Saturday, March 7, 2026
HomeGujaratAhmedabadઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્રના વિવિધ ભાગોમાં નવ ઇંચ સુધીનો વરસાદ

ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્રના વિવિધ ભાગોમાં નવ ઇંચ સુધીનો વરસાદ

Date:

spot_img

Related stories

શેર બજારમાં  ઉથલપાથલ : સેન્સેક્સમાં 1600થી વધુ અંકનો ઘટાડો

ખાડી દેશોમાં ભીષણ જંગના હાલત વચ્ચે ભારતીય શેર બજારમાં...

વડોદરામાં મહિલા કોન્સ્ટેબલે ફાંસો ખાઈ જીવન ટૂંકાવતા ચકચાર

વડોદરામાં પોલીસ વિભાગને હચમચાવી દેતી એક ઘટના સામે આવી...

મર્સિડીઝ-બેન્ઝે ‘પ્રાઇવેટ સ્યુટ ઓન વ્હીલ્સ, તદ્દન નવી V-ક્લાસ એક્સ્ટ્રા...

ભારતની સૌથી ઇચ્છનીય લક્ઝરી કાર નિર્માતા કંપની મર્સિડીઝ-બેન્ઝે આજે ભારતમાં ખાનગી લક્ઝરી મોબિલિટી સ્પેસને પુનઃ વ્યાખ્યાયિત કરીને તદ્દન નવી V-ક્લાસ લોન્ચ કરી છે. નવી V-ક્લાસમાં અજોડ જગ્યા, લક્ઝુરિયસ આરામ અને લક્ઝરી, સ્પેસ તેમજ સ્વતંત્રતાના વાતાવરણનું સર્જન કરતી ડિઝાઇનનો સમાવેશ થાય છે, જે ગ્રાહકોને પરિવહન દરમિયાન લક્ઝરી અને પ્રાઈવસી વચ્ચે શાંત અને સૌમ્ય વાતાવરણ પૂરું પાડે છે. વધુ લાંબા વ્હીલબેઝ કન્ફિગરેશન (5,370 mm લંબાઈ, 3,430 mm વ્હીલબેઝ, 1,928 mm પહોળાઈ, 1,880 mm ઊંચાઈ)માં ઉપલબ્ધ, V-ક્લાસ એવા લોકો માટે ડિઝાઇન કરવામાં આવી છે, જેઓ તેમના પર્યાવરણને નિયંત્રિત કરે છે અને અજોડ આરામ વચ્ચે ફરવાની સ્વતંત્રતાની પ્રશંસા કરે છે. 'પર્સનલ લક્ઝરી સ્પેસ'ના વધતા ચલણને જોતાં, વી-ક્લાસ લક્ઝરી મોબિલિટીની એક નવી શ્રેણીનું પ્રતિનિધિત્વ કરે છે, જે વિશિષ્ટતા અને સુરક્ષાને મહત્વ આપતા પાવર એલીટ્સ, ટ્રેન્ડસેટર અને સમૃદ્ધ ભારતીય પરિવારો માટે વ્યક્તિગત સ્પેસ, સ્વતંત્રતા અને લક્ઝરી આરામ માટે રણદ્વિપ સમાન એક જગ્યા પૂરી પાડે છે. વી-ક્લાસ સાથે, મર્સિડીઝ-બેન્ઝ ગ્રાહકોને એક 'પ્રાઇવેટ સ્યુટ' ઓફર કરે છે, જે દરેક મુસાફરીને ઊંડાણપૂર્વકના વ્યક્તિગત અનુભવમાં પરિવર્તિત કરવા માટે ડિઝાઈન કરવામાં આવ્યું છે, જે તેને વ્હીલ્સ પરની એક ક્યુરેટેડ જગ્યા બનાવે છે. વી-ક્લાસ વાસ્તવમાં મુસાફરી માટેનું એક ખાનગી સ્યુટ બની જાય છે, જે ઘણું સ્પષ્ટ, જગ્યા ધરાવતું અને ગ્રાહકોની વ્યક્તિગત પસંદગીઓને અનુરૂપ આકાર પામેલું છે. વધુને વધુ ભારતીય પરિવારો તેમના પાલતુ પ્રાણીઓ સાથે પારિવારિક મુસાફરી માટે વૈભવી ખાનગી વાહનો પસંદ કરી રહ્યા છે,અને વી-ક્લાસ વૈવિધ્યપૂર્ણ જરૂરિયાતો ધરાવતા આવા પરિવારોને ધ્યાનમાં રાખીને તૈયાર કરવામાં આવી છે. વી-ક્લાસ આ પરિવારો માટે એક વધારાનું વાહન હશે, જેમના માટે સ્વતંત્રતા અને પ્રાઈવસી સાથે વૈભવી મુસાફરી કરવી અત્યંત મહત્વપૂર્ણ બની રહે છે. અત્યાધુનિક 6-સીટ લેઆઉટમાં બીજી હરોળમાં ફર્સ્ટ-ક્લાસ લક્ઝરી પર્સનલ સીટો છે, જેમાં 3-સ્ટેજ વેન્ટિલેશન અને મસાજ, કાફ સપોર્ટ, જરૂરિયાત પ્રમાણે ગોઠવી શકાય તેવા કપહોલ્ડર્સ અને વાયરલેસ ચાર્જિંગનો સમાવેશ થાય છે. ત્રીજી હરોળ આ વાહનને તેના સેગમેન્ટમાં પ્રથમ વાહન તરીકે સ્થાન આપે છે

