Saturday, March 7, 2026
HomeGujaratજૂથ અથડામણ પાછળનું સત્ય, બેરોજગારીએ વધાર્યું ગુજરાતી-પરપ્રાંતીય વચ્ચે અંતર

જૂથ અથડામણ પાછળનું સત્ય, બેરોજગારીએ વધાર્યું ગુજરાતી-પરપ્રાંતીય વચ્ચે અંતર

Date:

spot_img

Related stories

શેર બજારમાં  ઉથલપાથલ : સેન્સેક્સમાં 1600થી વધુ અંકનો ઘટાડો

ખાડી દેશોમાં ભીષણ જંગના હાલત વચ્ચે ભારતીય શેર બજારમાં...

વડોદરામાં મહિલા કોન્સ્ટેબલે ફાંસો ખાઈ જીવન ટૂંકાવતા ચકચાર

વડોદરામાં પોલીસ વિભાગને હચમચાવી દેતી એક ઘટના સામે આવી...

મર્સિડીઝ-બેન્ઝે ‘પ્રાઇવેટ સ્યુટ ઓન વ્હીલ્સ, તદ્દન નવી V-ક્લાસ એક્સ્ટ્રા...

ભારતની સૌથી ઇચ્છનીય લક્ઝરી કાર નિર્માતા કંપની મર્સિડીઝ-બેન્ઝે આજે ભારતમાં ખાનગી લક્ઝરી મોબિલિટી સ્પેસને પુનઃ વ્યાખ્યાયિત કરીને તદ્દન નવી V-ક્લાસ લોન્ચ કરી છે. નવી V-ક્લાસમાં અજોડ જગ્યા, લક્ઝુરિયસ આરામ અને લક્ઝરી, સ્પેસ તેમજ સ્વતંત્રતાના વાતાવરણનું સર્જન કરતી ડિઝાઇનનો સમાવેશ થાય છે, જે ગ્રાહકોને પરિવહન દરમિયાન લક્ઝરી અને પ્રાઈવસી વચ્ચે શાંત અને સૌમ્ય વાતાવરણ પૂરું પાડે છે. વધુ લાંબા વ્હીલબેઝ કન્ફિગરેશન (5,370 mm લંબાઈ, 3,430 mm વ્હીલબેઝ, 1,928 mm પહોળાઈ, 1,880 mm ઊંચાઈ)માં ઉપલબ્ધ, V-ક્લાસ એવા લોકો માટે ડિઝાઇન કરવામાં આવી છે, જેઓ તેમના પર્યાવરણને નિયંત્રિત કરે છે અને અજોડ આરામ વચ્ચે ફરવાની સ્વતંત્રતાની પ્રશંસા કરે છે. 'પર્સનલ લક્ઝરી સ્પેસ'ના વધતા ચલણને જોતાં, વી-ક્લાસ લક્ઝરી મોબિલિટીની એક નવી શ્રેણીનું પ્રતિનિધિત્વ કરે છે, જે વિશિષ્ટતા અને સુરક્ષાને મહત્વ આપતા પાવર એલીટ્સ, ટ્રેન્ડસેટર અને સમૃદ્ધ ભારતીય પરિવારો માટે વ્યક્તિગત સ્પેસ, સ્વતંત્રતા અને લક્ઝરી આરામ માટે રણદ્વિપ સમાન એક જગ્યા પૂરી પાડે છે. વી-ક્લાસ સાથે, મર્સિડીઝ-બેન્ઝ ગ્રાહકોને એક 'પ્રાઇવેટ સ્યુટ' ઓફર કરે છે, જે દરેક મુસાફરીને ઊંડાણપૂર્વકના વ્યક્તિગત અનુભવમાં પરિવર્તિત કરવા માટે ડિઝાઈન કરવામાં આવ્યું છે, જે તેને વ્હીલ્સ પરની એક ક્યુરેટેડ જગ્યા બનાવે છે. વી-ક્લાસ વાસ્તવમાં મુસાફરી માટેનું એક ખાનગી સ્યુટ બની જાય છે, જે ઘણું સ્પષ્ટ, જગ્યા ધરાવતું અને ગ્રાહકોની વ્યક્તિગત પસંદગીઓને અનુરૂપ આકાર પામેલું છે. વધુને વધુ ભારતીય પરિવારો તેમના પાલતુ પ્રાણીઓ સાથે પારિવારિક મુસાફરી માટે વૈભવી ખાનગી વાહનો પસંદ કરી રહ્યા છે,અને વી-ક્લાસ વૈવિધ્યપૂર્ણ જરૂરિયાતો ધરાવતા આવા પરિવારોને ધ્યાનમાં રાખીને તૈયાર કરવામાં આવી છે. વી-ક્લાસ આ પરિવારો માટે એક વધારાનું વાહન હશે, જેમના માટે સ્વતંત્રતા અને પ્રાઈવસી સાથે વૈભવી મુસાફરી કરવી અત્યંત મહત્વપૂર્ણ બની રહે છે. અત્યાધુનિક 6-સીટ લેઆઉટમાં બીજી હરોળમાં ફર્સ્ટ-ક્લાસ લક્ઝરી પર્સનલ સીટો છે, જેમાં 3-સ્ટેજ વેન્ટિલેશન અને મસાજ, કાફ સપોર્ટ, જરૂરિયાત પ્રમાણે ગોઠવી શકાય તેવા કપહોલ્ડર્સ અને વાયરલેસ ચાર્જિંગનો સમાવેશ થાય છે. ત્રીજી હરોળ આ વાહનને તેના સેગમેન્ટમાં પ્રથમ વાહન તરીકે સ્થાન આપે છે

