Saturday, March 7, 2026
HomeGujaratAhmedabadછેલ્લા સાત વર્ષમાં ધુમ્રપાન શરૂ કરવાની ઉંમર ઘટી ૧૬

છેલ્લા સાત વર્ષમાં ધુમ્રપાન શરૂ કરવાની ઉંમર ઘટી ૧૬

Date:

spot_img

Related stories

વેદાંત ઇન્ટરનેશનલ પ્રી-સ્કૂલમાં મહિલા દિવસની ઉજવણી

વેદાંત ઇન્ટરનેશનલ પ્રી-સ્કૂલમાં આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે તમામ માતાઓ...

શેર બજારમાં  ઉથલપાથલ : સેન્સેક્સમાં 1600થી વધુ અંકનો ઘટાડો

ખાડી દેશોમાં ભીષણ જંગના હાલત વચ્ચે ભારતીય શેર બજારમાં...

વડોદરામાં મહિલા કોન્સ્ટેબલે ફાંસો ખાઈ જીવન ટૂંકાવતા ચકચાર

વડોદરામાં પોલીસ વિભાગને હચમચાવી દેતી એક ઘટના સામે આવી...

મર્સિડીઝ-બેન્ઝે ‘પ્રાઇવેટ સ્યુટ ઓન વ્હીલ્સ, તદ્દન નવી V-ક્લાસ એક્સ્ટ્રા...

ભારતની સૌથી ઇચ્છનીય લક્ઝરી કાર નિર્માતા કંપની મર્સિડીઝ-બેન્ઝે આજે ભારતમાં ખાનગી લક્ઝરી મોબિલિટી સ્પેસને પુનઃ વ્યાખ્યાયિત કરીને તદ્દન નવી V-ક્લાસ લોન્ચ કરી છે. નવી V-ક્લાસમાં અજોડ જગ્યા, લક્ઝુરિયસ આરામ અને લક્ઝરી, સ્પેસ તેમજ સ્વતંત્રતાના વાતાવરણનું સર્જન કરતી ડિઝાઇનનો સમાવેશ થાય છે, જે ગ્રાહકોને પરિવહન દરમિયાન લક્ઝરી અને પ્રાઈવસી વચ્ચે શાંત અને સૌમ્ય વાતાવરણ પૂરું પાડે છે. વધુ લાંબા વ્હીલબેઝ કન્ફિગરેશન (5,370 mm લંબાઈ, 3,430 mm વ્હીલબેઝ, 1,928 mm પહોળાઈ, 1,880 mm ઊંચાઈ)માં ઉપલબ્ધ, V-ક્લાસ એવા લોકો માટે ડિઝાઇન કરવામાં આવી છે, જેઓ તેમના પર્યાવરણને નિયંત્રિત કરે છે અને અજોડ આરામ વચ્ચે ફરવાની સ્વતંત્રતાની પ્રશંસા કરે છે. 'પર્સનલ લક્ઝરી સ્પેસ'ના વધતા ચલણને જોતાં, વી-ક્લાસ લક્ઝરી મોબિલિટીની એક નવી શ્રેણીનું પ્રતિનિધિત્વ કરે છે, જે વિશિષ્ટતા અને સુરક્ષાને મહત્વ આપતા પાવર એલીટ્સ, ટ્રેન્ડસેટર અને સમૃદ્ધ ભારતીય પરિવારો માટે વ્યક્તિગત સ્પેસ, સ્વતંત્રતા અને લક્ઝરી આરામ માટે રણદ્વિપ સમાન એક જગ્યા પૂરી પાડે છે. વી-ક્લાસ સાથે, મર્સિડીઝ-બેન્ઝ ગ્રાહકોને એક 'પ્રાઇવેટ સ્યુટ' ઓફર કરે છે, જે દરેક મુસાફરીને ઊંડાણપૂર્વકના વ્યક્તિગત અનુભવમાં પરિવર્તિત કરવા માટે ડિઝાઈન કરવામાં આવ્યું છે, જે તેને વ્હીલ્સ પરની એક ક્યુરેટેડ જગ્યા બનાવે છે. વી-ક્લાસ વાસ્તવમાં મુસાફરી માટેનું એક ખાનગી સ્યુટ બની જાય છે, જે ઘણું સ્પષ્ટ, જગ્યા ધરાવતું અને ગ્રાહકોની વ્યક્તિગત પસંદગીઓને અનુરૂપ આકાર પામેલું છે. વધુને વધુ ભારતીય પરિવારો તેમના પાલતુ પ્રાણીઓ સાથે પારિવારિક મુસાફરી માટે વૈભવી ખાનગી વાહનો પસંદ કરી રહ્યા છે,અને વી-ક્લાસ વૈવિધ્યપૂર્ણ જરૂરિયાતો ધરાવતા આવા પરિવારોને ધ્યાનમાં રાખીને તૈયાર કરવામાં આવી છે. વી-ક્લાસ આ પરિવારો માટે એક વધારાનું વાહન હશે, જેમના માટે સ્વતંત્રતા અને પ્રાઈવસી સાથે વૈભવી મુસાફરી કરવી અત્યંત મહત્વપૂર્ણ બની રહે છે. અત્યાધુનિક 6-સીટ લેઆઉટમાં બીજી હરોળમાં ફર્સ્ટ-ક્લાસ લક્ઝરી પર્સનલ સીટો છે, જેમાં 3-સ્ટેજ વેન્ટિલેશન અને મસાજ, કાફ સપોર્ટ, જરૂરિયાત પ્રમાણે ગોઠવી શકાય તેવા કપહોલ્ડર્સ અને વાયરલેસ ચાર્જિંગનો સમાવેશ થાય છે. ત્રીજી હરોળ આ વાહનને તેના સેગમેન્ટમાં પ્રથમ વાહન તરીકે સ્થાન આપે છે