એમક્યોર ફાર્માસ્યુટિકલ્સ અને રૉશે ભારતમાં નેફ્રોલોજી અને ટ્રાન્સપ્લાન્ટ કેરને...

એમક્યોર ફાર્માસ્યુટિકલ્સે (BSE:544210, NSE:EMCURE) આજે ​​નેફ્રોલોજી અને ટ્રાન્સપ્લાન્ટ મેડિસિન પોર્ટફોલિયોમાં પસંદગીની...

વેદાંત ઇન્ટરનેશનલ પ્રિ સ્કૂલ માં હોળી-ધૂળેટી પર્વની ઉજવણી

વેદાંત ઇન્ટરનેશનલ પ્રિ સ્કૂલ માં હોળી-ધૂળેટી પર્વનો અનેરો ઉત્સાહ...

માલાબાર ગોલ્ડ એન્ડ ડાયમંડ્સે ‘ZOUL’ લોન્ચ કર્યુઃ સમકાલીન ફાઈન...

 વિશ્વની ટોચની અને સૌથી વિશ્વસનીય ગોલ્ડ એન્ડ ડાયમંડ જ્વેલરી...
spot_img

ગુજરાતના ૨૩૮ તાલુકામાં વરસાદ ઃ ૨૮ તાલુકામાં ચારથી આઠ ઇંચ સુધી વરસાદ ઃ ગુજરાતમાં મોસમનો કુલ વરસાદ ૪૬.૧૫ ટકા ઃ હાલત કફોડી