એમક્યોર ફાર્માસ્યુટિકલ્સ અને રૉશે ભારતમાં નેફ્રોલોજી અને ટ્રાન્સપ્લાન્ટ કેરને...

એમક્યોર ફાર્માસ્યુટિકલ્સે (BSE:544210, NSE:EMCURE) આજે ​​નેફ્રોલોજી અને ટ્રાન્સપ્લાન્ટ મેડિસિન પોર્ટફોલિયોમાં પસંદગીની...

વેદાંત ઇન્ટરનેશનલ પ્રિ સ્કૂલ માં હોળી-ધૂળેટી પર્વની ઉજવણી

વેદાંત ઇન્ટરનેશનલ પ્રિ સ્કૂલ માં હોળી-ધૂળેટી પર્વનો અનેરો ઉત્સાહ...

માલાબાર ગોલ્ડ એન્ડ ડાયમંડ્સે ‘ZOUL’ લોન્ચ કર્યુઃ સમકાલીન ફાઈન...

 વિશ્વની ટોચની અને સૌથી વિશ્વસનીય ગોલ્ડ એન્ડ ડાયમંડ જ્વેલરી...
spot_img

3 ઓક્ટોબરની રાત્રે શહેરના ચાંદલોડિયા વિસ્તારમાં બે જૂથ વચ્ચે અથડામણ થયું હતું. હિંમતનગરના ઢુંઢર ગામે ઠાકોર સમાજની બાળકી પરની દુષ્કર્મની ઘટનાને પગલે ભાવિક સ્કૂલની નજીક ઠાકોર સમાજ અને પ્રરપ્રાંતીયો વચ્ચે તીવ્ર ઘર્ષણ થયું હતું. જેને પગલે ઠાકોર સમાજના યુવાનો ખુલ્લી તલવારો સાથે ચાંદલોડિયા શાક માર્કેટ પહોંચ્યા હતા. જ્યાં તેમણે આંતક મચાવી લારીઓની તોડફોડ કરી હતી. આ દરમિયાન ઠાકોરોના ટોળાઓએ પરપ્રાંતિયોના ઘરમાં ઘુસી તલવારથી હુમલો કર્યો હતો. આ સિવાય ગાંધીનગર શહેર, જિલ્લામાં કેટલાક સ્થળોએ પરપ્રાંતિય કામદારોને હાંકી કાઢવા માટે ફેક્ટરી માલિકોને ચીમકી આપવાની સાથે પરપ્રાંતિયોને પોતાના વિસ્તારમાંથી ઉચાળા ભરી લેવા માટે સ્થાનિકોએ જણાવ્યુ હતું. સૂત્રોમાંથી જાણવા મળ્યા મુજબ, આ ઘટના પાછળ ગુજરાતીઓ અને પરપ્રાંતીયો વચ્ચે રોજગારીને લઈને ચાલ્યો આવતો સંઘર્ષ પણ જવાબદાર છે.

