Sunday, October 6, 2024

IPDigitalera@05 Tushar

spot_img

ટાઈટ સિક્યોરિટી વચ્ચે દીપિકા-રણવિરના લગ્નની જોવા મળી ઝલક, સામે આવી પહેલી તસવીર

ઈટાલીના લેક કોમોમના Villa del Balbianelloમાં 14 નવેમ્બરના રોજ દીપિકા-રણવિરનાં કોંકણી વિધિથી લગ્ન થઈ ગયા છે. દીપિકા પાદુકોણ દક્ષિણ ભારતીય છે અને આથી જ...

પિંક લેગેસી ડાયમંડ 365 કરોડ રૂપિયામાં વેચાયો, અમેરિકાની જવેલરી ફર્મે ખરીદ્યો

દુર્લભ પિંક લેગેસી ડાયમંડ રેકોર્ડ 365 કરોડ રૂપિયા ( 5 કરોડ ડોલર )માં વેચાયો છે. કોઈ પણ પિંક ડાયમંડ માટે વિશ્વની સૌથી મોટી બોલી...

પિતાને ઘરમાંથી તગેડનાર ગૌતમ સિંધાનિયાએ રેમન્ડ એપરલના ચેરમેન પદેથી આપ્યું રાજીનામુંગૌતમ સિંધાનિયા કંપનીના બોર્ડમાં રહેશે

- નિર્વિક સિંહ ગ્રે ગ્રુપ સાથે જોડાયેલા છે, 2011થી તે રેમન્ડ એપરલના બોર્ડમાં પણ છે - તેમને હવે નોન એક્ઝીક્યુટિવ ચેરમેન તરીકે નિમવામાં આવ્યા છે મુંબઈઃ...

UK:ગર્ભવતી મહિલા પર પૂર્વ પતિએ તીરથી કર્યો હુમલો, તીર પેટમાં રાખી બાળક બચાવ્યુંતીર તેના પેટ અને હૃદયની વચ્ચેના ભાગમાં વાગ્યું હોવાથી બાળક સુરક્ષિત હતું.

બાળકને ઇમરજન્સી સિઝર કરીને બચાવી લેવામાં આવ્યું છે તેનું નામ મોહમ્મદે ઇબ્રાહિમ રાખ્યું છે. ઇન્ટરનેશનલ ડેસ્કઃ લંડનમાં એક ભારતીય મૂળની મહિલાની તીર મારીને હત્યા કરવામાં...

એર ઈન્ડિયા/ વધુ શરાબ ન મળતાં આયરિશ મહિલાએ સ્ટાફને આપી 40 વખત ગાળ, પાયલટ પર થૂંકીમહિલાએ કહ્યું- પૈસા આપ્યાં હોવા છતાં સુવિધાઓ કેમ નથી...

આયરિશ મહિલા 40 વખત અપશબ્દો બોલી તેમજ ક્રૂ મેમ્બરના ગાલે લાફો પણ ઝીંકી દીધો. મુંબઈઃ એર ઈન્ડિયાની લંડન-મુંબઈ ફ્લાઈટમાં ક્રૂની સાથે ગેરવતર્ણૂંકનો મામલો સામે આવ્યો...

મહિને 7 હજારની આવક છતાં મહિલાએ 25 હજાર વ્યાજે લાવી ‘શાહ’ની સ્કીમમાં રોક્યા હતાઓફિસને તાળા લાગી જતા રેવાબેન વ્યાજ ભરવાની ચિંતામાં પડી ગયા

રેવાબેનનો દીકરો ડ્રાઇવિંગ કરી ચલાવી રહ્યો છે ત્રણ લોકોનું ગુજરાન અમદાવાદઃ વિનય શાહે એકના ડબલ કરવાની લાલચ આપી આચરેલા 260 કરોડના કૌભાંડમાં ગરીબોએ પણ પોતાની...

દીપિકા પાદુકોણે લગ્નમાં ખરીદ્યા લાખોનાં ઘરેણાં, ના ચૂકવ્યો એક પણ રૂપિયો

દીપિકા પાદુકોણ તથા રણવિર સિંહના કોંકણી વિધિથી લગ્ન થઈ ચૂક્યા છે. 14 નવેમ્બરના રોજ બંનેએ કોંકણી વિધિથી લગ્ન કર્યાં હતાં. ચાહકોના મનમાં એમ હશે...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Must read

spot_img