અમદાવાદ, તા.૧
સૌરાષ્ટ્ર, રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં મોનસુન જારદારરીતે સક્રિય રહેલું છે. અતિભારે વરસાદ વચ્ચે રાજ્યના અનેક ભાગોમાં હાલત કફોડી બનેલી છે. ભારેથી અતિભારે વરસાદ વડોદરા, છોટાઉદેપુર, નર્મદા, સુરત, ડાંગ, તાપી, વલસાડ, ભરુચ, નવસારી, ખેડા, પંચમહાલ, સાબરકાંઠા, મહિસાગર, પાટણ, આણંદ, બનાસકાંઠા, મહેસાણા, અરવલ્લીમાં થયો છે જેના કારણે આ તમામ ભાગોમાં જનજીવન સંપૂર્ણપણે ખોરવાઈ ગયું છે. સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં ભારે વરસાદ થયો છે જેમાં જુનાગઢ અને અમરેલીનો સમાવેશ થાય છે. છેલ્લા બે દિવસથી અતિભારે વરસાદની સ્થતિ વચ્ચે અનેક જગ્યાઓએ લોકો પણ અટવાઈ પડ્યા છે. ખાસ કરીને આજે પણ વરસાદી માહોલમાં મહેસાણા સહિતના વિસ્તારોમાં પાંચ ઇંચથી પણ વધુ વરસાદ થયો હતો. બીજી બાજુ ભારેથી અતિભારે વરસાદની ચેતવણી ગુજરાતના મોટાભાગના વિસ્તારો માટે અકબંધ રાખવામાં આવી છે. દરમિયાન વરસાદી આંકડા દર્શાવે છે કે, રાજ્યના ૨૩૮ તાલુકાઓમાં ઉલ્લેખનીય વરસાદ થયો છે. ૨૮ તાલુકાઓમાં ચાર ઇંચથી આઠ ઇંચ સુધીનો વરસાદ થયો છે. ૧૧૨ તાલુકાઓમાં એકથી ચાર ઇંચ સુધીનો વરસાદ થયો છે. ગુજરાતમાં ચાલુ મોસમનો કુલ વરસાદ ૪૬.૧૫ ટકા નોંધાઈ ગયો છે. છેલ્લા ૨૪ કલાકમાં મહુધામાં આઠ ઇંચ, હાલોલમાં પણ ઉલ્લેખનીય વરસાદ થયો છે. રાજયભરમાં આજે પણ મેઘરાજા જારદાર મહેરબાન રહ્યા હતા અને સૌરાષ્ટ્ર-કચ્છ, દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાત સહિતના પંથકોમાં સાર્વત્રિક વરસાદ વરસાવ્યો હતો. જા કે, આજે ઉત્તર ગુજરાતના લગભગ તમામ જિલ્લામાં સારો એવો અને નોંધપાત્ર વરસાદ નોંધાયો હતો. સાબરકાંઠા જિલ્લામાં છેલ્લા ૨૪ કલાક ૮ પૈકી ૬ તાલુકામાં સારો એવો વરસાદ થયો હતો. જેમાં જિલ્લાના ખેડબ્રહ્મા અને વડાલીમાં આઠ ઈંચથી વધુ વરસાદ ખાબક્યો હતો. જ્યારે પાટણના સિધ્ધપુરમાં ચાર ઈંચ, બનાસકાંઠાના અમીરગઢ અને અરવલ્લી જિલ્લાના ભિલોડામાં સાડા ત્રણ ઈંચ અને મહેસાણાના ઊંઝા, સતલાસણા તથા મહેસાણા અઢીથી ત્રણ ઈંચ સુધીનો વરસાદ પડ્‌યો હતો. જ્યારે ગાંધીનગર જિલ્લામાં કલોલ અને ગાંધીનગરમાં એક થી દોઢ ઈંચ જેટલો વરસાદ નોંધાયો હતો. બીજીબાજુ, ઉપરવાસમાં ભારે વરસાદના કારણે ધરોઇ ડેમમાં પાણીની બહુ જારદાર આવક થઇ છે. ધરોઇ ડેમના ઉપરવાસમાં સારા વરસાદના કારણે ગઇકાલે તા.૩૦ જુલાઇ વહેલી સવારથી વરસાદી પાણીની આવક શરૂ થઇ છે. આ સ્થિતિ ૧૬ વર્ષ પહેલાં એટલે કે વર્ષ ૨૦૦૪માં થઇ હતી. છેલ્લા ૨૪ કલાકમાં મહેસાણા, પાટણ અને બનાસકાંઠા જિલ્લાના પ્રતિ દિન ૧૭ કરોડ લિટર વપરાશને જોતાં લગભગ ૨ દિવસ સુધી ચાલે એટલું એટલે કે ૪૪.૮૦ કરોડ લિટર પાણી ધરોઇ ડેમમાં ઉમેરાયું છે. કડીનું થોળ તળાવ પણ સતત બીજા વર્ષે જુલાઇ માસ પૂરો થવા છતાં ભરાયું નથી. છેલ્લા સાત વર્ષમાં બીજી વખત આવું બન્યું છે. જા કે, ધરોઇ ડેમમાં પાણીની સારી એવી આવક થતાં તંત્રની સાથે સાથે ખેડૂતોએ પણ ભારે ખુશીની લાગણી અનુભવી હતી. ઉત્તર ગુજરાતમાં આજે પાટણ, બનાસકાંઠા, મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી અને ગાંધીનગર સહિતના તમામ જિલ્લાઓમાં મેઘરાજા મહેરબાન રહ્યા હતા., આ તમામ જિલ્લાના તાલુકાઓમાં સાર્વત્રિક અને ભારેથી અતિ ભારે વરસાદ નોંધાયો હતો, જેના કારણે લોકોએ ચોમાસાના માહોલની મોજ માણી હતી.

શેર બજારમાં  ઉથલપાથલ : સેન્સેક્સમાં 1600થી વધુ અંકનો ઘટાડો

ખાડી દેશોમાં ભીષણ જંગના હાલત વચ્ચે ભારતીય શેર બજારમાં...

વડોદરામાં મહિલા કોન્સ્ટેબલે ફાંસો ખાઈ જીવન ટૂંકાવતા ચકચાર

વડોદરામાં પોલીસ વિભાગને હચમચાવી દેતી એક ઘટના સામે આવી...

મર્સિડીઝ-બેન્ઝે ‘પ્રાઇવેટ સ્યુટ ઓન વ્હીલ્સ, તદ્દન નવી V-ક્લાસ એક્સ્ટ્રા...