એમક્યોર ફાર્માસ્યુટિકલ્સ અને રૉશે ભારતમાં નેફ્રોલોજી અને ટ્રાન્સપ્લાન્ટ કેરને...

એમક્યોર ફાર્માસ્યુટિકલ્સે (BSE:544210, NSE:EMCURE) આજે ​​નેફ્રોલોજી અને ટ્રાન્સપ્લાન્ટ મેડિસિન પોર્ટફોલિયોમાં પસંદગીની...
spot_img

અમદાવાદ, તા.૩૦
લેટેસ્ટ ગ્લોબલ એડલ્ટ ટોબેકો સર્વે (જીએટીએસ)નાં સર્વેમાં કેટલાક ચોંકાવનારા તારણો સામે આવ્યા છે જે મુજબ, છેલ્લાં સાત વર્ષમાં ધુમ્રપાન શરૂ કરવાની વય ૨૦ વર્ષથી ઘટીને ૧૬ વર્ષની થઈ છે. બીજા શબ્દોમાં કહીએ તો ગુજરાતમાં યુવાનો અગાઉ કરતાં ઓછી વયે ધુમ્રપાનની શરૂઆત કરતા થઇ ગયા છે. અભ્યાસ સોશિયોડેમોગ્રાફિક કોરિલેટ્‌સ ઓફ ટોબેકો કન્ઝ્યુમ્પ્શન ઇન રુરલ ગુજરાત, ઇન્ડિયા મુજબ, તમાકુનું સેવન પુરુષોમાં નોંધપાત્ર રીતે ઊંચું (૩૨ ટકા) છે, ખાસ કરીને ૧૮થી ૩૪ વર્ષની વયજૂથ (૩૫ ટકા)માં. આ ચલણ મહિલાઓની સરખાણમીમાં પુરુષોમાં ૧૧ ગણું વધારે છે એમ અત્રે એપોલો સીબીસીના હેડ એન્ડ નેક કેન્સર સર્જન ડો. વિશાલ ચોક્સીએ જણાવ્યું હતું. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, સમગ્ર ગુજરાતમાં પુરુષો અને મહિલાઓ તમાકુનું સેવન જુદાં જુદાં સ્વરૂપે કરે છે. તમાકુનો મુખ્યત્વે ઉપયોગ ધુમ્રપાન અથવા ગુટકા સ્વરૂપે થાય છે, જે મોઢા અને ગળાના કેન્સરનું મુખ્ય કારણ છે. ધુમ્રરહિત તમાકુનું સેવન જેમકે મસાલા, ગુટકા, ખૈની, છીંકણી, તમાકુનો પાવડર ઘસીને મોંમાં ભરવા અથવા તમાકુ ધરાવતી ટૂથપેસ્ટ સાથે દાંત ઘસવા-ગુજરાતમાં મોઢાના કેન્સરો માટે જવાબદાર સૌથી વધુ સામાન્ય કારણો છે. ગત દાયકામાં ગુજરાતનાં હેડ એન્ડ નેક કેન્સરનાં કેસોમાં મોટો વધારો થયો હતો, ખાસ કરીને મુખનાં કેન્સરનાં કેસોમાં દર એક લાખની વસતિદીઠ ૧૮.