Saturday, August 22, 2026
HomeIndiaકંગનાએ પંજાબમાં ‘ઈમર્જન્સી’ રિલીઝ થવા દેવી હોય તો આ શરત માને, પૂર્વ...

કંગનાએ પંજાબમાં ‘ઈમર્જન્સી’ રિલીઝ થવા દેવી હોય તો આ શરત માને, પૂર્વ મુખ્યમંત્રીની ચેતવણી

Date:

Related stories

ભાવ પુનર્નિર્ધારણની અસર Ai+ સ્માર્ટફોન લાઇનઅપ પર આ સુધારો...

નવી દિલ્હી, 21 ઓગસ્ટ 2026: Ai+ સ્માર્ટફોન એ આજે...

360 ONE એ અભિષેક ભલોટીયાની ચીફ ગ્રોથ એન્ડ પીપલ...

મુંબઈ, 21 ઓગસ્ટ 2026: ભારતની અગ્રણી વેલ્થ અને એસેટ...

હાઇસેન્સ ઇન્ડિયાએ પ્રથમ પ્રોડક્ટ એક્સિપિરિયન્સ સેન્ટર ખોલ્યું, એવોર્ડ-વિજેતા હાઇસેન્સ...

ગુરુગ્રામમાં પોતાનું નવું હેડક્વાર્ટર્સ શરૂ કર્યું, જે દેશમાં વિસ્તરણના...

POVA 8 Pro 5G ભારતના પ્રથમ AI આસિસ્ટન્ટ સાથે...

● 21 ઓગસ્ટથી ફ્લિપકાર્ટ અને દેશભરના રિટેલ આઉટલેટ્સ પર...

શિવ પુરાણમાં સ્વયં શિવે જ શિવલિંગને પોતાનાં નિરાકાર સ્વરૂપ...

સદગુરુ કૃપા હી કેવલમ. શિવપુરાણ.પરિચય ફાલ્ગુની વસાવડા.શીર્ષક શ્રાવણી અભિષેક.મિત્રો...

એથર એનર્જીના ઇલેક્ટ્રિક સ્કૂટર્સ હવે આર્મ્ડ ફોર્સના જવાનો માટે...

20 ઓગસ્ટ, 2026: ભારતની અગ્રણી ઇલેક્ટ્રિક ટુ-વ્હીલર ઉત્પાદક કંપનીઓમાંની...

બોલીવૂડ અભિનેત્રી અને ભાજપ સાંસદ કંગના રનૌત છેલ્લા ઘણા દિવસોથી વિવાદાસ્પદ નિવેદનના કારણે ચર્ચામાં છે, ત્યારે હવે તેની ફિલ્મ ‘ઈમર્જન્સી’ પણ વિવાદમાં આવી ગઈ છે. પંજાબના પૂર્વ મુખ્યમંત્રી ચરણજીતસિંહ ચન્નીએ કહ્યું છે કે, જો ફિલ્મની રિલિઝ થવા દેવી હોય તો પહેલા SGPC પાસે મંજૂરી લેવી પડશે. પંજબના પૂર્વ મુખ્યમંત્રીએ મીડિયા સાથે વાતચીતમાં સ્પષ્ટ કહ્યું છે કે, ‘જ્યાં સુધી કંગના રનૌતની ફિલ્મ ઈમર્જન્સીને એસજીપીસી એટલે કે શિરોમણિ ગુરુદ્વારા પ્રબંધક કમિટિ દ્વારા મંજૂર ન મળે, ત્યાં સુધી રિલિઝ થવા નહીં દેવાય. ફિલ્મમાં શિખ ઈતિહાસ વિશે કંઈપણ દેખાડવામાં આવી રહ્યું છે, તેથી રિલિઝ માટે એસજીપીસીની મંજૂરી લેવી જરૂરી છે. ફિલ્મ નિર્માતા અને કંગના રનૌતને સલાહ છે કે, તેઓ એસજીપીસી પાસે યોગ્ય સર્ટિફિકેટ મેળવ્યા બાદ જ ફિલ્મ રિલિઝ કરે.’તેમણે એમ પણ કહ્યું કે, પંજાબ, હરિયાણા અને હિમાચલ પ્રદેશમાં સાંપ્રદાયિક ભાઈચારો ખૂબ જ મહત્વનો અને તેને જાળવી રાખવો જરૂરી છે. તેમણે ફિલ્મ અંગે કંગનાને સલાહ આપી છે કે, તેઓ કોઈપણ વિવાદીત બાબતો પર ગંભીરતાથી ધ્યાન આપે. પંજાબનો ઈતિહાસ હિન્દુ, મુસ્લિમ, શિખ અને ઈસાઈ સમુદાય વચ્ચે પ્રેમ અને શાંતિનો છે અને અહીં રમખાણોની કોઈપણ ઘટના બની નથી.

ભાવ પુનર્નિર્ધારણની અસર Ai+ સ્માર્ટફોન લાઇનઅપ પર આ સુધારો...

નવી દિલ્હી, 21 ઓગસ્ટ 2026: Ai+ સ્માર્ટફોન એ આજે...

360 ONE એ અભિષેક ભલોટીયાની ચીફ ગ્રોથ એન્ડ પીપલ...

મુંબઈ, 21 ઓગસ્ટ 2026: ભારતની અગ્રણી વેલ્થ અને એસેટ...

હાઇસેન્સ ઇન્ડિયાએ પ્રથમ પ્રોડક્ટ એક્સિપિરિયન્સ સેન્ટર ખોલ્યું, એવોર્ડ-વિજેતા હાઇસેન્સ...

ગુરુગ્રામમાં પોતાનું નવું હેડક્વાર્ટર્સ શરૂ કર્યું, જે દેશમાં વિસ્તરણના...

POVA 8 Pro 5G ભારતના પ્રથમ AI આસિસ્ટન્ટ સાથે...

● 21 ઓગસ્ટથી ફ્લિપકાર્ટ અને દેશભરના રિટેલ આઉટલેટ્સ પર...

શિવ પુરાણમાં સ્વયં શિવે જ શિવલિંગને પોતાનાં નિરાકાર સ્વરૂપ...

સદગુરુ કૃપા હી કેવલમ. શિવપુરાણ.પરિચય ફાલ્ગુની વસાવડા.શીર્ષક શ્રાવણી અભિષેક.મિત્રો...

એથર એનર્જીના ઇલેક્ટ્રિક સ્કૂટર્સ હવે આર્મ્ડ ફોર્સના જવાનો માટે...

20 ઓગસ્ટ, 2026: ભારતની અગ્રણી ઇલેક્ટ્રિક ટુ-વ્હીલર ઉત્પાદક કંપનીઓમાંની...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here