Thursday, June 25, 2026
HomeWorldદુબઈ ઇન્ટરનેશનલ ઍરપૉર્ટ પર ઈરાનનો ડ્રોન હુમલો

દુબઈ ઇન્ટરનેશનલ ઍરપૉર્ટ પર ઈરાનનો ડ્રોન હુમલો

Date:

Related stories

કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાએ ભારતીય બિલ્ડિંગ મટિરિયલ્સ ઉદ્યોગની વધતી...

નવી દિલ્હી, 23 જૂન, 2026: ભારતના બિલ્ડિંગ મટિરિયલ્સ, કન્સ્ટ્રક્શન...

અંબુજા સિમેન્ટ્સની સીએસઆર પહેલે સ્વ-સહાય જૂથોના માધ્યમથી ગુજરાતની ગ્રામીણ...

અંબુજા સિમેન્ટની સીએસઆર ટીમે ગુજરાતના ગીર સોમનાથમાં 1,150થી વધારે...

કૃણાલ પંડ્યા ની હાજરીમાં પેલેડિયમ અમદાવાદ ખાતે ‘ફિનિક્સ શોપિંગ...

અમદાવાદ, 22 જૂન, 2026: ફિનિક્સ મિલ્સ લિમિટેડે આજે ફિનિક્સ...

વનપ્લસ દ્વારા લોન્ચ કરાયા વનપ્લસ નોર્ડ બડ્સ 4, જે...

ગ્લોબલ ટેક્નોલોજી બ્રાન્ડ, OnePlus એ આજે તેના નોર્ડ (Nord)...

એમએસએમઈ ગ્રોથ ઇનસાઇટ્સ સ્ટડીઃ 57 ટકા એમએસએમઈ માને છે...

ભારતનો ડિજિટલ મેચ્યોરિટી ઇન્ડેક્સ 60.8 પર પહોંચ્યો, રાજ્યવાર યાદીમાં...

યુપીએલએ પૂરી કરી સારસ ક્રેન પક્ષીની 11મી ગણતરી, બાયઓડિવર્સિટી...

~યુપીએલ અને ગુજરાત ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટના સોશિયલ ફોરેસ્ટ્રી ડિવિઝન, નડિયાદ...

બઈ ઇન્ટરનેશનલ ઍરપૉર્ટ નજીક બુધવારે(11 માર્ચ) 2 ડ્રોન ક્રેશ થયા હતા, જેના કારણે હડકંપ મચી ગયો. અધિકારીઓએ આ ઘટનાની પુષ્ટિ કરી હતી અને કહ્યું હતું કે ચાર લોકો ઘાયલ થયા છે. ઘાયલોમાં 2 ઘાના, એક બાંગ્લાદેશી અને એક ભારતીય નાગરિકનો સમાવેશ થાય છે. સુરક્ષા પ્રોટોકોલ મુજબ ઘટના પછી તરત જ પરિસ્થિતિનું મૂલ્યાંકન કરવામાં આવ્યું હતું.

અધિકારીઓએ જણાવ્યું હતું કે હવાઈ ટ્રાફિક પર કોઈ નકારાત્મક અસર પડી નથી અને હવાઈ ટ્રાફિક સામાન્ય રીતે કાર્યરત છે.

દુબઈ મીડિયા ઑફિસે એક સોશિયલ મીડિયા પોસ્ટમાં જણાવ્યું હતું કે, ‘અધિકારીઓએ પુષ્ટિ આપી છે કે થોડા સમય પહેલા દુબઈ ઇન્ટરનેશનલ ઍરપૉર્ટ (DXB) નજીક બે ડ્રોન ક્રેશ થયા હતા, જેમાં બે ઘાનાના અને એક બાંગ્લાદેશી નાગરિક અને એક ભારતીય નાગરિકને નાની ઈજાઓ થઈ હતી. હવાઈ ટ્રાફિક સામાન્ય રીતે કાર્યરત છે.’

કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાએ ભારતીય બિલ્ડિંગ મટિરિયલ્સ ઉદ્યોગની વધતી...

નવી દિલ્હી, 23 જૂન, 2026: ભારતના બિલ્ડિંગ મટિરિયલ્સ, કન્સ્ટ્રક્શન...

અંબુજા સિમેન્ટ્સની સીએસઆર પહેલે સ્વ-સહાય જૂથોના માધ્યમથી ગુજરાતની ગ્રામીણ...

અંબુજા સિમેન્ટની સીએસઆર ટીમે ગુજરાતના ગીર સોમનાથમાં 1,150થી વધારે...

કૃણાલ પંડ્યા ની હાજરીમાં પેલેડિયમ અમદાવાદ ખાતે ‘ફિનિક્સ શોપિંગ...

અમદાવાદ, 22 જૂન, 2026: ફિનિક્સ મિલ્સ લિમિટેડે આજે ફિનિક્સ...

વનપ્લસ દ્વારા લોન્ચ કરાયા વનપ્લસ નોર્ડ બડ્સ 4, જે...

ગ્લોબલ ટેક્નોલોજી બ્રાન્ડ, OnePlus એ આજે તેના નોર્ડ (Nord)...

એમએસએમઈ ગ્રોથ ઇનસાઇટ્સ સ્ટડીઃ 57 ટકા એમએસએમઈ માને છે...

ભારતનો ડિજિટલ મેચ્યોરિટી ઇન્ડેક્સ 60.8 પર પહોંચ્યો, રાજ્યવાર યાદીમાં...

યુપીએલએ પૂરી કરી સારસ ક્રેન પક્ષીની 11મી ગણતરી, બાયઓડિવર્સિટી...

~યુપીએલ અને ગુજરાત ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટના સોશિયલ ફોરેસ્ટ્રી ડિવિઝન, નડિયાદ...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here