પરપ્રાંતીયો ઓછી મજૂરીએ કરે છે કામ

મુંબઈની જેમ હવે અમદાવાદમાં પણ પરપ્રાંતીય અને ગુજરાતીઓ વચ્ચે રોજગારીના મુદ્દે સતત સંઘર્ષ જોવા મળી રહ્યો છે. રાજ્યના અમદાવાદ, સુરત, રાજકોટ અને વડોદરા જેવા શહેરોમાં રોજ અન્ય રાજ્યમાંથી રોજગારી માટે સેંકડો લોકો આવે છે. આ લોકો ગુજરાતીઓ કરતા પણ ઓછી મજૂરીએ કોઈ પણ કામ કરવા તૈયાર થઈ જાય છે. જેને કારણે સ્થાનિક મજૂરોને બેરોજગારીનો સામનો કરવો પડે છે. આથી ઘણીવાર ગુજરાતીઓ અને પરપ્રાંતીયો વચ્ચે સંઘર્ષની ઘટનાઓ બનતી રહે છે. જેને પગલે આ ઝઘડો મારામારી કે હત્યા સુધી પણ પહોંચી જાય છે.

કૃષિ ક્ષેત્રે પરપ્રાંતીયોનો દબદબો

અમદાવાદ, સુરત, વડોદરા કે રાજકોટ જેવા મહાનગરો જ નહીં, આજે કૃષિના ક્ષેત્રમાં ગામડે ગામડે યુ.પી. કે મધ્યપ્રદેશના લોકો ખેતરમાં કામ કરતા જોવા મળે છે. વેપાર અને ટ્રાન્સપોર્ટ તેમજ પાણી-પુરી કે ૫કૌડીથી લઇને ખાણી-પીણીની નાની-મોટી હોટલમાં વિવિધ રાજ્યના લોકો કામ કરે છે. પરપ્રાંતથી આવેલા મજૂરો સ્થાનિક મજૂરોની તુલનાએ ઓછી મજૂરીએ અને સારું કામ કરતા હોવાની છાપ છે.હાલ પંજાબ, હરિયાણા, રાજસ્થાન, મધ્યપ્રદેશ સહિતના રાજ્યોમાંથી આવેલા મજૂરો કપાસ વીણવાના 1 કિલોના રૂા. 6થી 8 લે છે પણ કામ સારું કરે છે. આમ મજૂરી મામલે પરપ્રાંતીય મજૂરોની બોલબાલા વધી ગઈ છે.

પરપ્રાંતીય કામદારોને ફેક્ટરીમાં કાઢી મુકવા પ્રયાસ, વતન પાછા ફરવાની ચીમકી

ગાંધીનગરના સેક્ટર-24માં પરપ્રાંતીયોને ઘરે જઈને તેમના વતન પાછા ફરી જવા ચીમકી અપાઈ હતી. દહેગામ અને આસપાસની ખાનગી ફેક્ટરીઓમાં ઘૂસી ગયા હતા. તેમણે પરપ્રાંતીય કામદારોને ફેક્ટરીમાંથી બહાર કાઢી મૂકવા પ્રયાસ કર્યો હતો, જેના કારણે ઘર્ષણ અને મારા-મારીના દૃશ્યો સર્જાયા હતા.

દહેગામ તાલુકામાં પરપ્રાંતીયો પર ગામ છોડી દેવા દબાણ

દહેગામ તાલુકાના લિહોડામાં ગ્રામજનોએ ઢોલ-નગારાં વગાડી પરપ્રાંતીય કામદારોને પોતાનું ગામ છોડી દેવા ચીમકી આપી હતી. દહેગામ અને રખિયાલ પોલીસ સ્ટેશનની હદમાં સ્થિતિ વધુ વણસવાનું જોખમ હોવાથી પોલીસ અને એસઆરપી ખડકી દેવાઈ હતી અને 10 લોકોની અટકાયત કરવામાં આવી હતી.

