Sunday, March 8, 2026
HomeWorldકમલા હેરિસ નકામા, જો બાઈડેન તો માંડ માંડ ચાલી શકે છે :...

કમલા હેરિસ નકામા, જો બાઈડેન તો માંડ માંડ ચાલી શકે છે : ડોનાલ્ડ ટ્રમ્પના સૌથી મોટા પ્રહાર

Date:

spot_img

Related stories

કેન્દ્રિય ગૃહ અને સહકારિતા મંત્રી શ્રીઅમિતભાઈશાહ એ ઇફકો એકમ,...

સહકારિતાની શક્તિ, ટેકનિકલ ઉત્તમતા અને રાષ્ટ્ર નિર્માણ પ્રત્યેની અમારી...

‘ટટીરી’ સોન્ગ પર વિવાદ વકરતા સિંગર બાદશાહે હાથ જોડીને...

બોલિવૂડ સિંગર-રેપર બાદશાહ હાલમાં એક મોટા વિવાદમાં ફસાયો છે....

પેટ્રોલ-ડીઝલમાં ભાવ વધારો નહીં થાય : સરકારી સૂત્રો

મિડલ ઈસ્ટમાં ચાલી રહેલા ઉથલપાથલ વચ્ચે સમગ્ર દુનિયા તેલ...

વેદાંત ઇન્ટરનેશનલ પ્રી-સ્કૂલમાં મહિલા દિવસની ઉજવણી

વેદાંત ઇન્ટરનેશનલ પ્રી-સ્કૂલમાં આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે તમામ માતાઓ...

શેર બજારમાં  ઉથલપાથલ : સેન્સેક્સમાં 1600થી વધુ અંકનો ઘટાડો

ખાડી દેશોમાં ભીષણ જંગના હાલત વચ્ચે ભારતીય શેર બજારમાં...
spot_img

પ્રમુખ જો બાયડેન વેજીટેબલ સ્ટેજ નજીક પહોંચી ગયા છે : પ્રમુખ જો બાયડેને ફરી પ્રમુખપદની સ્પર્ધામાં નહીં ઉભા રહેવા કરેલા નિર્ણય પછી એલન મસ્કને આપેલા ઇન્ટરવ્યૂમાં ડોનાલ્ડ ટ્રમ્પે ધડાકો કર્યો. આ સાથે ટ્રમ્પે તેઓની માનસિક સ્થિતિ અંગે પણ શંકા ઉઠાવી હતી અને કહ્યું મેં આજે તેમને બીચ ઉપર જોયા હતા. તેઓને ત્યાં જવા જ શા માટે દીધા તે પ્રશ્ન છે ?આમ છતાં વ્હાઈટ હાઉસે તો જણાવ્યું હતું કે પ્રમુખે તેઓની વયને લીધે ત્યાગ પત્ર આપ્યું નથી. તે સામે તાજેતરમાં જ પ્રસિદ્ધ થયેલા વિડીયોમાં પ્રમુખ બાયડેને ખુરશી પણ ન ઉઠાવી શકતા જોયા પછી ટ્રમ્પે કહ્યું તે પરિસ્થિતિ જ અસ્વીકાર્ય છે. તેઓ ૩ ઔંસની ખુરશી જે બાળક પણ ઉઠાવી શકે તે ઉઠાવી શકતા નથી. સમગ્ર પરિસ્થિતિ જ વિચિત્ર બની ગઈ છે.આ ઇન્ટરવ્યૂમાં એન્કર તરીકે રહેલા એલન મસ્કે કહ્યું : ભલે બાયડેને હેરીસને આશિર્વાદ આપી પ્રમુખ પદની સ્પર્ધામાં તેઓને સ્થાને ડેમોક્રેટિક પાર્ટીના ઉમેદવાર તરીકે મુકયા પરંતુ તેઓ કાર્યસાધક નથી. (નકામા છે) સમગ્ર સ્કેમ શરૂ થયો ત્યારથી હજી સુધી તેઓએ એક પણ ઇન્ટરવ્યૂ આપ્યો નથી. તેઓએ સંવાદદાતાઓના કેટલાક પ્રશ્નોના ઉત્તરો આપ્યા છે. પરંતુ સળંગ ઇન્ટરવ્યુ આપ્યો નથી.બાયડેને યુક્રેન-યુદ્ધ અંગે લીધેલા અભિગમની ટીકા કરતા ટ્રમ્પે કહ્યું કે, એવું લાગે છે કે પ્રમુખમાં આઈક્યુ જ નથી અથવા તો ઘણો ઓછો છે. (બુદ્ધિ જ નથી, અથવા તો ઘણી ઓછી છે.) બાયડેને કહ્યું હતું કે, યુક્રેન કદાચ નાટોનું સભ્ય બનશે. આમ કહ્યું તેથી તો રશિયાએ યુદ્ધ શરૂ કર્યું. બાયડેને આવા વિધાનો કર્યા જ ન હોત તો પુતિન યુક્રેન ઉપર આક્રમણ કરત જ નહીં.ટ્રમ્પે વધુમાં કહ્યું, તમે જાણો જ છો કે બાયડેને જ રશિયાને આ રીતે છંછેડયુ હતું. નહીં તો તેને તેમાં (તે યુદ્ધમાં) જોડાવાનું કોઈ કારણ જ ન હતું. હું ગયો. (પ્રમુખ પદથી ગયો.) ત્યારે મને ત્યાર પછી તેઓએ (રશિયાએ) યુક્રેન સાથેની તેમની સરહદો, સૈન્ય જમાવટ શરૂ કરી સાચું ? હું તે જોઈ રહ્યો હતો. જરૂર હતી તે સમયે પુતિન સાથે ચર્ચા કરવાની પુતિન ચર્ચામાં પણ એકક્કા છે, પરંતુ આપણે તો ચર્ચા જ ન કરી. તેનું પરિણામ ભોગવીએ છીએ.

કેન્દ્રિય ગૃહ અને સહકારિતા મંત્રી શ્રીઅમિતભાઈશાહ એ ઇફકો એકમ,...

સહકારિતાની શક્તિ, ટેકનિકલ ઉત્તમતા અને રાષ્ટ્ર નિર્માણ પ્રત્યેની અમારી...

‘ટટીરી’ સોન્ગ પર વિવાદ વકરતા સિંગર બાદશાહે હાથ જોડીને...

બોલિવૂડ સિંગર-રેપર બાદશાહ હાલમાં એક મોટા વિવાદમાં ફસાયો છે....

પેટ્રોલ-ડીઝલમાં ભાવ વધારો નહીં થાય : સરકારી સૂત્રો

મિડલ ઈસ્ટમાં ચાલી રહેલા ઉથલપાથલ વચ્ચે સમગ્ર દુનિયા તેલ...

વેદાંત ઇન્ટરનેશનલ પ્રી-સ્કૂલમાં મહિલા દિવસની ઉજવણી

વેદાંત ઇન્ટરનેશનલ પ્રી-સ્કૂલમાં આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે તમામ માતાઓ...

શેર બજારમાં  ઉથલપાથલ : સેન્સેક્સમાં 1600થી વધુ અંકનો ઘટાડો

ખાડી દેશોમાં ભીષણ જંગના હાલત વચ્ચે ભારતીય શેર બજારમાં...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

spot_img

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here