Saturday, October 17, 2026
HomeGujaratAhmedabadગુજરાતમાં શિક્ષણ સહાયકની ભરતીના નિયમ બદલાયા, જાણી લો નવી પ્રક્રિયા

ગુજરાતમાં શિક્ષણ સહાયકની ભરતીના નિયમ બદલાયા, જાણી લો નવી પ્રક્રિયા

Date:

Related stories

અમદાવાદ મંડળની મોટી પહેલ: હવે ટ્રેનમાં મળશે વધુ ઉત્તમ...

અમદાવાદ-સહરસા એક્સપ્રેસમાં શરૂ થઈ અપગ્રેડેડ ઑન-બોર્ડ હાઉસકીપિંગ અને લિનન...

સપ્તમીએ પ્રગટેલા કાલરાત્રિનાં બે સ્વરૂપ એટલે કે પાવાગઢની કાળકા...

હમણાં જ્યાં જુવો ત્યાં સનાતન ધર્મ ને ટેગ કરીને...

રાજપીપલાના વેપારીનો રૂ. 3 લાખનો ચેક રિટર્ન થતા આરોપીને...

રૂ.3લાખ ૮% લેખે ફરીયાદીને દિન ૬૦ માં ચુકવવાનો પણ...

ફ્રીઝ આઉટ: ફાસ્ટ્રેક ઓશિયેનિક્સ હાઇપરફિક્સેશનને બર્ફીલી દુનિયામાં ફેરવે છે

ઓશિયેનિક્સની નવી પોલર એડિશન દ્વારા ફાસ્ટ્રેકની “Never Same, Never...

ક્રોમાએ મેગા ફેસ્ટિવ સેવિંગ્સ સાથે ‘ફેસ્ટિવલ ઓફ ડ્રીમ્સ’નો પ્રારંભ...

એપલ ડિવાઇસિસ ઉપર સ્પેશિયલ ઑફર્સ, આકર્ષક EMI ઓપ્શન અને...

આ નવરાત્રિએ ICICI લાઇફ ઇન્શ્યોરન્સે નાણાકીય વર્ષ 2026-27ના અંત...

મુંબઈ, 15 ઓક્ટોબર, 2026 : નવરાત્રિના પાવન પર્વ પર...

ગુજરાતની માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળામાં શિક્ષણ સહાયકની ભરતી માટેના નવા નિયમો સાથેનું નોટિફિકેશન શિક્ષણ વિભાગ દ્વારા જાહેર કરાયું છે. જે મુજબ હવે ટાટ(ટીચર્સ એપ્ટિટ્યુડ ટેસ્ટ )ના જ માર્કસના આધારે સંપૂર્ણ ભરતી થશે. ટાટ પરીક્ષામાં જે ઉમેદવારોને 60 ટકા માર્કસ હશે. તે માધ્યમિકમાં શિક્ષણ સહાયક માટે લાયક ગણાશે.

સીલેક્શન કમિટી દ્વારા કેન્દ્રીયકૃત ભરતી પ્રક્રિયા થશે .સીલેક્શન કમિટી દ્વારા કેન્દ્રીયકૃત ભરતી પ્રક્રિયા થશે. આ કમિટમાં ચેરમેન કમિશનર ઓફ સ્કૂલ રહેશે અને અન્ય ચાર મેમ્બરો તેમજ એક મેમ્બર સેક્રેટરી સહિત 6 સભ્યો રહેશે. કમિટી દ્વારા લાયક ઉમેદવારોની અરજીના આધારે ત્રણ લિસ્ટ બનાવાશે. જેમાં એક લાયક ઉમેદવારોનું લિસ્ટ, એક વેઈટિંગ લિસ્ટ અને એક ગેરલાયક ઉમેદવારોનું લિસ્ટ તૈયાર કરીને રિઝલ્ટ સાથે વેબસાઈટ પર જાહેર કરાશે. 20 ટકા ઉમેદવારોનું લિસ્ટ વેઈટિંગ લિસ્ટ રહેશે. અગાઉ વર્ષ 2017માં પ્રાયમરીમાં વિદ્યાસહાયક માટેની ભરતીના નિયમો જાહેર કર્યા હતા. શાળાઓ પાસેથી વર્ગઘટાડાની દરખાસ્તો મંગાવાઈ.રાજ્યની ગ્રાન્ટેડ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળામાં વર્ગ ઘટાડા માટેની દરખાસ્ત મંગાવવામા આવી છે. અમદાવાદ શહેર ડીઈઓ દ્વારા તમામ ગ્રાન્ટેડ સ્કૂલોને પરિપત્ર કરીને ચાલુ શૈક્ષણિક વર્ષમાં સરકારના ઠરાવ મુજબ જો વિદ્યાર્થી સંખ્યા ન જળવાતી હોય તો વર્ગ ઘટાડાની દરખાસ્ત કરવા આદેશ કરાયો છે. સ્કૂલોએ આધાર પુરાવા સાથે પાંચ દિવસમાં આ દરખાસ્ત કરવાની રહેશે.

અમદાવાદ મંડળની મોટી પહેલ: હવે ટ્રેનમાં મળશે વધુ ઉત્તમ...

અમદાવાદ-સહરસા એક્સપ્રેસમાં શરૂ થઈ અપગ્રેડેડ ઑન-બોર્ડ હાઉસકીપિંગ અને લિનન...

સપ્તમીએ પ્રગટેલા કાલરાત્રિનાં બે સ્વરૂપ એટલે કે પાવાગઢની કાળકા...

હમણાં જ્યાં જુવો ત્યાં સનાતન ધર્મ ને ટેગ કરીને...

રાજપીપલાના વેપારીનો રૂ. 3 લાખનો ચેક રિટર્ન થતા આરોપીને...

રૂ.3લાખ ૮% લેખે ફરીયાદીને દિન ૬૦ માં ચુકવવાનો પણ...

ફ્રીઝ આઉટ: ફાસ્ટ્રેક ઓશિયેનિક્સ હાઇપરફિક્સેશનને બર્ફીલી દુનિયામાં ફેરવે છે

ઓશિયેનિક્સની નવી પોલર એડિશન દ્વારા ફાસ્ટ્રેકની “Never Same, Never...

ક્રોમાએ મેગા ફેસ્ટિવ સેવિંગ્સ સાથે ‘ફેસ્ટિવલ ઓફ ડ્રીમ્સ’નો પ્રારંભ...

એપલ ડિવાઇસિસ ઉપર સ્પેશિયલ ઑફર્સ, આકર્ષક EMI ઓપ્શન અને...

આ નવરાત્રિએ ICICI લાઇફ ઇન્શ્યોરન્સે નાણાકીય વર્ષ 2026-27ના અંત...

મુંબઈ, 15 ઓક્ટોબર, 2026 : નવરાત્રિના પાવન પર્વ પર...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here