Wednesday, March 11, 2026
HomeIndiaગાંધી પરિવારના જમાઈ ' ખેડૂતો અંગેના નિવેદન પર ભડક્યાં કહ્યું કે કંગના...

ગાંધી પરિવારના જમાઈ ‘ ખેડૂતો અંગેના નિવેદન પર ભડક્યાં કહ્યું કે કંગના સંસદમાં રહેવા લાયક નથી…

Date:

spot_img

Related stories

રણદીપ હુડ્ડા-લિન લૈશ્રામના ઘરે કિલકારી ગુંજી: દાદા અને પૌત્રીનો...

બોલિવુડ અભિનેતા રણદીપ હુડ્ડા અને તેમની પત્ની લિન લૈશ્રામને...

સચિનના હોજીવાલા કમ્પાઉન્ડમાં કેમિકલ કંપનીમાં અચાનક ભીષણ આગ

સુરતના ઔદ્યોગિક વિસ્તાર ગણાતા સચિનના હોજીવાલા કમ્પાઉન્ડમાં આજે એક...

સુપ્રીમ કોર્ટે પ્રથમ વખત ઇચ્છામૃત્યુને આપી મંજૂરી

નવી દિલ્હી: સુપ્રીમ કોર્ટે બુધવારે એક દાયકાથી વધુ સમયથી પર્સિન્ટિવ...

સાયન્સ સિટી પાસે એક બિલ્ડિંગના પાર્કિંગમાં ભીષણ આગ

અમદાવાદના સાયન્સ સિટી રોડ પર આવેલા કીયા ગાડીના શો...

દુબઈ ઇન્ટરનેશનલ ઍરપૉર્ટ પર ઈરાનનો ડ્રોન હુમલો

બઈ ઇન્ટરનેશનલ ઍરપૉર્ટ નજીક બુધવારે(11 માર્ચ) 2 ડ્રોન ક્રેશ...

ગુજરાત ટાઇટન્સે ટાટા આઈપીએલ 2026 પૂર્વે બેટિંગ કોચ તરીકે...

ગુજરાત ટાઇટન્સે આજે ઈન્ડિયન પ્રીમિયર લીગ (આઈપીએલ) 2026 સિઝન...
spot_img

કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધીના પતિ રોબર્ટ વાડ્રાએ કંગના રનૌતના ખેડૂતો અંગેના નિવેદન પર પોતાની પ્રતિક્રિયા આપી છે. કંગના ભાજપના સાંસદ છે, જેને લઈને વાડ્રાનું કહેવું છે કે સંસદમાં તેમના માટે કોઈ સ્થાન નથી અને તે સંસદમાં રહેવા લાયક નથી. બોલિવૂડ એક્ટ્રેસથી સાંસદ બનેલા કંગના પોતાના નિવેદનો માટે મીડિયા હેડલાઈનમાં રહે છે અને ખેડૂતો અંગે આપેલા તેમના તાજેતરના નિવેદન બાદ તે ફરીથી ચર્ચામાં છે.રોબર્ટ વાડ્રાએ મીડિયા સાથેની વાતચીતમાં સાંસદ કંગના રનૌતના નિવેદન પર કહ્યું, ‘તે એક મહિલા છે. હું તેમનું સન્માન કરું છું પરંતુ મને લાગે છે કે તે સંસદમાં રહેવા લાયક નથી. તે શિક્ષિત નથી. તે લોકો વિશે વિચારતી નથી. તેમણે મહિલાઓ વિશે વિચારવું જોઈએ.’ વાડ્રાએ લોકોને મહિલા સુરક્ષાના મુદ્દે એક સાથે આવવાની અપીલ કરી છે. રોબર્ટ વાડ્રાએ મહિલા સુરક્ષા પર જોર આપતાં કહ્યું કે તમામ રાજકીય દળોએ મહિલા સુરક્ષાના મુદ્દે એકસાથે આવીને વિચાર કરવો જોઈએ. કંગના રનૌતે એક ઈન્ટરવ્યૂમાં કથિતરીતે ખેડૂતો અંગે વિવાદિત ટિપ્પણી કરી હતી. ખેડૂતોના મહિનાઓ સુધી લાંબા ચાલેલા પ્રદર્શનો વિશે તેમનો વિચાર હતો કે જો મજબૂત સરકાર ન હોત તો દેશમાં બાંગ્લાદેશ જેવી સ્થિતિ પેદા થઈ શકતી હતી.આંદોલન દરમિયાન કંગના રનૌતનો દાવો હતો, ‘મૃતદેહ લટકી રહ્યાં હતાં’ અને ‘રેપ’ થઈ રહ્યાં હતાં. શાસક પક્ષ ભાજપ સાંસદે આગળ દાવો કર્યો હતો કે આંદોલનની પાછળ અમેરિકા અને ચીન જેવા દેશોનું પણ ષડયંત્ર હતું. તેને લઈને વિપક્ષી દળોએ કંગના અને ભાજપના નેતૃત્વવાળી કેન્દ્ર સરકારને ઘેરવાનું શરૂ કરી દીધું. કંગનાના નિવેદનને લઈને વિપક્ષી પાર્ટીઓ ભાજપ સરકાર પર ખેડૂત વિરોધી અને મહિલા વિરોધી હોવાનો આરોપ લગાવી રહી છે.રોબર્ટ વાડ્રા પૂજા સ્થળોની મુલાકાત કરવા અને દિવ્યાંગ બાળકો સહિત સમાજના વિભિન્ન વર્ગોના લોકોને મળવા માટે પહોંચ્યા હતાં. ત્યારે તેમણે કંગના રનૌતના નિવેદન પર પ્રતિક્રિયા આપી અને તેમને સંસદ માટે અયોગ્ય ગણાવ્યા.

રણદીપ હુડ્ડા-લિન લૈશ્રામના ઘરે કિલકારી ગુંજી: દાદા અને પૌત્રીનો...

બોલિવુડ અભિનેતા રણદીપ હુડ્ડા અને તેમની પત્ની લિન લૈશ્રામને...

સચિનના હોજીવાલા કમ્પાઉન્ડમાં કેમિકલ કંપનીમાં અચાનક ભીષણ આગ

સુરતના ઔદ્યોગિક વિસ્તાર ગણાતા સચિનના હોજીવાલા કમ્પાઉન્ડમાં આજે એક...

સુપ્રીમ કોર્ટે પ્રથમ વખત ઇચ્છામૃત્યુને આપી મંજૂરી

નવી દિલ્હી: સુપ્રીમ કોર્ટે બુધવારે એક દાયકાથી વધુ સમયથી પર્સિન્ટિવ...

સાયન્સ સિટી પાસે એક બિલ્ડિંગના પાર્કિંગમાં ભીષણ આગ

અમદાવાદના સાયન્સ સિટી રોડ પર આવેલા કીયા ગાડીના શો...

દુબઈ ઇન્ટરનેશનલ ઍરપૉર્ટ પર ઈરાનનો ડ્રોન હુમલો

બઈ ઇન્ટરનેશનલ ઍરપૉર્ટ નજીક બુધવારે(11 માર્ચ) 2 ડ્રોન ક્રેશ...

ગુજરાત ટાઇટન્સે ટાટા આઈપીએલ 2026 પૂર્વે બેટિંગ કોચ તરીકે...

ગુજરાત ટાઇટન્સે આજે ઈન્ડિયન પ્રીમિયર લીગ (આઈપીએલ) 2026 સિઝન...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

spot_img

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here