પોલીસ પણ ગંભીર

આમ, એક ગંભીર અને નિંદનીય ઘટનામાં આરોપી સામે નિષ્પક્ષ અને પોલીસ કાર્યવાહી ચાલી રહી છે ત્યારે અમદાવાદ અને ગાંધીનગર જિલ્લામાં ચિંતાજનક ઘટનાક્રમ બન્યાં છે. જો કે, રાજ્યના ઉચ્ચ પોલીસ સૂત્રોએ જણાવ્યું કે, એક સમાજના લોકોને ભડકાવવાની ચેષ્ટાથી રાજ્યની શાંતિ જોખમાવનારાં સામે કડક કાર્યવાહી કરાશે.

શું છે ઘટના

થોડા દિવસ પહેલા સાબરકાંઠાના ઢુંઢર ગામે 14 માસની બાળકી સાથે દુષ્કર્મ કરવાની ઘટનાને પગલે ચાંદલોડીયામાં હિન્દીભાષીઓ અને સ્થાનિકો વચ્ચે જુથ અથડામણ થઈ હતી. આ ઘટનાને કારણે ગુજરાતીઓ અને પરપ્રાંતીયો વચ્ચે કડવાશ આવી રહી છે. આ દુષ્કર્મની ઘટનાના પડઘા સાબરકાંઠાથી લઈ મહેસાણા અને અમદાવાદમાં પડી રહ્યા છે. એક વ્યક્તિના દુષ્કૃત્યનું પરિણામ હવે તમામ પરપ્રાંતીય લોકોએ ભોગવવું પડે એવી સ્થિતિ સર્જાઈ છે. તાજેતરમાં મહેસાણામાં આરોપીને કડક સજાની માંગ સાથે યુવા ક્ષત્રિય સેનાના કાર્યકરોએ શહેરમાં પરપ્રાંતીય 70 થી વધુ પાણીપુરીની લારીઓ બંધ કરાવીને પોતાનો વિરોધ પ્રગટ કર્યો હતો.

શેર બજારમાં  ઉથલપાથલ : સેન્સેક્સમાં 1600થી વધુ અંકનો ઘટાડો

ખાડી દેશોમાં ભીષણ જંગના હાલત વચ્ચે ભારતીય શેર બજારમાં...

વડોદરામાં મહિલા કોન્સ્ટેબલે ફાંસો ખાઈ જીવન ટૂંકાવતા ચકચાર

વડોદરામાં પોલીસ વિભાગને હચમચાવી દેતી એક ઘટના સામે આવી...

મર્સિડીઝ-બેન્ઝે ‘પ્રાઇવેટ સ્યુટ ઓન વ્હીલ્સ, તદ્દન નવી V-ક્લાસ એક્સ્ટ્રા...