ભારતની સૌથી ઇચ્છનીય લક્ઝરી કાર નિર્માતા કંપની મર્સિડીઝ-બેન્ઝે આજે ભારતમાં ખાનગી લક્ઝરી મોબિલિટી સ્પેસને પુનઃ વ્યાખ્યાયિત કરીને તદ્દન નવી V-ક્લાસ લોન્ચ કરી છે. નવી V-ક્લાસમાં અજોડ જગ્યા, લક્ઝુરિયસ આરામ અને લક્ઝરી, સ્પેસ તેમજ સ્વતંત્રતાના વાતાવરણનું સર્જન કરતી ડિઝાઇનનો સમાવેશ થાય છે, જે ગ્રાહકોને પરિવહન દરમિયાન લક્ઝરી અને પ્રાઈવસી વચ્ચે શાંત અને સૌમ્ય વાતાવરણ પૂરું પાડે છે. વધુ લાંબા વ્હીલબેઝ કન્ફિગરેશન (5,370 mm લંબાઈ, 3,430 mm વ્હીલબેઝ, 1,928 mm પહોળાઈ, 1,880 mm ઊંચાઈ)માં ઉપલબ્ધ, V-ક્લાસ એવા લોકો માટે ડિઝાઇન કરવામાં આવી છે, જેઓ તેમના પર્યાવરણને નિયંત્રિત કરે છે અને અજોડ આરામ વચ્ચે ફરવાની સ્વતંત્રતાની પ્રશંસા કરે છે. 'પર્સનલ લક્ઝરી સ્પેસ'ના વધતા ચલણને જોતાં, વી-ક્લાસ લક્ઝરી મોબિલિટીની એક નવી શ્રેણીનું પ્રતિનિધિત્વ કરે છે, જે વિશિષ્ટતા અને સુરક્ષાને મહત્વ આપતા પાવર એલીટ્સ, ટ્રેન્ડસેટર અને સમૃદ્ધ ભારતીય પરિવારો માટે વ્યક્તિગત સ્પેસ, સ્વતંત્રતા અને લક્ઝરી આરામ માટે રણદ્વિપ સમાન એક જગ્યા પૂરી પાડે છે. વી-ક્લાસ સાથે, મર્સિડીઝ-બેન્ઝ ગ્રાહકોને એક 'પ્રાઇવેટ સ્યુટ' ઓફર કરે છે, જે દરેક મુસાફરીને ઊંડાણપૂર્વકના વ્યક્તિગત અનુભવમાં પરિવર્તિત કરવા માટે ડિઝાઈન કરવામાં આવ્યું છે, જે તેને વ્હીલ્સ પરની એક ક્યુરેટેડ જગ્યા બનાવે છે. વી-ક્લાસ વાસ્તવમાં મુસાફરી માટેનું એક ખાનગી સ્યુટ બની જાય છે, જે ઘણું સ્પષ્ટ, જગ્યા ધરાવતું અને ગ્રાહકોની વ્યક્તિગત પસંદગીઓને અનુરૂપ આકાર પામેલું છે. વધુને વધુ ભારતીય પરિવારો તેમના પાલતુ પ્રાણીઓ સાથે પારિવારિક મુસાફરી માટે વૈભવી ખાનગી વાહનો પસંદ કરી રહ્યા છે,અને વી-ક્લાસ વૈવિધ્યપૂર્ણ જરૂરિયાતો ધરાવતા આવા પરિવારોને ધ્યાનમાં રાખીને તૈયાર કરવામાં આવી છે. વી-ક્લાસ આ પરિવારો માટે એક વધારાનું વાહન હશે, જેમના માટે સ્વતંત્રતા અને પ્રાઈવસી સાથે વૈભવી મુસાફરી કરવી અત્યંત મહત્વપૂર્ણ બની રહે છે. અત્યાધુનિક 6-સીટ લેઆઉટમાં બીજી હરોળમાં ફર્સ્ટ-ક્લાસ લક્ઝરી પર્સનલ સીટો છે, જેમાં 3-સ્ટેજ વેન્ટિલેશન અને મસાજ, કાફ સપોર્ટ, જરૂરિયાત પ્રમાણે ગોઠવી શકાય તેવા કપહોલ્ડર્સ અને વાયરલેસ ચાર્જિંગનો સમાવેશ થાય છે. ત્રીજી હરોળ આ વાહનને તેના સેગમેન્ટમાં પ્રથમ વાહન તરીકે સ્થાન આપે છે

એમક્યોર ફાર્માસ્યુટિકલ્સ અને રૉશે ભારતમાં નેફ્રોલોજી અને ટ્રાન્સપ્લાન્ટ કેરને...

એમક્યોર ફાર્માસ્યુટિકલ્સે (BSE:544210, NSE:EMCURE) આજે ​​નેફ્રોલોજી અને ટ્રાન્સપ્લાન્ટ મેડિસિન પોર્ટફોલિયોમાં પસંદગીની...

વેદાંત ઇન્ટરનેશનલ પ્રિ સ્કૂલ માં હોળી-ધૂળેટી પર્વની ઉજવણી

વેદાંત ઇન્ટરનેશનલ પ્રિ સ્કૂલ માં હોળી-ધૂળેટી પર્વનો અનેરો ઉત્સાહ...

માલાબાર ગોલ્ડ એન્ડ ડાયમંડ્સે ‘ZOUL’ લોન્ચ કર્યુઃ સમકાલીન ફાઈન...

 વિશ્વની ટોચની અને સૌથી વિશ્વસનીય ગોલ્ડ એન્ડ ડાયમંડ જ્વેલરી...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

spot_img

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here