Friday, October 4, 2024

IPDigitalera@05 Tushar

spot_img

અમદાવાદઃ છારાનગરમાં પાડોશી સાથે માથાકૂટમાં પથ્થરમારો, 1 પોલીસમેનનું મોત

છારાનગરમાં રસ્તા પર પથરાય રહેલા પેવર બ્લોક લગાડવા બાબતે પાડોશીઓ વચ્ચે માથાકૂટ થતાં વાતાવરણ તંગ બની ગયું હતું. એક પાડોશીએ પાડોશી પોલીસમેન પર પેવર...

ગોંડલમાં SPએ મહારાજા ભગવતસિંહજીની તસવીર પોલીસ સ્ટેશનમાંથી હટાવતા, MLAએ રેલી કાઢી વિરોધ કર્યો

સિટી પોલીસ મથકમાં ગતરાત્રીના જિલ્લા પોલીસવડાએ નાઈટ પેટ્રોલીંગ દરમિયાન મહારાજા ભગવતસિંહજીની દૈદીપ્યમાન તસવીર વિશે અણ છાજતા શબ્દોનો પ્રયોગ કરી તસવીર હટાવી લેવાનો આદેશ કરતા...

સુરતમાં બફારા વચ્ચે કડાકા ભડાકા સાથે વરસાદી ઝાંપટાથી પ્રસરી ઠંડક, ભારે પવનથી પડ્યાં ઝાડ

ચોમાસુ હાલ વિદાય લઈ રહ્યું છે ત્યારે ભાદરવા મહિનામાં ભારે ગરમીનો પ્રકોપ જોવા મળી રહ્યો છે. બફારા વચ્ચે પરેશાન શહેરમાં બપોરના સમયે ભારે કડાકા...

વડોદરાના રહીશોએ ગાંધી જયંતી પર કર્યું દારૂનું જાહેરમાં વેચાણ, દારૂની ચુંગાલમાંથી બચાવવા તંત્રને કરી અપીલ

ગુજરાતમાં કાગળ ઉપર ચાલતી દારૂબંધીના વડોદરાના મકરપુરા જી.આઈ.ડી.સી પાસે આવેલ માણેજાના રહીશોએ ધજાગરા ઉડાવ્યા છે. 150મી ગાંધીજયંતિના દિવસે સાંજના સમયે ખુલ્લેઆમ દેશી દારૂનું વેચાણ...

સપ્તાહથી ગુમ ગાંધીનગર IBનો PSI પરત ફર્યો, દીકરીના ફોને આપઘાત કરતો રોક્યો

ઇન્ટેલિજન્ટ બ્યુરોમાં ફરજ બજાવતા અને રાંદેસણની શુકન હાઇટ્સ સોસાયટીમાં રહેતા પીએસઆઈ અનિલ જોધભાઈ પરમાર ગઈ 25મી સપ્ટેમ્બરે પત્ર લખીને ગુમ થયા હતા. ત્યારબાદ એક...

સુરતના ડીંડોલમાં 5 વર્ષની બાળકી પર દુષ્કર્મ ગુજારનારો તેનો સગો ભાઈ જ નીકળ્યો

શહેર પોલીસની ઊંઘ હરામ કરી દેતા કિસ્સામાં ખરેખર બન્યું એવું કે પાંચ વર્ષની બાળકી પર દુષ્કર્મ ગુજારનારો અન્ય કોઇ નહીં તેનો સગો ભાઈ જ...

અમદાવાદ પૂર્વમાં પવન સાથે વરસાદ, બાપુનગર સહિતના વિસ્તારોમાં પાણી ભરાયા

ગુજરાતમાંથી હવે ચોમાસાની વિદાય થઈ રહી છે. ત્યારે આજે અંતિમ ચરણમાં પણ અમદાવાદના પૂર્વ વિસ્તારોમાં પવન સાથે વરસાદ પડ્યો છે. જેથી જોત જોતામાં કેટલાક...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Must read

spot_img