Monday, September 14, 2026
HomeEntertainmentએક્ટ્રેસ કૃતિકા કામરા અને ગૌરવ કપૂર લગ્નના બંધનમાં બંધાયા

એક્ટ્રેસ કૃતિકા કામરા અને ગૌરવ કપૂર લગ્નના બંધનમાં બંધાયા

Date:

Related stories

સુશાસનના 5 વર્ષ: મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં ગુજરાત...

ગુજરાતને દેશનું અગ્રણી ડેટા સેન્ટર હબ બનાવવાના સંકલ્પ સાથે...

                            તત્વિનિટી (Tatvinity)  – કનેક્ટ ટુ ધી ઈનફિનાઈટ

બિઝનેસમાં સફળતા સાથે ચેતનાનો સંવાદ: કૃતિ ત્રિવેદી દ્વારા 'તત્વિનિટી...

પાંચ વર્ષની પૂર્ણાહૂતિ પર ઝિગલી પૅટ કેરે વાર્ષિક હેલ્થ...

• પપી, એડલ્ટ અને વધુ ઉંમરના શ્વાનની સંભાળ માટેના...

પ્રતિક્રમણ એટલે સંસારી જીવ ફરી એકવાર પોતાનામાં વૈરાગ્ય ભાવનું...

સદગુરુ કૃપા હી કેવલમ. પ્રતિક્રમણપરિચય ફાલ્ગુની વસાવડા.શીર્ષક પ્રાસંગિક. પ્રતિક્રમણ એટલે...

ભારતીય નૌકાદળના વડાએ કેનબેરામાં ઓસ્ટ્રેલિયન સમકક્ષને મળ્યા, દરિયાઈ સહયોગને...

કેનબેરા, 11 સપ્ટેમ્બર (IANS) નૌકાદળના વડા (સીએનએસ) એડમિરલ કૃષ્ણા...

 એક્ટ્રેસ કૃતિકા કામરા અને ફેમસ હોસ્ટ ગૌરવ કપૂર લગ્નના બંધનમાં બંધાયા છે. 11 માર્ચના રોજ સાંજે મુંબઈના બાંદ્રા સ્થિત પોતાના ઘરે આ કપલે એક પ્રાઈવેટ સેરેમનીમાં રજિસ્ટર મેરેજ કર્યા છે.  કૃતિકા અને ગૌરવે કોઈ ભવ્ય અને પરંપરાગત લગ્નના બદલે ઘરે જ લગ્ન કરવાનો નિર્ણય લીધો. આ સમારોહમાં માત્ર પરિવારના સભ્યો અને કેટલાક નજીકના મિત્રો જ હાજર રહ્યા હતા.લગ્નના અવસર પર કૃતિકા કામરા લાલ રંગની ચંદેરી સાડીમાં ખૂબ જ સુંદર દેખાતી હતી. આ સાડી તેને તેની માતાએ ભેટમાં આપી હતી. તેને કૃતિકાની પોતાની બ્રાન્ડ ‘સિન્નાબાર’ દ્વારા તૈયાર કરવામાં આવી છે, જે પરંપરાગત ચંદેરી કલાને બચાવવા અને મહિલા કારીગરોને પ્રોત્સાહન આપવા માટે કામ કરે છે. બીજી તરફ ગૌરવ કપૂરે ડિઝાઈનર રાઘવેન્દ્ર રાઠોડનો આઈવરી અને ગોલ્ડ રંગનો ટ્રેડિશનલ આઉટફિટ પહેર્યો હતો, જે સાંજના માહોલ સાથે મેળ ખાતો હતો.લગ્ન બાદ ઘરના ટેરેસ પર એક આફ્ટર-પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું હતું. ક્રિકેટર વીરેન્દ્ર સેહવાગ, ઝહીર ખાન અને યુવરાજ સિંહ પાર્ટીમાં પહોંચ્યા હતા. બીજી તરફ નેહા ધૂપિયા, અંગદ બેદી, સોહા અલી ખાન, મલાઈકા અરોરા અને પૂજા ગૌર જેવા બોલિવૂડ અને ટીવી સ્ટાર્સ સામેલ થયા હતા. પોતાના લગ્નને લઈને ગૌરવ અને કૃતિકાએ કહ્યું કે, ‘અમે હંમેશાથી માનતા આવ્યા છીએ કે જીવનની સૌથી ખાસ ક્ષણો એ છે જે તમે તમારા પ્રિયજનો સાથે શેર કરો છો. અમને ખૂબ આનંદ છે કે અમે અમારા પરિવાર અને નજીકના મિત્રો વચ્ચે મુંબઈમાં અમારા જીવનના આ નવા અધ્યાયની શરૂઆત કરી શક્યા છીએ.’

સુશાસનના 5 વર્ષ: મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં ગુજરાત...

ગુજરાતને દેશનું અગ્રણી ડેટા સેન્ટર હબ બનાવવાના સંકલ્પ સાથે...

                            તત્વિનિટી (Tatvinity)  – કનેક્ટ ટુ ધી ઈનફિનાઈટ

બિઝનેસમાં સફળતા સાથે ચેતનાનો સંવાદ: કૃતિ ત્રિવેદી દ્વારા 'તત્વિનિટી...

પાંચ વર્ષની પૂર્ણાહૂતિ પર ઝિગલી પૅટ કેરે વાર્ષિક હેલ્થ...

• પપી, એડલ્ટ અને વધુ ઉંમરના શ્વાનની સંભાળ માટેના...

પ્રતિક્રમણ એટલે સંસારી જીવ ફરી એકવાર પોતાનામાં વૈરાગ્ય ભાવનું...

સદગુરુ કૃપા હી કેવલમ. પ્રતિક્રમણપરિચય ફાલ્ગુની વસાવડા.શીર્ષક પ્રાસંગિક. પ્રતિક્રમણ એટલે...

ભારતીય નૌકાદળના વડાએ કેનબેરામાં ઓસ્ટ્રેલિયન સમકક્ષને મળ્યા, દરિયાઈ સહયોગને...

કેનબેરા, 11 સપ્ટેમ્બર (IANS) નૌકાદળના વડા (સીએનએસ) એડમિરલ કૃષ્ણા...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here