Thursday, January 30, 2025
HomeGujaratAhmedabadઅમદાવાદમાં મેઘરાજાએ દેખા દીધી પણ નિરાશા જ

અમદાવાદમાં મેઘરાજાએ દેખા દીધી પણ નિરાશા જ

Date:

spot_img

Related stories

યુરોકિડ્સ પ્રિસ્કુલે યુવા વિદ્યાર્થીઓની હોંશીલી સહભાગિતા સાથે 76મા ગણતંત્ર...

ભારતની અગ્રણી પ્રિસ્કૂલ એક્સપર્ટ, યુરોકિડ્સ પ્રિસ્કૂલે તેના 250+ કેન્દ્રો...

મહિન્દ્રાએ વીરો સીએનજીના વેચાણનો પ્રારંભ કર્યો, કિંમત રૂ. 8.99...

ભારતના અગ્રણી યુટિલિટી વ્હિકલ નિર્માતા અને એલસીવી <3.5 t...

રેલવેમાં વિદ્યુતીકરણના 100 વર્ષ પૂર્ણ થવાના ઉપલક્ષમા ભાવનગર ડિવિઝનમાં...

ભારતીય રેલવેમાં વિદ્યુતીકરણના 100 વર્ષ પૂર્ણ થવાના ઉપલક્ષમા ભાવનગર...

પેલેડિયમ અમદાવાદએ એની એન્ડ ઓફ સિઝન સેલ 31મી જાન્યુઆરી...

ગુજરાતનું એકમાત્ર લક્ઝરી મોલ, પેલેડિયમ અમદાવાદ, શોપિંગ અનુભવને નવી...

હેતની હવેલી ખાતે પ્રજાસત્તાક દિવસ પર ભારતમાતાની ભવ્ય આરતી...

લાઠી દુધાળા ૨૬ મી જાન્યુઆરી ગણતંત્ર દિવસની વિશેષ સંધ્યાએ...

પ્રયાગરાજ મહાકુંભ મેળા માં AHP ની સેવા શિબિર ની...

ઉત્તરપ્રદેશ પ્રયાગરાજ મહા કુંભ માં આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ રાષ્ટ્રીય...
spot_img

એસજી હાઇવે, ઘાટલોડિયા, વાડજ, પાલડી, કૃષ્ણનગર, મેમનગર, નવરંપુરા સહિતના અનેક વિસ્તારોમાં નોંધાયો

અમદાવાદ, તા.૨૧
ઘણા લાંબા સમય બાદ આખરે અમદાવાદ શહેરમાં આજે મેઘરાજાએ પધરામણી કરતાં શહેરીજનો થોડા ખુશ થઇ ગયા હતા પરંતુ તેમની આ ખુશી બહુ વધુ સમય માટે રહી ન હતી કારણ કે, મેઘરાજા અમદાવાદમાં જાઇએ એ પ્રકારે મન મૂકીને વરસ્યા ન હતા. શહેરના વિવિધ વિસ્તારોમાં આજે ઝરમર-ઝરમર અને હળવા વરસાદી ઝાપટાં નોંધાયા હતા તો વળી કયાંક છૂટાછવાયા કિસ્સામાં ભારે વરસાદી ઝાપટુ નોંધાયું હતું. વરસાદના કારણે વાતાવરણમાં સહેજ ઠંડક પ્રસરી હતી અને કંઇક અંશે નગરજનોને રાહત થઇ હતી. છેલ્લા કેટલાય દિવસો બાદ આજે અમદાવાદ શહેરમાં મેઘરાજાની પધરામણી થઇ હતી. વહેલી સવારે જ શહેરના વિવિધ વિસ્તારોમાં ઝરમર-ઝરમર વરસાદ શરૂ થઇ ગયો હતો. શહેરમાં આજે વહેલી સવારથી વાદળછાયું વાતાવરણ સર્જાયું હતું. સવારથી જ શહેરના વિસ્તારમાં વરસાદ પડવાની શરૂઆત થઇ ગઇ હતી. શહેરના એસજી હાઇવે, ઘાટલોડિયા, નવા વાડજ, પાલડી, કૃષ્ણનગર, મેમનગર, નવરંપુરા સહિતના અનેક વિસ્તારોમાં વરસાદના હળવાથી ભારે ઝાપટા નોંધાયા હતા. જા કે, આ વરસાદથી શહેરમાં કયાંય પાણી ભરાયા ન હતા કે, વાતાવરણમાં પણ જાઇએ તેવી ઠંડક પ્રસરી ન હતી. અલબત્ત, ગરમી અને ઉકળાટમાંથી થોડા સમય માટે નગરજનોને કંઇક રાહત અનુભવાઇ હતી પરંતુ મેઘરાજા મન મૂકીને નહી વરસતા શહેરીજનો થોડા ઉદાસ પણ થયા હતા. જા કે, લાંબા સમય બાદ વરસાદના ઝાપટાથી લોકોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો પરંતુ હવે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતની જેમ અમદાવાદમાં પણ મેઘરાજા મન મૂકીને વરસે તેવી પ્રાર્થના કરતા જાવા મળ્યા હતા.

યુરોકિડ્સ પ્રિસ્કુલે યુવા વિદ્યાર્થીઓની હોંશીલી સહભાગિતા સાથે 76મા ગણતંત્ર...

ભારતની અગ્રણી પ્રિસ્કૂલ એક્સપર્ટ, યુરોકિડ્સ પ્રિસ્કૂલે તેના 250+ કેન્દ્રો...

મહિન્દ્રાએ વીરો સીએનજીના વેચાણનો પ્રારંભ કર્યો, કિંમત રૂ. 8.99...

ભારતના અગ્રણી યુટિલિટી વ્હિકલ નિર્માતા અને એલસીવી <3.5 t...

રેલવેમાં વિદ્યુતીકરણના 100 વર્ષ પૂર્ણ થવાના ઉપલક્ષમા ભાવનગર ડિવિઝનમાં...

ભારતીય રેલવેમાં વિદ્યુતીકરણના 100 વર્ષ પૂર્ણ થવાના ઉપલક્ષમા ભાવનગર...

પેલેડિયમ અમદાવાદએ એની એન્ડ ઓફ સિઝન સેલ 31મી જાન્યુઆરી...

ગુજરાતનું એકમાત્ર લક્ઝરી મોલ, પેલેડિયમ અમદાવાદ, શોપિંગ અનુભવને નવી...

હેતની હવેલી ખાતે પ્રજાસત્તાક દિવસ પર ભારતમાતાની ભવ્ય આરતી...

લાઠી દુધાળા ૨૬ મી જાન્યુઆરી ગણતંત્ર દિવસની વિશેષ સંધ્યાએ...

પ્રયાગરાજ મહાકુંભ મેળા માં AHP ની સેવા શિબિર ની...

ઉત્તરપ્રદેશ પ્રયાગરાજ મહા કુંભ માં આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ રાષ્ટ્રીય...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

spot_img

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here