વલસાડમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી,

 સૌરાષ્ટ્રના ખેડૂતો માટે સારા સમાચાર સામે આવ્યા છે. હવે...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

spot_img

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here