૧નાં દર સાથે અમદાવાદ મુખનાં કેન્સરનાં દર્દીઓ ધરાવતાં ભારતનાં ટોચનાં શહેરોમાં સ્થાન ધરાવે છે. વ્યક્તિએ તમાકુનું સેવન કરવાથી દૂર રહેવું જોઈએ અને શંકાસ્પદ રોગ માટે શરીરમાં કોઈ પણ ચિહ્નો પર નજર રાખવી જોઈએ. રોજિંદા રુટિનમાં શારીરિક પ્રવૃત્તિ કરવી, સ્વસ્થ ભોજન લેવું, શરીરનું વજન જાળવવું અને નિયમિત ચકાસણી કરાવવી જરૂરી છે. વર્ષ ૨૦૧૬માં જ પુરુષો અને મહિલાઓ એમ બંનેમાં સંયુક્તપણે ઓરલ કેવિટી કેન્સર્સનો દર લાખદીઠ ૧૬.૧ વ્યક્તિનો હતો, જે માટે ધુમ્રરહિત તમાકુનું સેવન, આલ્કોહોલનું સેવન અને ધુમ્રપાન જવાબદાર હતાં. ડો.વિશાલ ચોકસીએ ઉમેર્યું કે, અભ્યાસમાં એ પણ સામે આવ્યું છે કે, પુરુષોમાં કેન્સરને કારણે થતાં મૃત્યુ માટે હોઠ અને ઓરલ કેવિટી કેન્સર, ફેફસાનું કેન્સર, ફેરીનક્સ કેન્સર અને ઓઇસોફેજીયલ કેન્સર મુખ્યત્વે જવાબદાર હોય છે. ડેટા મુજબ, રાજ્યમાં પુરુષોમાં તમામ કેન્સરનો ૨૦.૩ ટકા કેન્સરનું નિદાન મુખનાં કેન્સર તરીકે થયું હતું. ત્યારબાદ ૧૧.૫ ટકા જીભનું કેન્સર અને ૮.૪ ટકા ફેફસાનું કેન્સર હતું. ગુજરાતમાં પુરુષોને થતાં કેન્સરમાં તમાકુને કારણે થતાં કેન્સરમાં આ ત્રણ કેન્સરનું પ્રમાણ વધારે છે. હકીકતમાં રાજ્યમાં પુરુષોમાં તમામ કેન્સરનાં ૫૬.૩ ટકા કેસ તમાકુ સાથે સંબંધિત કેન્સરનાં હોય છે. આ ડેટામાં એવો ખુલાસો પણ થયો હતો કે, મુખનાં કેન્સરનાં તમામ કેસોમાં અમદાવાદ ટોચનાં સ્થાને છે. એટલે અમદાવાદને ગુજરાતમાં મુખનાં કેન્સરની રાજધાની કહી શકાય.

વેદાંત ઇન્ટરનેશનલ પ્રી-સ્કૂલમાં મહિલા દિવસની ઉજવણી

વેદાંત ઇન્ટરનેશનલ પ્રી-સ્કૂલમાં આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે તમામ માતાઓ...

શેર બજારમાં  ઉથલપાથલ : સેન્સેક્સમાં 1600થી વધુ અંકનો ઘટાડો

ખાડી દેશોમાં ભીષણ જંગના હાલત વચ્ચે ભારતીય શેર બજારમાં...

વડોદરામાં મહિલા કોન્સ્ટેબલે ફાંસો ખાઈ જીવન ટૂંકાવતા ચકચાર

વડોદરામાં પોલીસ વિભાગને હચમચાવી દેતી એક ઘટના સામે આવી...

મર્સિડીઝ-બેન્ઝે ‘પ્રાઇવેટ સ્યુટ ઓન વ્હીલ્સ, તદ્દન નવી V-ક્લાસ એક્સ્ટ્રા...

