Friday, October 4, 2024
HomeIndiaઅમેઠીથી લોકસભા ચૂંટણી હાર્યા બાદ સ્મૃતિ ઈરાનીએ પહેલી વખત કોંગ્રેસ સાંસદ રાહુલ...

અમેઠીથી લોકસભા ચૂંટણી હાર્યા બાદ સ્મૃતિ ઈરાનીએ પહેલી વખત કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધીના કર્યાં વખાણ

Date:

spot_img

Related stories

દિલ્હીમાં ડૉક્ટરની માથામાં ગોળી મારી ચકચારી હત્યા, બે કિશોરોએ...

દિલ્હીના જેતપુરની એક ખાનગી હોસ્પિટલમાં 55 વર્ષીય ડોક્ટરની ગોળી...

દેશની રાજધાની દિલ્હીમાંથી રાજ્યનું સૌથી મોટું ડ્રગ્સ રેકેટ ઝડપાયું...

નવી દિલ્હી : દેશની રાજધાની દિલ્હીમાંથી રાજ્યનું સૌથી મોટું...

ઝારખંડમાં રોટી, બેટી, માટી બચાવવાની લડાઇ, હિંદુઓની વસ્તી ઘટી...

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બુધવારે ઝારખંડના હજારીબાગમાં પરિવર્તન મહારેલી સંબોધિત...

માડી તારા આવવાના એંધાણ થયા…, આજથી જગત જનની મા...

ભાવનગર : માડી તારા આવવાના એંધાણ થયા…, આજથી જગત...

સુરતમાં મેટ્રોના કારણે વેપારીઓની દિવાળી પણ બગડશે: વળતરની માગ...

સુરત શહેરમાં ચાલી રહેલી મેટ્રોની ધીમી અને નબળી કામગીરીથી...

વડોદરામાં વિશ્વામિત્રી નદીનું લેવલ ભયજનક 26 ફૂટ, વડોદરાના માથા...

વડોદરામાં વિશ્વામિત્રી નદીનું લેવલ ભયજનક 26 ફૂટ છે, આજે...
spot_img

ભાજપ નેતા સ્મૃતિ ઈરાનીનું વલણ બદલાયેલું લાગી રહ્યું છે. અમેઠીથી લોકસભા ચૂંટણી હાર્યા બાદ સ્મૃતિ ઈરાનીએ પહેલી વખત કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધીના ખૂબ વખાણ કર્યાં. સ્મૃતિ ઈરાનીએ કહ્યું કે રાહુલ ગાંધીના સ્વભાવ અને રાજકારણની રીતમાં મોટું પરિવર્તન આવ્યું છે. રાહુલ ગાંધી વિશે બોલતાં સ્મૃતિ ઈરાનીએ કહ્યું, રાહુલ ગાંધીના પોલિટિક્સમાં એક પરિવર્તન આવ્યું છે, તે વિચારે છે કે તેમણે સફળતા ચાખી લીધી છે, તે પહેલી વખત આટલું ઈન્સ્ટ્રુમેન્ટલ બોલી રહ્યાં છે. રાહુલ ગાંધી હવે અલગ પોલિટિક્સ કરી રહ્યાં છે.સ્મૃતિએ ઈરાનીએ આગળ કહ્યું કે જો આપણે નોટિસ કરીએ તો કાસ્ટના રાજકારણમાં પણ તેઓ ખૂબ ધ્યાનથી બોલી રહ્યાં છે. રાહુલ સંસદમાં ટીશર્ટ પહેરે છે તો તે જાણે છે કે તેનો યુવા પેઢીમાં શું મેસેજ જશે. ભાજપે કોઈ ગેરસમજણમાં રહેવું જોઈએ નહીં કે રાહુલનું કોઈ પણ પગલું સારું, ખરાબ કે બાલિશ છે પરંતુ હવે તે અલગ રાજકારણ કરી રહ્યાં છે. કોંગ્રેસ નેતા પીસી શર્માએ સ્મૃતિ ઈરાનીના આ નિવેદનનો વીડિયો શેર કરી કહ્યું કે હવે સ્મૃતિ ઈરાની રાહુલના વખાણ કરી રહ્યાં છે. આ નફરતના બજારમાં મોહબ્બતની દુકાન છે.આ પહેલા લોકસભા ચૂંટણીમાં અમેઠી બેઠક હારનારા સ્મૃતિ ઈરાની વિરુદ્ધ ખોટી નિવેદનબાજી કરનાર કોંગ્રેસ કાર્યકર્તાઓને રાહુલ ગાંધીએ સલાહ આપી હતી. રાહુલ ગાંધીએ કહ્યું હતું કે હાર-જીત તો ચાલ્યા કરે છે પરંતુ સ્મૃતિ ઈરાની અને કોઈ પણ નેતા વિરુદ્ધ અપમાનજનક અને અભદ્ર ટિપ્પણી ન કરવામાં આવે.

દિલ્હીમાં ડૉક્ટરની માથામાં ગોળી મારી ચકચારી હત્યા, બે કિશોરોએ...

દિલ્હીના જેતપુરની એક ખાનગી હોસ્પિટલમાં 55 વર્ષીય ડોક્ટરની ગોળી...

દેશની રાજધાની દિલ્હીમાંથી રાજ્યનું સૌથી મોટું ડ્રગ્સ રેકેટ ઝડપાયું...

નવી દિલ્હી : દેશની રાજધાની દિલ્હીમાંથી રાજ્યનું સૌથી મોટું...

ઝારખંડમાં રોટી, બેટી, માટી બચાવવાની લડાઇ, હિંદુઓની વસ્તી ઘટી...

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બુધવારે ઝારખંડના હજારીબાગમાં પરિવર્તન મહારેલી સંબોધિત...

માડી તારા આવવાના એંધાણ થયા…, આજથી જગત જનની મા...

ભાવનગર : માડી તારા આવવાના એંધાણ થયા…, આજથી જગત...

સુરતમાં મેટ્રોના કારણે વેપારીઓની દિવાળી પણ બગડશે: વળતરની માગ...

સુરત શહેરમાં ચાલી રહેલી મેટ્રોની ધીમી અને નબળી કામગીરીથી...

વડોદરામાં વિશ્વામિત્રી નદીનું લેવલ ભયજનક 26 ફૂટ, વડોદરાના માથા...

વડોદરામાં વિશ્વામિત્રી નદીનું લેવલ ભયજનક 26 ફૂટ છે, આજે...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

spot_img

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here