Sunday, May 19, 2024
HomeGujaratકચ્છ એસટી ડિવિઝનમાં વોલ્વોની 36 નવી ટ્રીપ શરૂ કરશે

કચ્છ એસટી ડિવિઝનમાં વોલ્વોની 36 નવી ટ્રીપ શરૂ કરશે

Date:

spot_img

Related stories

સ્વાતિ માલીવાલ સાથે મારપીટ કેસનો વધુ એક VIDEO જાહેર, સિક્યોરિટી ગાર્ડનો હાથ ઝાટક્યો

નવી દીલ્હી: આમ આદમી પાર્ટીના રાજ્યસભા સાંસદ સ્વાતિ માલીવાલ...

સુરત ખાતે લાઠી લીલીયા પટેલ સમાજ ક્રિકેટ ટુર્નામેન્ટ યોજાશે

સુરત ખાતે લાઠી લીલીયા તાલુકા પટેલ સમાજ સોશ્યલ ગ્રુપ...

ભાવનગર શિશુવિહાર ની ૧૯૮૦ થી અવિરત ચાલતી બુધસભા ની ૨૨૮૭ મી બેઠક મળી

ભાવનગર વર્ષ ૧૯૮૦ થી અવિરત ચાલતી કાવ્યપ્રવૃત્તિ  શિશુવિહાર બુધસભા...

ચારધામ મંદિર પરિસરના 200 મીટરની આસપાસ મોબાઈલ ફોન પર પ્રતિબંધ

ઉત્તરાખંડમાં ચારધામ યાત્રામાં ભારે ભીડને કારણે 5 દિવસમાં જ...
spot_img

રાજ્યમાં અમદાવાદ, સુરત, રાજકોટ બાદ કચ્છ એસટી ડિવિઝનને વોલ્વો હબની માન્યતા મળી છે. કચ્છ ડિવિઝનમાં હવે રર નવા શિડ્યુઅલ સાથે ૩૬ ટ્રીપ નવી શરૂ થશે. જેના માટે ડિવિઝનને ૮ વધારાની વોલ્વો બસ પણ ફાળવવામાં આવી છે. ભુજ ડેપોને પ્રિમિયમ સર્વિસ હબ (વોલ્વો હબ)ની માન્યતા મળતા વધારાની સેવાઓ શરૂ થઈ છે.

રાજ્યમાં અમદાવાદ, સુરત અને રાજકોટમાં એસટીને વોલ્વો હબ પ્રાપ્ત થયું છે. આ બાદ ચોથા નંબરે ભુજ એસટી ખાતેથી આ સેવા શરૂ થઈ રહી છે આ માટે ભુજ એસટી ડેપોમાં આઠ નંબરનું પ્લેટફોર્મ રિઝર્વ રાખવામાં આવ્યું છે.આંતર ગુજરાત અને દીવ સુધીની રર નવા શિડયુઅલ સાથે ૩૬ ટ્રીપ શરૂ થઈ છે. નવી બસ સેવાઓ શરૂ થતાં હવે મુસાફરો આરામદાયક રીતે મુસાફરી કરી શકશે.

સ્વાતિ માલીવાલ સાથે મારપીટ કેસનો વધુ એક VIDEO જાહેર, સિક્યોરિટી ગાર્ડનો હાથ ઝાટક્યો

નવી દીલ્હી: આમ આદમી પાર્ટીના રાજ્યસભા સાંસદ સ્વાતિ માલીવાલ...

સુરત ખાતે લાઠી લીલીયા પટેલ સમાજ ક્રિકેટ ટુર્નામેન્ટ યોજાશે

સુરત ખાતે લાઠી લીલીયા તાલુકા પટેલ સમાજ સોશ્યલ ગ્રુપ...

ભાવનગર શિશુવિહાર ની ૧૯૮૦ થી અવિરત ચાલતી બુધસભા ની ૨૨૮૭ મી બેઠક મળી

ભાવનગર વર્ષ ૧૯૮૦ થી અવિરત ચાલતી કાવ્યપ્રવૃત્તિ  શિશુવિહાર બુધસભા...

ચારધામ મંદિર પરિસરના 200 મીટરની આસપાસ મોબાઈલ ફોન પર પ્રતિબંધ

ઉત્તરાખંડમાં ચારધામ યાત્રામાં ભારે ભીડને કારણે 5 દિવસમાં જ...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

spot_img

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here