મેષ (અ,લ,ઇ) દિવસ આનંદમય પસાર થાય. અભ્યાસમાં પ્રગતિ થાય. આરોગ્ય સુખાકારી સારી રહે.
વૃષભ (બ,વ,ઉ) વિદ્યાકીય ઉત્તમ સમય. પરદેશથી લાભ થાય. કાયદાકીય પ્રશ્ન હલ થાય. ધંધાકીય નવું રોકાણ થાય.
મિથુન (ક,છ,ઘ) વારસાગત મિલકતોના પ્રશ્નો ુકેલાય. આરોગ્ય સારું રહે. વેપાર અર્થે પ્રવાસ થાય. શુભ સમય.
કર્ક (ડ,હ) સટ્ટાકીય બાબતોમાં સંભાળવું. અભ્યાસમાં પ્રગતિ થાય. કુટુંબમાં આનંદ ઉત્સાહ વધે.
સિંહ (મ,ટ) ઃ આવકનું પ્રમામ જળવાઈ રહે. માનસિક ચિંતા હળવી થાય. રાજકીય લાભ થાય. યાત્રા-પ્રવાસ સફળ બને.
કન્યા (પ,ઠ,ણ) આકસ્મક લાભ થાય. પદ-પ્રતિષ્ઠામાં વધારો થઆય. નોકરી-ધંધામાં પ્રગતિ થાય. પત્ની તરફથી શુભ સમાચાર મળે.
તુલા (ર,ત) ધંધામાં જવાબાદરી વધે. કુટુંબમાં શુબ પ્રસંગ આવે. મિલન-મુલાકાત સફળ થાય. †વર્ગ માટે ઉત્તમ સમય.
વૃશ્વિક (ન,ય) અભ્યાસમાં પ્રગતિ થાય. આરોગ્ય જળવાઈ રહે. વાહન-મકાન સુક ઉત્તમ મળે. ચિંતા દૂર થતી જણાય.
ધન (ભ,ધ,ફ) વારસાગત મિલકતના પ્રશ્નો ઊભા થાય. નોકરી-ધંધામાં રાહત રહે. આરોગ્ય જળવાઈ રહે.
મકર (ખ,જ) સટ્ટાકીય કાળજી રાખવી. પ્રવાસથી લાભ થાય. એકંદરે સમય શુભ લાભદાયી બની રહે. આવક જળવાઈ રહે.
કુંભ (ગ,શ,સ) જમીન – મકાનથી લાભ. દિવસ આનંદમય પસાર થાય. આરોગ્યની કાળજી રાખવી. એકંદરે સમય સારો.
મીન (દ,ચ,ઝ,થ) વેપાર અર્થે પ્રવાસ લાભદાયી રહે. કુટુંબસુખ ઉત્તમ રહે. આધ્યાÂત્મક ક્ષેત્રે રુચિ વધે.