Sunday, June 8, 2025
HomeUncategorizedઆપનો આજનો દિવસ

આપનો આજનો દિવસ

Date:

spot_img

Related stories

એર ઈન્ડિયાએ યુરોપ અને મધ્ય એશિયા સુધી વધુ સારી...

ભારતની અગ્રણી ગ્લોબલ એરલાઈન એર ઈન્ડિયાએ આજે જાહેરાત કરી...

ભૂત સાથે વાત કરતી નૉયનતારાને મળો: કલર્સ લાવી રહ્યો...

ઈન્ડિયન પ્રીમિયર લીગનો ઉત્સાહ ઓછો થઈ રહ્યો છે, ત્યારે...

IPLના ઇતિહાસમાં પહેલી વખત RCB બન્યું ચેમ્પિયન : પંજાબનું...

રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ (RCB)એ IPL 2025માં ઇતિહાસ રચી દીધો...

કથામાંથી પરિવારમાં પાછા ફરો, ત્યારે આનંદની લહેરખી લઇને જજો...

"માનસ નાલંદા વિશ્વવિદ્યાલય" ના આજનાં છેલ્લાં ચરણમાં શરણાગત શ્રોતાઓએ...

ક્લબ મહિન્દ્રા બિન્સર વેલી અને વિલાની મુલાકાત લઈ ઉત્તરાખંડના...

ઉત્તરાખંડના કુમાઉં પ્રદેશમાં સુંદર પર્વતોથી ઘેરાયલું બિન્સર તેના કુદરતી...
spot_img

મેષ (અ,લ,ઇ) : તમારા કાર્યક્ષેત્રે લોકો સાથે હળીમળી તર્કબદ્ધ કામ કરો. સર્કલમાં પ્રસિદ્ધિ સાથે મહત્વ પ્રાપ્ત થાય.
વૃષભ (બ,વ,ઉ) : તમારા કાર્યક્ષેત્રે સમય સારો ચાલી રહ્યો છે ને જેમાં હાથ નાખો તેમાં સફળતા ને લાભ થાય
મિથુન (ક,છ,ઘ) : તમારા જીદ્દીપણાને લઇને હાથમાં આવેલું કાર્ય સરી જતાં તેની પાછળ કરેલી મહેનત વ્યર્થ જાય.
કર્ક (ડ,હ) : તમે તમારા વિચારો નો રસ્તો નહીં બદલાવો તો ખોટી ઝપટમાં હેરાન પરેશાન થાવ. સંભાળીને રહો
સિંહ (મ,ટ) : તમારા કાર્યક્ષેત્રે લોકો સાથે હળીમળી તર્કબદ્ધ કામ કરો. સર્કલમાં પ્રસિદ્ધિ સાથે મહત્વ પ્રાપ્ત થાય.
કન્યા (પ,ઠ,ણ) : તમારા નિર્ણયો બનતી બાજી બગાડી નેખે તેથી તાણયુક્ત રહી માનસિક-શારીરિક રીતે થાકી જાવ.
તુલા (ર,ત):તમારા કાર્યક્ષેત્રે રૂટિન કાર્યમાંથી બહાર આવી રચનાત્મક કાર્ય તરફ વળો. ને આર્થિક વળતર મેળવો.
વૃશ્વિક (ન,ય): તમારું ગમતુ કાર્ય સાથેથી આવતા હૃદય-મનની પ્રસન્નતામાં વધારો થાય ને મનનું ધાર્યું થાય.
ધન (ભ,ધ,ફ); તમારું ગમતુ કાર્ય સાથેથી આવતા હૃદય-મનની પ્રસન્નતામાં વધારો થાય ને મનનું ધાર્યું થાય.
મકર (ખ,જ): તમારો કૌટુંબિક ક્લેશ સપાટી પર આવતા કામકાજમાં દિલ ન લાગે. કાર્ય અધૂરા રહેતા માનહાનિ થાય.
કુંભ (ગ,શ,સ):તમારા કાર્યક્ષેત્રે સમય સારો ચાલી રહ્યો છે ને જેમાં હાથ નાખો તેમાં સફળતા ને લાભ થાય
મીન (દ,ચ,ઝ,થ): તમે તમારા વિચારો નો રસ્તો નહીં બદલાવો તો ખોટી ઝપટમાં હેરાન પરેશાન થાવ. સંભાળીને રહો

એર ઈન્ડિયાએ યુરોપ અને મધ્ય એશિયા સુધી વધુ સારી...

ભારતની અગ્રણી ગ્લોબલ એરલાઈન એર ઈન્ડિયાએ આજે જાહેરાત કરી...

ભૂત સાથે વાત કરતી નૉયનતારાને મળો: કલર્સ લાવી રહ્યો...

ઈન્ડિયન પ્રીમિયર લીગનો ઉત્સાહ ઓછો થઈ રહ્યો છે, ત્યારે...

IPLના ઇતિહાસમાં પહેલી વખત RCB બન્યું ચેમ્પિયન : પંજાબનું...

રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ (RCB)એ IPL 2025માં ઇતિહાસ રચી દીધો...

કથામાંથી પરિવારમાં પાછા ફરો, ત્યારે આનંદની લહેરખી લઇને જજો...

"માનસ નાલંદા વિશ્વવિદ્યાલય" ના આજનાં છેલ્લાં ચરણમાં શરણાગત શ્રોતાઓએ...

ક્લબ મહિન્દ્રા બિન્સર વેલી અને વિલાની મુલાકાત લઈ ઉત્તરાખંડના...

ઉત્તરાખંડના કુમાઉં પ્રદેશમાં સુંદર પર્વતોથી ઘેરાયલું બિન્સર તેના કુદરતી...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

spot_img

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here