Tuesday, February 4, 2025
HomeGujaratAhmedabadગુજરાતમાં મર્જરના નામે 5612 સરકારી સ્કૂલોને ખંભાતી તાળા, 1657માં તો માત્ર એક...

ગુજરાતમાં મર્જરના નામે 5612 સરકારી સ્કૂલોને ખંભાતી તાળા, 1657માં તો માત્ર એક જ શિક્ષક

Date:

spot_img

Related stories

ઇઝરાયલી અને ભારતીય આધ્યાત્મિક સંગીતના અદ્ભુત સંગમ મહાકુંભ મેળામાં...

પ્રયાગરાજમાં ચાલી રહેલા મહા કુંભ મેળામાં 2 ફેબ્રુઆરીની સાંજ...

ભારતીય પ્રતિભા માટે વૈશ્વિક સ્ટેજ પૂરું પાડવામાં ઝી ટીવી...

ભારતીય સંગીત અને રિયાલિટી ટેલિવિઝન માટે એક ઐતિહાસિક ક્ષણ...

‘ખૂબ ચલેગા’ અભિયાનની સફળતા પછી જીમી શેરગિલની HMD સાથેની...

હ્યુમન મોબાઇલ ડિવાઇસે આજે પ્રખ્યાત અભિનેતા જિમી શેરગિલ સાથે...

એરટેલ ના ગોપાલ વિટ્ટલ જીએસએમએ બોર્ડના કાર્યકારી અધ્યક્ષ બન્યા

ભારતી એરટેલના વાઇસ ચેરમેન અને એમડી ગોપાલ વિટ્ટલને જીએસએમએ...

સાયન્સ સિટીમાં “વેટલેન્ડ્સ એક્શન ફોર પીપલ એન્ડ નેચર” થીમ...

ગુજરાત સાયન્સ સિટી ખાતે આજે "વેટલેન્ડ્સ એક્શન ફોર પીપલ...

-યુનિવર્સલ બિઝનેસ નેટવર્ક UBN એ અમદાવાદ, વડોદરા અને રાજકોટના...

યુનિવર્સલ બિઝનેસ નેટવર્ક UBN એ અમદાવાદ, વડોદરા અને રાજકોટના...
spot_img

મર્જર કરવાના નામે સરકારી શાળાઓને તાળા મારવાની ભાજપ સરકારની નીતિથી ગ્રામ્ય વિસ્તારના વિદ્યાર્થીઓનું શિક્ષણ છિનવાઈ રહ્યુ છે. કરોડો રૂપિયાનો ધુમાડો કર્યા પછીય ગુલાબી પિક્ચર રજુ કરનાર ભાજપા શાસકોના લીધે શિક્ષણની અવદશા થઈ રહી છે. શું આ રીતે ભણશે ગુજરાત….સારું શિક્ષણ મેળવી ઉમદા જીવન બનાવવાનું સ્વપ્ર ભાજપે રોળી નાખ્યું છે. ભાજપ સરકારી અને ગ્રાન્ટેડ શાળાઓમાં કાયમી શિક્ષકોની નિમણુંક નથી કરતી રાજ્યની ભાજપ સરકાર 38 હજાર સરકારી શાળાઓમાંથી 5612 સરકારી શાળાને ઓછી સંખ્યાના નામે મર્જ અને બંધ કરવાનું પાપ કરી રહી છે. ભાજપ સરકારમાં 32 હજાર શિક્ષકોની લાંબા સમયથી જગ્યાઓ ખાલી છે. 38 હજાર વર્ગખંડોની મોટા પાયે ઘટ છે.

ગ્રાન્ટેડ પ્રાથમિક – માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક શાળાઓમાં ઓછી ફીના કારણે ગરીબ-સામાન્ય-મધ્યમ વર્ગના વિદ્યાથી-વિદ્યાર્થિનીઓ અભ્યાસ કરતા હોય છે ત્યારે આ વિદ્યાર્થીઓએ શિક્ષકો વિના અભ્યાસ કરવાની ફરજ પડી રહી છે. પૂર્વ પટ્ટી-આદિવાસી વિસ્તારમાં 353 શાળા માત્ર એક શિક્ષકથી ચાલી રહી છે. આ ઉપરાંત રાજ્યમાં 1657 સરકારી શાળાઓ માત્ર એક શિક્ષકથી ચાલી રહી છે. 341 શાળાઓ એવી છે જે માત્ર એક જ ઓરડામાં ચાલે છે. 14652 શાળા એક વર્ગખંડમાં એક કરતાં વધારે ધોરણના વિદ્યાથીઓને ભણવા માટે મજબુર થવું પડે છે. ગુજરાતભરની 3353 સ્કુલોમાં 10698 ઓરડાઓ જર્જરિત છે. ગુજરાત રાજ્યની 31 ટકા સરકારી સ્કુલોમાં પીવાના પાણીની વ્યવસ્થા નથી. કોંગ્રેસે આક્ષેપ કર્યો છે કે, રાજ્યમાં 32000 કરતા વધુ શિક્ષકોની જગ્યાઓ લાંબાસમયથી ખાલી છે. બીજી તરફ, ટેટ- ટાટ પાસ થયેલ 50000 હજાર જેટલા ગુજરાતના યુવાન-યુવતીઓ કાયમી ભરતીના સ્વપ્ન જાઈ રહ્યા છે. ગેરબંધારણીય ગેરકાયદેસર કરાર આધારિત, ગુજરાતના યુવાનોનું આર્થિક શોષણ કરતી ‘જ્ઞાન સહાયક યોજના’ દ્વારા ગુજરાતના હજારો ટેટ-ટાટ પાસ શિક્ષિત યુવાનોનું આર્થિક શોષણ કરી રહી છે.

ઇઝરાયલી અને ભારતીય આધ્યાત્મિક સંગીતના અદ્ભુત સંગમ મહાકુંભ મેળામાં...

પ્રયાગરાજમાં ચાલી રહેલા મહા કુંભ મેળામાં 2 ફેબ્રુઆરીની સાંજ...

ભારતીય પ્રતિભા માટે વૈશ્વિક સ્ટેજ પૂરું પાડવામાં ઝી ટીવી...

ભારતીય સંગીત અને રિયાલિટી ટેલિવિઝન માટે એક ઐતિહાસિક ક્ષણ...

‘ખૂબ ચલેગા’ અભિયાનની સફળતા પછી જીમી શેરગિલની HMD સાથેની...

હ્યુમન મોબાઇલ ડિવાઇસે આજે પ્રખ્યાત અભિનેતા જિમી શેરગિલ સાથે...

એરટેલ ના ગોપાલ વિટ્ટલ જીએસએમએ બોર્ડના કાર્યકારી અધ્યક્ષ બન્યા

ભારતી એરટેલના વાઇસ ચેરમેન અને એમડી ગોપાલ વિટ્ટલને જીએસએમએ...

સાયન્સ સિટીમાં “વેટલેન્ડ્સ એક્શન ફોર પીપલ એન્ડ નેચર” થીમ...

ગુજરાત સાયન્સ સિટી ખાતે આજે "વેટલેન્ડ્સ એક્શન ફોર પીપલ...

-યુનિવર્સલ બિઝનેસ નેટવર્ક UBN એ અમદાવાદ, વડોદરા અને રાજકોટના...

યુનિવર્સલ બિઝનેસ નેટવર્ક UBN એ અમદાવાદ, વડોદરા અને રાજકોટના...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

spot_img

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here