ભારતની સૌથી ઇચ્છનીય લક્ઝરી કાર નિર્માતા કંપની મર્સિડીઝ-બેન્ઝે આજે ભારતમાં ખાનગી લક્ઝરી મોબિલિટી સ્પેસને પુનઃ વ્યાખ્યાયિત કરીને તદ્દન નવી V-ક્લાસ લોન્ચ કરી છે. નવી V-ક્લાસમાં અજોડ જગ્યા, લક્ઝુરિયસ આરામ અને લક્ઝરી, સ્પેસ તેમજ સ્વતંત્રતાના વાતાવરણનું સર્જન કરતી ડિઝાઇનનો સમાવેશ થાય છે, જે ગ્રાહકોને પરિવહન દરમિયાન લક્ઝરી અને પ્રાઈવસી વચ્ચે શાંત અને સૌમ્ય વાતાવરણ પૂરું પાડે છે. વધુ લાંબા વ્હીલબેઝ કન્ફિગરેશન (5,370 mm લંબાઈ, 3,430 mm વ્હીલબેઝ, 1,928 mm પહોળાઈ, 1,880 mm ઊંચાઈ)માં ઉપલબ્ધ, V-ક્લાસ એવા લોકો માટે ડિઝાઇન કરવામાં આવી છે, જેઓ તેમના પર્યાવરણને નિયંત્રિત કરે છે અને અજોડ આરામ વચ્ચે ફરવાની સ્વતંત્રતાની પ્રશંસા કરે છે. 'પર્સનલ લક્ઝરી સ્પેસ'ના વધતા ચલણને જોતાં, વી-ક્લાસ લક્ઝરી મોબિલિટીની એક નવી શ્રેણીનું પ્રતિનિધિત્વ કરે છે, જે વિશિષ્ટતા અને સુરક્ષાને મહત્વ આપતા પાવર એલીટ્સ, ટ્રેન્ડસેટર અને સમૃદ્ધ ભારતીય પરિવારો માટે વ્યક્તિગત સ્પેસ, સ્વતંત્રતા અને લક્ઝરી આરામ માટે રણદ્વિપ સમાન એક જગ્યા પૂરી પાડે છે. વી-ક્લાસ સાથે, મર્સિડીઝ-બેન્ઝ ગ્રાહકોને એક 'પ્રાઇવેટ સ્યુટ' ઓફર કરે છે, જે દરેક મુસાફરીને ઊંડાણપૂર્વકના વ્યક્તિગત અનુભવમાં પરિવર્તિત કરવા માટે ડિઝાઈન કરવામાં આવ્યું છે, જે તેને વ્હીલ્સ પરની એક ક્યુરેટેડ જગ્યા બનાવે છે. વી-ક્લાસ વાસ્તવમાં મુસાફરી માટેનું એક ખાનગી સ્યુટ બની જાય છે, જે ઘણું સ્પષ્ટ, જગ્યા ધરાવતું અને ગ્રાહકોની વ્યક્તિગત પસંદગીઓને અનુરૂપ આકાર પામેલું છે. વધુને વધુ ભારતીય પરિવારો તેમના પાલતુ પ્રાણીઓ સાથે પારિવારિક મુસાફરી માટે વૈભવી ખાનગી વાહનો પસંદ કરી રહ્યા છે,અને વી-ક્લાસ વૈવિધ્યપૂર્ણ જરૂરિયાતો ધરાવતા આવા પરિવારોને ધ્યાનમાં રાખીને તૈયાર કરવામાં આવી છે. વી-ક્લાસ આ પરિવારો માટે એક વધારાનું વાહન હશે, જેમના માટે સ્વતંત્રતા અને પ્રાઈવસી સાથે વૈભવી મુસાફરી કરવી અત્યંત મહત્વપૂર્ણ બની રહે છે. અત્યાધુનિક 6-સીટ લેઆઉટમાં બીજી હરોળમાં ફર્સ્ટ-ક્લાસ લક્ઝરી પર્સનલ સીટો છે, જેમાં 3-સ્ટેજ વેન્ટિલેશન અને મસાજ, કાફ સપોર્ટ, જરૂરિયાત પ્રમાણે ગોઠવી શકાય તેવા કપહોલ્ડર્સ અને વાયરલેસ ચાર્જિંગનો સમાવેશ થાય છે. ત્રીજી હરોળ આ વાહનને તેના સેગમેન્ટમાં પ્રથમ વાહન તરીકે સ્થાન આપે છે

એમક્યોર ફાર્માસ્યુટિકલ્સ અને રૉશે ભારતમાં નેફ્રોલોજી અને ટ્રાન્સપ્લાન્ટ કેરને...

એમક્યોર ફાર્માસ્યુટિકલ્સે (BSE:544210, NSE:EMCURE) આજે ​​નેફ્રોલોજી અને ટ્રાન્સપ્લાન્ટ મેડિસિન પોર્ટફોલિયોમાં પસંદગીની...

વેદાંત ઇન્ટરનેશનલ પ્રિ સ્કૂલ માં હોળી-ધૂળેટી પર્વની ઉજવણી

વેદાંત ઇન્ટરનેશનલ પ્રિ સ્કૂલ માં હોળી-ધૂળેટી પર્વનો અનેરો ઉત્સાહ...

માલાબાર ગોલ્ડ એન્ડ ડાયમંડ્સે ‘ZOUL’ લોન્ચ કર્યુઃ સમકાલીન ફાઈન...

 વિશ્વની ટોચની અને સૌથી વિશ્વસનીય ગોલ્ડ એન્ડ ડાયમંડ જ્વેલરી...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

spot_img

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here