ભારતની સૌથી ઇચ્છનીય લક્ઝરી કાર નિર્માતા કંપની મર્સિડીઝ-બેન્ઝે આજે ભારતમાં ખાનગી લક્ઝરી મોબિલિટી સ્પેસને પુનઃ વ્યાખ્યાયિત કરીને તદ્દન નવી V-ક્લાસ લોન્ચ કરી છે. નવી V-ક્લાસમાં અજોડ જગ્યા, લક્ઝુરિયસ આરામ અને લક્ઝરી, સ્પેસ તેમજ સ્વતંત્રતાના વાતાવરણનું સર્જન કરતી ડિઝાઇનનો સમાવેશ થાય છે, જે ગ્રાહકોને પરિવહન દરમિયાન લક્ઝરી અને પ્રાઈવસી વચ્ચે શાંત અને સૌમ્ય વાતાવરણ પૂરું પાડે છે. વધુ લાંબા વ્હીલબેઝ કન્ફિગરેશન (5,370 mm લંબાઈ, 3,430 mm વ્હીલબેઝ, 1,928 mm પહોળાઈ, 1,880 mm ઊંચાઈ)માં ઉપલબ્ધ, V-ક્લાસ એવા લોકો માટે ડિઝાઇન કરવામાં આવી છે, જેઓ તેમના પર્યાવરણને નિયંત્રિત કરે છે અને અજોડ આરામ વચ્ચે ફરવાની સ્વતંત્રતાની પ્રશંસા કરે છે. 'પર્સનલ લક્ઝરી સ્પેસ'ના વધતા ચલણને જોતાં, વી-ક્લાસ લક્ઝરી મોબિલિટીની એક નવી શ્રેણીનું પ્રતિનિધિત્વ કરે છે, જે વિશિષ્ટતા અને સુરક્ષાને મહત્વ આપતા પાવર એલીટ્સ, ટ્રેન્ડસેટર અને સમૃદ્ધ ભારતીય પરિવારો માટે વ્યક્તિગત સ્પેસ, સ્વતંત્રતા અને લક્ઝરી આરામ માટે રણદ્વિપ સમાન એક જગ્યા પૂરી પાડે છે. વી-ક્લાસ સાથે, મર્સિડીઝ-બેન્ઝ ગ્રાહકોને એક 'પ્રાઇવેટ સ્યુટ' ઓફર કરે છે, જે દરેક મુસાફરીને ઊંડાણપૂર્વકના વ્યક્તિગત અનુભવમાં પરિવર્તિત કરવા માટે ડિઝાઈન કરવામાં આવ્યું છે, જે તેને વ્હીલ્સ પરની એક ક્યુરેટેડ જગ્યા બનાવે છે. વી-ક્લાસ વાસ્તવમાં મુસાફરી માટેનું એક ખાનગી સ્યુટ બની જાય છે, જે ઘણું સ્પષ્ટ, જગ્યા ધરાવતું અને ગ્રાહકોની વ્યક્તિગત પસંદગીઓને અનુરૂપ આકાર પામેલું છે. વધુને વધુ ભારતીય પરિવારો તેમના પાલતુ પ્રાણીઓ સાથે પારિવારિક મુસાફરી માટે વૈભવી ખાનગી વાહનો પસંદ કરી રહ્યા છે,અને વી-ક્લાસ વૈવિધ્યપૂર્ણ જરૂરિયાતો ધરાવતા આવા પરિવારોને ધ્યાનમાં રાખીને તૈયાર કરવામાં આવી છે. વી-ક્લાસ આ પરિવારો માટે એક વધારાનું વાહન હશે, જેમના માટે સ્વતંત્રતા અને પ્રાઈવસી સાથે વૈભવી મુસાફરી કરવી અત્યંત મહત્વપૂર્ણ બની રહે છે. અત્યાધુનિક 6-સીટ લેઆઉટમાં બીજી હરોળમાં ફર્સ્ટ-ક્લાસ લક્ઝરી પર્સનલ સીટો છે, જેમાં 3-સ્ટેજ વેન્ટિલેશન અને મસાજ, કાફ સપોર્ટ, જરૂરિયાત પ્રમાણે ગોઠવી શકાય તેવા કપહોલ્ડર્સ અને વાયરલેસ ચાર્જિંગનો સમાવેશ થાય છે. ત્રીજી હરોળ આ વાહનને તેના સેગમેન્ટમાં પ્રથમ વાહન તરીકે સ્થાન આપે છે

એમક્યોર ફાર્માસ્યુટિકલ્સ અને રૉશે ભારતમાં નેફ્રોલોજી અને ટ્રાન્સપ્લાન્ટ કેરને...

એમક્યોર ફાર્માસ્યુટિકલ્સે (BSE:544210, NSE:EMCURE) આજે ​​નેફ્રોલોજી અને ટ્રાન્સપ્લાન્ટ મેડિસિન પોર્ટફોલિયોમાં પસંદગીની...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

spot_img

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here