Wednesday, March 11, 2026
HomeIndiaભાજપનું કાલે કોલકાત્તા બંધનું એલાન,કોલકાત્તામાં ‘નબન્ના રેલી’માં પોલીસનો લાઠીચાર્જ, દેખાવકારોનો પથ્થરમારો

ભાજપનું કાલે કોલકાત્તા બંધનું એલાન,કોલકાત્તામાં ‘નબન્ના રેલી’માં પોલીસનો લાઠીચાર્જ, દેખાવકારોનો પથ્થરમારો

Date:

spot_img

Related stories

રણદીપ હુડ્ડા-લિન લૈશ્રામના ઘરે કિલકારી ગુંજી: દાદા અને પૌત્રીનો...

બોલિવુડ અભિનેતા રણદીપ હુડ્ડા અને તેમની પત્ની લિન લૈશ્રામને...

સચિનના હોજીવાલા કમ્પાઉન્ડમાં કેમિકલ કંપનીમાં અચાનક ભીષણ આગ

સુરતના ઔદ્યોગિક વિસ્તાર ગણાતા સચિનના હોજીવાલા કમ્પાઉન્ડમાં આજે એક...

સુપ્રીમ કોર્ટે પ્રથમ વખત ઇચ્છામૃત્યુને આપી મંજૂરી

નવી દિલ્હી: સુપ્રીમ કોર્ટે બુધવારે એક દાયકાથી વધુ સમયથી પર્સિન્ટિવ...

સાયન્સ સિટી પાસે એક બિલ્ડિંગના પાર્કિંગમાં ભીષણ આગ

અમદાવાદના સાયન્સ સિટી રોડ પર આવેલા કીયા ગાડીના શો...

દુબઈ ઇન્ટરનેશનલ ઍરપૉર્ટ પર ઈરાનનો ડ્રોન હુમલો

બઈ ઇન્ટરનેશનલ ઍરપૉર્ટ નજીક બુધવારે(11 માર્ચ) 2 ડ્રોન ક્રેશ...

ગુજરાત ટાઇટન્સે ટાટા આઈપીએલ 2026 પૂર્વે બેટિંગ કોચ તરીકે...

ગુજરાત ટાઇટન્સે આજે ઈન્ડિયન પ્રીમિયર લીગ (આઈપીએલ) 2026 સિઝન...
spot_img

કોલકાત્તા : કોલકાત્તાની આર. જી. કાર મેડિકલ કૉલેજમાં ટ્રેઇની ડૉક્ટર પર દુષ્કર્મ અને હત્યાના કેસના વિરોધમાં આજે (27 ઑગસ્ટે) હાવડામાં ભારે વિરોધ ચાલી રહ્યો છે, ત્યારે આ દરમિયાન દેખાવકારોની ‘નબન્ના માર્ચ’માં ભાગ લેનારાઓ પર પોલીસે લાઠીચાર્જ કર્યો છે. નબન્નનું રાજ્ય સચિવાલય હાવડાના મંદિરતાલામાં આવેલું છે અને પશ્ચિમ બંગાળ સરકાર અહીંથી ચાલે છે. દેખાવો દરમિયાન સમગ્ર હાવડામાં વાતાવરણ તંગ બન્યું છે. પોલીસે દેખાવકારોને નબન્ના જતાં રોકવા માટે બેરિકેડ લગાવ્યા હતા, પરંતુ દેખાવકારોએ બેરિકેડ તોડી નાખ્યા છે. આ દરમિયાન પોલીસે પ્રદર્શનકારીઓ પર લાઠીચાર્જ કર્યો છે અને ટીયર ગેસના શેલ પણ છોડ્યા છે. પોલીસ વોટર કેનનનો પણ ઉપયોગ કરી રહી છે. આ દરમિયાન ઘણા પ્રદર્શનકારીઓની ધરપકડ પણ કરવામાં આવી છે.પ્રદર્શનકારીઓ પોલીસ દ્વારા ઊભી કરાયેલ સુરક્ષા દીવાલ પર કૂદી પડ્યા બાદ હાવડા બ્રિજ પર અવ્યવસ્થા સર્જાઈ છે, આ દરમિયાન પોલીસે લાઠી ચાર્જ કર્યા બાદ દેખાવકારોએ પણ પથ્થરમારો કર્યો છે, જેમાં કેટલાક પોલીસ કર્મચારીઓને ઈજા થઈ છે. આ ઉપરાંત રેપિડ એક્શન ફોર્સના જવાનને પણ ઈજા થઈ છે, જેમને હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. સૂત્રોના જણાવ્યા મુજબ દેખાવકારોને રેલી યોજવાની મંજૂરી આપવામાં આવી ન હતી.

રણદીપ હુડ્ડા-લિન લૈશ્રામના ઘરે કિલકારી ગુંજી: દાદા અને પૌત્રીનો...

બોલિવુડ અભિનેતા રણદીપ હુડ્ડા અને તેમની પત્ની લિન લૈશ્રામને...

સચિનના હોજીવાલા કમ્પાઉન્ડમાં કેમિકલ કંપનીમાં અચાનક ભીષણ આગ

સુરતના ઔદ્યોગિક વિસ્તાર ગણાતા સચિનના હોજીવાલા કમ્પાઉન્ડમાં આજે એક...

સુપ્રીમ કોર્ટે પ્રથમ વખત ઇચ્છામૃત્યુને આપી મંજૂરી

નવી દિલ્હી: સુપ્રીમ કોર્ટે બુધવારે એક દાયકાથી વધુ સમયથી પર્સિન્ટિવ...

સાયન્સ સિટી પાસે એક બિલ્ડિંગના પાર્કિંગમાં ભીષણ આગ

અમદાવાદના સાયન્સ સિટી રોડ પર આવેલા કીયા ગાડીના શો...

દુબઈ ઇન્ટરનેશનલ ઍરપૉર્ટ પર ઈરાનનો ડ્રોન હુમલો

બઈ ઇન્ટરનેશનલ ઍરપૉર્ટ નજીક બુધવારે(11 માર્ચ) 2 ડ્રોન ક્રેશ...

ગુજરાત ટાઇટન્સે ટાટા આઈપીએલ 2026 પૂર્વે બેટિંગ કોચ તરીકે...

ગુજરાત ટાઇટન્સે આજે ઈન્ડિયન પ્રીમિયર લીગ (આઈપીએલ) 2026 સિઝન...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

spot_img

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here